આ પાણીથી વાળ ધોવાથી થોડા જ દિવસોમાં સારા પરિણામ મળશે,થશે વાળ ખરવાની સમસ્યામાં ઘટાડો

વાળ ખરવા પાછળ અનેકવિધ કારણો જવાબદાર હોય શકે છે.અમુક લોકોને ખોડાની સમસ્યા હોય છે. આજે અમે તમને એક આયુર્વેદિક ઉપચાર વિશે જણાવીશું,  જેનાથીવાળ ની ઘણી બધી સમસ્યાઓ ને દૂર કરી શકાય છે.જેનાથી વાળની સમસ્યા દુર થઇ જશે..આ ઘરેલું નુસખા બનાવવા માટે મેથી અને આંબળાનો ઉપયોગ કરવામાં આવે છે.

આ બંને આયુર્વેદિક ઔષધિઓ છે, જે વાળની​​બધી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરી શકે છે. આ એક પ્રકારનું પાણી છે, આંબળા અને મેથીના પાણીથી વાળ ધોવાથી થોડા જ દિવસોમાં સારા પરિણામ મળશે. પરંતુ આ માટે તમારે આંબળાનો પાવડર અથવા તાજા આમળા નહીં, પરંતુ સૂકા આમળાનો ઉપયોગ કરવો પડશે.મેથી તમને તમારા ઘરના રસોડામાં સહેલાઇથી મળી જશે

હવે જાણીએ આયુર્વેદિક ફોર્મુલા બનાવવા અને તેને લગાવવાની રીત. આ ઉપચાર માટે મેથી, સુકા આમળા, ફુદીનાના પાન, પાણી ની જરૂર પડશે. સૌ પ્રથમ એક પેન લો તેમા મેથીના દાણા, સૂકા આંબળા અને ફ્રેશ. ફુદીનાના પાન અને પાણી ઉમેરી લો.એ પછી આ પેનને ઢાંકી લો અને તેને આખી રાત મુકી રાખો.

તે બાદ તેને 5-10 મિનિટ માટે તેજ આંચ પર ગરમ કરો.ત્યાર બાદ તે બરાબર રીતે ઉકળી જાય તો તેને ઢાંકીને ઠંડુ થવા માટે મુકી દો. પછી ગાળીને કોઇ વાસણમાં નીકાળી લો, તૈયાર છે પાણી.વાળને સારી રીતે શેમ્પુથી ધોઈ લેવા, ત્યારબાદ કન્ડિશનર લગાવો અને તેને સારી રીતે સાફ કરો.ધીમે ધીમે વાળમાંથી પાણી કાઢો

અને આ હર્બલ પાણી ધીમે ધીમે તમારા વાળ પર રેડવું. તેને એવી રીતે લગાવો કે તે તમારા વાળના મૂળ સુધી સારી રીતે પહોંચે. જ્યારે બધા પાણીનો ઉપયોગ થાય છે અને વાળ સંપૂર્ણપણે ભીના થાય છે, ત્યારે તમારે 15 થી 20 મિનિટ રાહ જોવી પડશે. હવે તમારે તમારા વાળ ફરીથી ધોવા પડશે, તે પણ ફક્ત સાદા પાણીથી ધુઓ.આ આયુર્વેદિક ઉપાય છે.

તેથી તેનું પરિણામ થોડું ધીમું મળી શકે છે. તમે તેનો પરિણામ ફક્ત ત્યારે જ જોશો જ્યારે તમે તેનો ઉપયોગ લગભગ 7-8 અઠવાડિયા, અઠવાડિયામાં બેથી ત્રણ વાર કરો.આંબળા આપણા વાળ માટે સુપરફૂડની જેમ કામ કરે છે. તેમાં પુષ્કળ પોષક તત્વો શામેલ છે, જેનાથી તે વાળની ​​એક શક્તિશાળી પ્રાકૃતિક હેર ફોલ કંટ્રોલ રેમેડી બનાવે છે.

તેમાં રહેલા વિટામિન, ખનિજો, એમિનો એસિડ્સ અને ફાયટોન્યુટ્રિએન્ટ્સ સ્કેલ્પ ઉપરની ચામડીમાં રક્ત પરિભ્રમણ વધારીને વાળના મૂળને મજબૂત બનાવે છે. આનાથી વાળના ખરવાની સમસ્યામાં ઘટાડો થાય છે.

 

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

9 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

9 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

9 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

9 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

9 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

9 months ago