જ્યોતિષ

કોઈને કહ્યા વગર તુલસીના છોડની માટીમાં આ એક વસ્તુ રાખવાથી તમને અપાર ધન પ્રાપ્તિ થશે

દરેક ઘરમાં તુલસીના છોડમાં ઘરના આંગણામાં તેનું વાવેતર કરવામાં આવતું હોય છે. તેનાથી ઘરના વાતાવરણમાં સકારાત્મક પાછળ જોવા મળતી હોય છે. અને ઘર-પરિવારમાં દરેક સભ્ય નું મહત્વ વિશે સકારાત્મક વિચાર કરતું હોય છે. પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. ઘરના આંગણામાં તુલસી નું વાવેતર કરવાથી તમામ પ્રકારના દેવી-દેવતાઓ પ્રસન્ન થતા હોય છે.

તેથી આપણા ઘરના આંગણામાં તુલસી ના છોડ નું અતિશય મહત્વ રહેલું હોય છે. પરંતુ ઘણીવાર ઘરે રહેલા તુલસી સૂકાવા લાગતા હોય છે.તેમને એક ખરાબ સંકેત ગણવામાં આવે છે. જો તમારા ઘરની આજુબાજુ રહેલા તુલસી સુકાવા લાગે છે. તો નિયમિત રીતે તેમનું જતન કરવું જોઇએ અને તેમને નિયમિત રીતે જળ અર્પણ કરવું જોઇએ.

જેથી તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યા દૂર થવાની શક્યતા છે. આજે અમે તમને તુલસી ના છોડ ની બાજુમાં એક એવો ઉપાય કરવાની વાત જણાવવાના છીએ તે ઉપાય કરવાથી તમે કરોડપતિ બની શકો છો તેવું મને મોટાભાગના લોકો તુલસીના છોડ ફરે રાખવાનું પસંદ કરતા હોય છે.

પરંતુ દરેક વ્યક્તિને ખબર નથી હોતી કે તુલસીનો છોડ કઈ દિશામાં રાખવો જોઈએ વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે તુલસીનો છોડ રાખવા માટે ઉત્તર ઉત્તર-પૂર્વ દિશા અને પૂર્વ દિશાની પસંદગી ખુબ જ યોગ્ય માનવામાં આવે છે. આમ આ ત્રણ દિશામાં કોઈ પણ દિશામાં તુલસીનો છોડ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન થતી હોય છે.

ઘરમાં થતી નકારાત્મક ઊર્જાનો નાશ કરતા હોય છે.તેના નિયમિત રીતે દર્શન કરવાથી મનને અતિશય પ્રસન્નતા અને શાંતિ પ્રાપ્ત થાય છે. તેથી તુલસીના નિયમિત રીતે દર્શન કરવા જોઈએ તેમની નિયમિત રીતે સવારે અને સાંજે સંધ્યા સમયે પૂજા કરવી જોઈએ. આમ તુલસી માતા એ ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કર્યા હતા

તેમને શાલીગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે.એટલા માટે સાલીગ્રામ ની મૂર્તિ અથવા શાલીગ્રામ પથ્થર તુલસીના છોડ સાથે રાખવાથી શુભ ગણવામાં આવે છે. તે સિવાય તુલસીના છોડને માટીમાં કોઈને કહ્યા વગર એક વસ્તુ રાખવાથી તમને અપાર ધન પ્રાપ્તિ થવાની શક્યતા છે.

તમારે તુલસીના છોડની માટીમાં સંધ્યા સમયે કે સવારના સમયે તમે આ વસ્તુ રાખી શકો છો.જો કોઈપણ વ્યક્તિને વેપાર-ધંધામાં મોટી નુકસાની ગઈ હોય તો તમે આ ઉપાય કરી શકો છો. જેથી તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલી દૂર શક્યતા છે. એવું ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિને તેમના કામમાં વિઘ્નો આવતા હોય તો તેઓ પણ આ ઉપાય કરી શકો છો

જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યા આ ઉપાય કરવાથી દૂર થવાની છે.  હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ અતિશય મહત્વનું સ્થાન ધરાવતા હોય છે. તુલસીનો છોડ ઘરે રોકવાથી વ્યક્તિને અતિ શુભ ફળ પ્રાપ્ત થાય છે. વાસ્તુશાસ્ત્ર માં જણાવ્યા પ્રમાણે તુલસીનો છોડ કરે રાખવાથી વ્યક્તિના જીવનમાં અપાર ધન પ્રાપ્તિ અને તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

ખોટી દિશામાં જો તુલસીનો છોડ રોપવામાં અથવા કોઈ પણ બેદરકારી કરવામાં આવે તો તેમના જીવનમાં નકારાત્મક અસર થાય છે. આપણે વસ્તુ ની વાત કરીએ છીએ તે તુલસીના છોડમાં રૂપિયા નો સિક્કો રાખવાથી જીવનમાં ખૂબ જ વધારે શુભ અસર થાય છે.એક રૂપિયાનો તુલસીના છોડની માટીમાં રાખવાથી વ્યક્તિને ખૂબ જ વધારે શુભ અને પવિત્ર થાય છે.

નજીકના સમયમાં ખૂબ જ વધારે ધનવાન બની શકે છે. તુલસી ના છોડ ના માટીમાં એક રૂપિયાનો સિક્કો રાખવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની શકે છે. તે ઉપરાંત જે કોઈપણ વ્યક્તિને પૈસા ને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા હોય તે વ્યક્તિએ તુલસી ના છોડ ના ઉપાય કરવો જોઈએ

આવું કરવાથી તેમના જીવનમાં પૈસા ને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા આવશે નહીં આ ઉપાય કરવાથી વ્યક્તિના મનની તમામ મનોકામના પૂર્ણ થશે શુક્રવારના દિવસે કરવામાં આવે તો માતા લક્ષ્મી આપી છે. પવિત્ર તહેવાર એટલે કે એકાદશી રવિવાર સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ ના દિવસે તુલસીના પાન તોડવાથી અશુભ માનવામાં આવે છે. માટે તુલસીના પાન આ દિવસે તોડવા નહીં.

નિયમિત રીતે સવારે અને સાંજે તુલસી ના છોડ ની આજુબાજુ સરસવના તેલનો દીવો કરવો જોઈએ. તેથી વ્યક્તિના જીવનમાં ખૂબ જ વધારે ધન પ્રાપ્ત થાય છે. તુલસીને ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ વધારે પવિત્ર ગણવામાં આવે છે. તેમની ધાર્મિક મહત્વ પણ ખૂબ જ વધારે હોય છે.

તુલસીની સવારે અને સાંજે પૂજા કરવાથી વ્યક્તિને અપાર ધન પ્રાપ્તિ થઈ છે.જો તુલસીનો છોડ તમારી ઘરે સુકાઈ ગયું હોય તો સુકાઈ ગયેલા તુલસીના છોડને નદીમાં વહેવડાવી તે ઉપરાંત તુલસીનો છોડ તમારા ઘરમાં રાખવાથી કોઈ પણ પ્રકારના વાસ્તુદોષ દૂર થાય છે. અને કોઈપણ પ્રકારના ગ્રહના દોષ માંથી પણ નિવારણ પ્રાપ્ત થાય છે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

1 year ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

1 year ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

1 year ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

1 year ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

1 year ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

1 year ago