વાસ્તુશાસ્ત્ર

જો ઘરની તિજોરી હંમેશા છલોછલ ભરેલી જોવા માંગો છો તો તિજોરીમાં રાખો આ વસ્તુ

જો ઘર બનાવતી વખતે વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જો પાલન કરવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તેના જ કારણે દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. કે તેમના ઘરમાં એવી પર પાંચ વસ્તુઓ રાખી કે જે દરેક ઘરમાં અવશ્ય રીતે હોવી જોઈએ અને ઘરમાં પાંચ પ્રકારની વસ્તુઓ રાખવાથી કોઈ પણ પ્રકારના પૈસાની તંગી થતી નથી.

પરંતુ તેનાથી વિપરીત જો વાસ્તુશાસ્ત્રના ધ્યાનમાં રાખવામાં ન આવે તો વ્યક્તિને જે આગળ જતા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે. તેમના જીવનમાં માતા લક્ષ્મી અને માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત થતી નથી. આજે આપણે વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે એવી પાંચ વસ્તુઓ વિશે જાણકારી આપવાના છીએ કે જે દરેક ઘરમાં રાખવી જોઈએ

તો ચાલો જોઈએ કે વાસ્તુશાસ્ત્રમાં સુખ-સંપત્તિ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે એવી કઈ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જે દરેક વ્યક્તિના ઘરમાં હોવી જોઈએ સૌ પ્રથમ આવે છે પૂજા ઘર એટલે કે ભગવાનનું ઘર દરેક વ્યક્તિએ પોતાનું ઘર બનાવતી વખતે તેમના ઇષ્ટદેવ અને આર્ય નું ઘર બનાવવું જોઈએ અને એટલે કે તેમના ઘરની અંદર પૂજા માટે મંદિર હોવું જોઈએ.

તેમ છતાં મંદિર હોવું ફક્ત પૂરતી વાત નથી પરંતુ તેમની નિયમિત રીતે તેમના ઈષ્ટદેવ ની સવારે અને સાંજે પૂજા થવી જોઈએ.એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં ભગવાનનું મંદિર હોય છે ત્યાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ હોય છે. માતા અન્નપૂર્ણા દેવી નો વાસ હોય છે. ત્યાં ધન-ધાન્યની ક્યારેય ઊણપ થતી નથી.

ઘરમાં નિયમિત રીતે સવારે અને સાંજે પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું સ્તર જળવાઈ રહે છે.એટલા માટે ઘરના કોઈ પણ વ્યક્તિ ઉપર નકારાત્મક ઉર્જા ની અસર થતી નથી. ઘરના દરેક વ્યક્તિને હંમેશાં સકારાત્મક વિચાર આવે છે. તેમને આર્થિક લાભ પ્રાપ્ત થાય છે.ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવું મોરપીછ.

દરેક વ્યક્તિએ પોતાના પૂજા ઘરમાં રાખવું જોઈએ અને મોરપીંછ રાખવું અતિ શુભ માનવામાં આવે છે. સારા નસીબ નું લક્ષ્ય પણ માનવામાં આવે છે. તમે તેમનું સ્થાપન પુજા કરી શકો છો અથવા ઘરના મુખ્ય દરવાજા ઉપર રાખી શકો છો.વર્ષોથી મોરપીંછ નો ઉપયોગ વર્ષોથી કરવામાં આવ્યો છે.

ભગવાન શ્રીકૃષ્ણ થી લઇ અને ઋષિમુનીઓ અને રાજા રજવાડાઓ પણ મોરના પીછાનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે. તેમને હંમેશા ઘરમાં સ્થાપન કરવું અતિ શુભ માનવામાં આવે છે. શુભ અને લાભ ની નિશાની દરેક ઘરના મુખ્ય દરવાજા ઉપર શુભ અને લાભ લખાવું જોઈએ.ઘરના લોકોને નકારાત્મક ઉર્જાઓ થી દુર રાખવા માટે ઘરના મુખ્ય દરવાજા ઉપર શુભ અને લાભ ની નિશાની હોવી જોઈએ.

આમ કરવાથી ઘરમાં હંમેશાં સકારાત્મક વસ્તુઓ નો પ્રવેશ થાય છે. આ શુભ અને લાભ ની નિશાની લક્ષ્મીની સતત કૃપા હોવાનું જણાવે છે.માતા સતા લક્ષ્મીને સતત આકર્ષિત કરે છે. આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત કરવાની પ્રગતિમાં વધારો કરે છે. જો ઘરની તિજોરી હંમેશા છલોછલ ભરેલી જોવા માંગો છો.

તો તમારે માતા લક્ષ્મીને સમર્પિત એવો ચાંદીનો સિક્કો ઘરમાં રાખવો જોઈએમાતા લક્ષ્મીની મૂર્તિ માંથી બનાવેલો ચાંદીનો સિક્કો ઘરમાં રાખવાથી સોનાની પ્રગતિ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત જો નિરંતર ઘરની પ્રગતિ ઈચ્છતા હોય તો તિજોરીમાં કે ઘરના અલમારી માં માતા લક્ષ્મી નો ચાંદીનો સિક્કો રાખવો જોઈએ આમ કરવાથી તમારા ઘરની તિજોરી ક્યારે પણ ખાલી થતી નથી

નિરંતર ઘરમાં પૈસાની આવક પ્રાપ્ત થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે દરેક ઘરની અંદર કાચબાની મૂર્તિ રાખવી શુભ માનવામાં આવે છે.કે જે ઘરમાં કાચબાની મૂર્તિ હોય છે.તે ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુનો એક એવો પણ અવતાર હતો કે તેમને કાચબાનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેમાં તેમને સમુદ્ર મંથન નહીં અતિ મહત્વની પ્રક્રિયામાં ભાગ લીધો હતો

Sandhya

Recent Posts

અક્ષરા અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે, સ્ટોરી માં આવશે નવો ટ્વીસ્ટ….

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

2 months ago

ગુમ હૈ કિસી કે પ્યાર મેં શો માં ચાલી રહેલા કેસમાં પાખી ની જીત થશે, તો સઈ ને દગો આપશે ભવાની…

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

2 months ago

વનરાજ અનુપમા ને મેળવવા માટે બધી હદો પાર કરશે, તો અનુજને પોતાની ભૂલનો અહેસાસ થશે….

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

2 months ago

પાખી અને વિરાટ ના થશે છૂટાછેડા, તો હવે ફરીથી ચવ્હાણ પરિવારની વહુ બનશે સઈ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…

2 months ago

TRP: અનુપમા ને હરાવી ને ગુમ હૈ કિસી કે પ્યાર મેં શો એ લગાવી છલાંગ, યે રિશ્તા નું રેટિંગ આવ્યું ત્રીજા નંબરે….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…

2 months ago

અનુપમા ના ઘડપણ નો સહારો બનશે વનરાજ, તો બીજી બાજુ અનુજ ની પત્ની બનશે માયા….

લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…

2 months ago