વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જો કોઈ પણ વ્યક્તિ કરે આ કામ તો તમામ સમસ્યામાંથી મુક્તિ મળે છે.

માણસને અનેક પ્રકારની સમસ્યા રહેતી હોય છે. જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ જેવી કે પૈસા ને લગતી સમસ્યા કુટુંબ ને લગતી સમસ્યા પરિવારમાં વાદવિવાદની સમસ્યા આવી દરેક સમસ્યા રહેતી હોય છે. અને વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જો કોઈ પણ વ્યક્તિ સ્નાન કર્યા પછી મહાદેવનો પ્રિય મંત્ર બોલે છે.

તો તેમને જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યામાંથી મુક્તિ મળે છે. અને આપણા ધર્મગ્રંથોમાં મહાદેવને સમગ્ર જગતના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે ભગવાન ભોલેનાથને સર્વવ્યાપી અને સંપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. અને ભગવાન શિવનો અર્થ એટલે કે ભગવાન ભોલેનાથ નો અર્થ કલ્યાણકારી થાય છે.

તેમની લિંગનો અર્થ થાય છે. કે સૃષ્ટિના સર્જન કરતા અને સર્જનહાર ના સ્વરૂપમાં અને ઉત્પન્ન કરતાં સ્વરૂપમાં તરીકે ભગવાન શિવના લિંગની પૂજા કરવામાં આવે છે. અને ભગવાન શંકરના લિંગ મુખ્યત્વે બ્રહ્મ મૂળમાં બ્રહ્મા છે. મધ્યમાં વિષ્ણુ છે. અને સૌથી ઉપર દેવોના દેવ મહાદેવનું બિરાજમાન છે.શિવપુરાણમાં અનેક પ્રકારના મંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અને માનવ કલ્યાણ માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. અને આ મંત્રો માણસની મહેચ્છા પૂર્ણ કરવા માટે નો શ્રેષ્ઠ સાધન છે. અને સ્નાન પછી જો કોઇ પણ વ્યક્તિ પશ્ચિમ દિશા તરફ મોઢું રાખી અને શિવમહાપુરાણમાં જણાવેલ મંત્રનો જાપ કરે છે.તેમણે ઘરમાં સુખ સંપત્તિ દાનમાં વૈભવ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.

ભગવાન શિવને પ્રિય એવી રુદ્રાક્ષની માળા લઈ અને ઈચ્છા અનુસાર ભગવાન શિવને પ્રિય એવા આ મંત્રનો જાપ કરે છે. તો માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલી દૂર થાય છે.આ મંત્ર છે. મહામૃત્યુંજય મંત્ર અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી તમામ પ્રકારના દોષો દૂર થાય છે.

માંગલિક દોષ, નાડી દોષ, કાળસર્પ દોષ, ખરાબ નજર દોષ, રોગ, ખરાબ સ્વપ્ન લગ્નજીવનમાં વારંવાર થતા વિવાદો અને સંતાન ન થવું આ તમામ પ્રકારના દોષ શિવ મહા મંત્ર નો જાપ કરવાથી દૂર થાય છે.માણસને મૃત્યુનો ડર લાગતો હોય તો કે ડર સમાપ્ત થાય છે. અને તેમના આયુષ્યમાન સતત વધારો થાય છે.

ભગવાન શિવના મહામૃત્યુંજય મંત્રના કારણે માણસને આખાણી કનિષ્ઠ પ્રકારની અસાધ્ય બીમારી નથી પણ છુટકારો પ્રાપ્ત થાય છે.દરેક બીમારીને દુર કરવા માટેનું મહાન અસ્ત્ર એટલે મહામૃત્યુંજય મંત્ર અને આ મંત્રના કારણે માણસને ભગવાન પ્રત્યે આકર્ષણ ઉત્પન્ન થાય છે. અને આ મંત્રથી માણસને સંપત્તિ વૈભવ કીર્તિ અને આયુષ્યમાં વધારો થાય છે.

તેમનો આવનારું જીવન ખૂબ જ વધારે સુખી અને વૈભવી રીતે પસાર થાય છે.સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. જે લોકોને લાંબા સમયથી બાળક ન થઈ રહ્યું હોય તેવા લોકોને સંતાનની પ્રાપ્તિ થઈ છે. અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી માણસ ને પૈસા ને લગતી તમામ પ્રકારની સમસ્યા દૂર થાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *