લોકોના રસોડામાં બધા પ્રકારના મસાલા હોય છે તેમાં જ આપણા ઘરેલું નુશખા છુપાયેલા હોય છે. તજ દરેક પ્રકાર ની સમસ્યાઓ ને દુર કરે છે. તજ મા વિટામિન્સ, ફાઈબર, આયર્ન તથા મિનરલ્સ જેવા પોષકતત્વો રહેલા છે. જે વ્યક્તિ ને અનેક પ્રકારના રોગમાંથી છુટકારો અપાવે છે. તજનું સેવન કરીને આપણે માથાના દુખાવાથી લઈને પગની પાની સુધીના દરેક રોગમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ.
તજ ની તાસીર ગરમ છે એટલા માટે તજ નુ સેવન જરૂરિયાત પ્રમાણે જ કરવુ. જો ખુબ જ વધારે તજ નુ સેવન કરવામા આવે તો શરીરમાં આડઅસર પણ થઇ શકે છે. તજના પાવડર નુ પ્રમાણ વધુ મા વધુ ૧ થી ૫ ગ્રામ સુધી નુ હોવુ જોઈએ. જો બાળકો ને આ તજના પાવડર નુ સેવન કરાવવુ હોય તો નિયમિત ફક્ત ૨ ગ્રામ જેટલું જ સેવન કરાવવું. આજે અમે તમને તજનું સેવન કરવાથી ક્યાં ક્યાં ફાયદા થાય છે તેના વિશે જણાવીશું.
કીડનીની સમસ્યા: નિયમિત સવારે ભૂખ્યા પેટે એક ચમચી તજનુ ચૂર્ણ પાણી સાથે ગ્રહણ કરવામાં આવે તો કીડની ની સમસ્યા માંથી મુક્તિ મેળવી શકાય છે.
એઇડ્સ તજનું સેવન એઇડ્સની સમસ્યા દુર કરવા માટે ખુબ જ લાભદાયી છે. જો આપણા શરીર મા સફેદ રક્ત કણ નુ પ્રમાણ ઓછુ થવા માંડે તો આ સમસ્યા થઇ શકે છે. તો આ સમસ્યા માટે નિયમિત ૨ ગ્રામ તજ ને ચાવી ને સેવન કરવું. જેથી આ સમસ્યા ઉત્પન્ન થવાની સંભાવના ઘટી જાય છે.
દમની સમસ્યા દમની સમસ્યાથી પીડિત વ્યક્તિ માટે તજ, અંજીર, તુલસી ના પર્ણો, નોસાદર જવાર ના દાણા જેટલું, એલચી, કાળી દ્રાક્ષ, સાકર વગેરે વસ્તુઓ ક્રશ કરી ને એક પાણી મા ભેળવી ઉકાળી ને દરરોજ સવારે તથા સંધ્યા સમયે સેવન કરવામા આવે તો દમ ની સમસ્યા માંથી રાહત મળી શકે. પરંતુ આ ઉપાય અજમાવ્યા ના અડધો કલાક સુધી કઈ પણ વસ્તુ નુ સેવન ના કરવું.
અપચો તજની ૨ ગ્રામ છાલ ને વાંટીને તેનો પાવડર તૈયાર કરી લેવો, ત્યારબાદ સવારે ખાલી પેટ હુંફાળા જળ સાથે સેવન કરવામા આવે તો આ અપચાની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે. ભૂખ ના લાગવી તજ અને અજમો સપ્રમાણ ભાગમા લઇને મોઢાંમા ચાવવામા આવે તો તમારી ભૂખ ના લાગવાની સમસ્યા દુર થઇ જાય છે.
સુકી ઉધરસ સુકી ખાંસી અથવા ગળું બેસી જવાની સમસ્યા હોય તો ૨૦ ગ્રામ તજ, ૨૦ ગ્રામ સાકર, ૧૦ ગ્રામ પીપર, ૪૦ ગ્રામ એલચી તથા ૧૬૦ ગ્રામ વંશલોચન ને બારીક વાંટી મિક્સ કરી તેમા ૧ ચમચી મધ ઉમેરી ને આ મિશ્રણ ને નિયમિત સવારે તથા સંધ્યા સમયે ચાટવામા આવે તો આ સમસ્યા માંથી મુક્તિ મેળવી શકાય છે.
તોતડાપણુ તોતડાપણા ની સમસ્યા થી પીડિત લોકો માટે તજનું સેવન ઉત્તમ ગણાય છે. નિયમિત સવારે તથા સંધ્યા સમયે તજ ને મોઢાં મા ચાવી-ચાવી ને તેનુ સેવન કરવું. જેથી, આ સમસ્યા દુર થાય છે. વીર્યવર્ધક દરરોજ સવારે તથા સંધ્યા સમયે તજ નો બારીક ભુક્કો કરી ને તેનુ હુફાળા દૂધ સાથે સેવન કરવામા આવે તો તમારું વીર્ય ઘટ્ટ બને છે અને તેમા વૃદ્ધિ થાય છે.
ગેસની સમસ્યા દરરોજ સવારે ખાલી પેટે તજના પાવડરનુ હુંફાળા પાણી સાથે સેવન કરવામાં આવે તો ગેસ ની સમસ્યા માંથી મુક્તિ મળે છે અને પાચનશક્તિ મજબુત બને છે. આ ઉપરાંત તજ ના તેલ મા ૧ ચમચી ખાંડ ઉમેરી ને તેનુ સેવન કરવાથી પણ ગેસ મા રાહત મળે છે.
પિત્ત તજ નો પાવડર બનાવીને તેમાં મધ ઉમેરીને દરરોજ સવારે ભૂખ્યા પેટે તેનું સેવન કરવામા આવે તો પિત્ત ની સમસ્યાઓ દુર થાય છે. કબજિયાત તજ, સુંઠ, જીરું અને એલચી આ બધી જ વસ્તુઓ નો બારીક પાવડર બનાવી અને તેને મિક્સ કરી ને નિયમિત સેવન કરવામા આવે તો કબજિયાત ની સમસ્યા માંથી મુક્તિ મળે છે.
ટી.બી. જે લોકો ટી.બી ની સમસ્યાથી પીડાઈ રહ્યા હોય તેમને સાકર સાથે તજ ના તેલ ના ત્રણ થી ચાર ટીપાં ભેળવી ને નિયમિત તેનુ સેવન કરવું જોઈએ. જેથી તમે આ સમસ્યા માંથી રાહત મેળવી શકો
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…