Tag: recipe
-
ઘરે બનાવો એકદમ બજાર જેવા જ રવાના સોફ્ટ મીઠા રસગુલ્લા.
આજે અમે લઈને આવ્યા છીએ સ્પેશિયલ રવા ના રસગુલ્લા. દિવાળીમાં ગૃહિણીઓ ઘરે જ મીઠાઇ બનાવતી હોય છે. ત્યારે જો તમે કોઇ ઝટપટ બનતી મિઠાઇની શોધમાં છો તો આજે અમે તમને આવી જ રસગુલ્લાની એક રેસીપી જણાવવા જઇ રહ્યા છે.મીઠા, રસ થી ભરેલા બંગાળી રસગુલ્લા કોને પસંદ નથી. આ રસગુલ્લા ને જોતા જ તમારા ઘરના લોકોના […]