Tag: marriage

  • દાંપત્યજીવનમાં સંબંધોને મજબૂત બનાવવા માટે આ વાતોની રાખવી કાળજી

    દાંપત્યજીવનમાં સંબંધોને મજબૂત બનાવવા માટે આ વાતોની રાખવી કાળજી

    દાંપત્યજીવન સુખી હોય તો જીવન સ્વર્ગ સમાન બની જાય છે. જીવનને સાર્થક કરવા માટે પતિ-પત્ની વચ્ચે સુમેળ હોય તો જીવન મંગલ દાયક બની જાય છે.સંબંધોને મજબૂત બનાવવા માટે નાની નાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે.દાંપત્યજીવનની સફળતાનો આધાર પતિ-પત્ની-પત્ની બંનેના સ્વભાવ, વ્યક્તિત્વ ઉપર તો છે જ પરંતુ સમય અને દાંપત્યને સફળ બનાવવા માટે પ્રયત્ન પણ […]