Tag: cow
-
આયુર્વેદ અનુસાર જાણો શા માટે ગાયનું ઘી સૌથી ઉત્તમ ઘી છે અને તેના ફાયદા વિષે પણ
હિન્દુ ધર્મ માં ગાય ની પૂજા કરવામાં આવે છે. આયુર્વેદિક અનુસાર ગાયનું ઘી સૌથી ઉત્તમ ઘી છે. ઘી માખણમાંથી બનાવવામાં આવે છે.દેશી ઘીનું સેવન અને ઉપયોગ આપણા મગજ અને શરીરને આંતરિક અને બાહ્ય બન્ને રીતે સશક્ત અને ચુસ્ત રાખે છે.ગાય ના મૂત્ર થી લઈને તેની છાણ, દૂધ, ઘી બધુજ ખુબજ પવિત્ર માનવામાં આવે છે. સાથે […]