સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આ સ્વપ્ન જોવાનો શું છે અર્થ, જાણો એનું ફળ..

જ્યોતિષવિદ્યાના નિષ્ણાતો, જ્યોતિષીઓ અને હસ્તકલા નિષ્ણાતો માને છે કે સપના ભવિષ્યની ઘણી ઘટનાઓનું સૂચક આપે છે કે જે સાંકેતિક હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક સપના પાછળ એક વિશેષ અર્થ છુપાયેલ હોય છે. માન્યતા અનુસાર સપના આપણા ભવિષ્યમાં બનનારી દરેક સારી-નરસી ઘટનાઓ વિશે પહેલાથી જ સૂચિત કરે છે. પરંતુ આપણે એ સંકેતોને સમજી નથી શકતા.

પ્રાચીન ધર્મગ્રંથોમાં પણ અલગ-અલગ સપનાના માધ્યમથી ભવિષ્યમાં બનનારી ઘટનાઓ વિશે વર્ણન જોવા મળે છે. જ્યોતિષે જણાવ્યા મુજબ સૂર્યોદયના સમયે જોવામાં આવતું સ્વપ્ન એ જ દિવસે સાચું થાય છે જયારે બ્રહ્મમુહૂર્ત માં જોવાયેલ સ્વપ્ન દસ દિવસમાં પરિપૂર્ણ થાય છે. ઘણી સમાન વસ્તુઓ છે, ઘણી માન્યતાઓ છે. અહીં અમે તમને એવા ઘણા સંકેતો અને એનાથી પ્રાપ્ત થતા ફળો જણાવવા જઈ રહ્યા છીએ.

 • સાંપનું દેખાવું – ધન લાભ
 • સપનામાં નદી જોવી – સૌભાગ્યમાં વૃદ્ધી
 • નાચવા ગાવાનું દેખાવું – અશુભ સમાચાર મળવાના યોગ
 • નીલગાય દેખાવી – ભૌતિક સુખોની પ્રાપ્તિ
 • નોળિયો દેખાવો – દુશ્મનના ભયથી મુક્તિ

 

 • પાઘડી દેખાય – માન-સન્માનમાં વૃદ્ધી
 • પૂજા થતી જોવા મળે – કોઈ યોજનાનો લાભ મળવો
 • ફકીર દેખાય – અતિ શુભ ફળ
 • ગાયનું વાછરડુ દેખાય – કોઈ સારી ઘટના બનવી
 • વસંત ઋતુ જોવા મળે – સૌભાગ્યમાં વૃદ્ધી

 

 • પોતાની બહેનને જોવી – કુટુંબીજનોમાં પ્રેમ વધવો
 • બિલ્લીપત્ર દેખાવા – ધન-ધાન્યમાં વૃદ્ધી
 • ભાઈ દેખાય – નવા મિત્ર બનવા
 • ભીખ માગવી – આર્થિક નુકશાન થવું
 • મધ દેખાય – જીવનમાં અનુકુળતા
 • પોતાનું મૃત્યુ દેખાય – ભયંકર રોગ માંથી મુક્તિ
 • રુદ્રાક્ષ દેખાય – શુભ સમાચાર મળવા
 • પૈસા દેખાય – ધન લાભ
 • સ્વર્ગ દેખાય – ભૌતિક સુખોમાં વૃદ્ધી
 • પત્ની દેખાય – દાંપત્ય જીવનમાં પ્રેમ વધવો
 • સ્વસ્તિક દેખાય – ધન લાભ થવો
 • હાથકડી દેખાય – ભવિષ્યમાં મોટી મુશ્કેલી
 • માં સરસ્વતીના દર્શન – બુદ્ધીમાં વધારો

 

 • કબુતર દેખાય – રોગ માંથી છુટકારો
 • કોયલ દેખાય – ઉત્તમ આરોગ્યની પ્રાપ્તિ
 • અજગર દેખાય – વેપારમાં નુકશાન
 • કાગડો દેખાય – ખરાબ સમાચાર મળવા
 • ગરોળી દેખાય – ઘરમાં ચોરી થવી
 • ચકલી દેખાય – નોકરીમાં બઢતી
 • પોપટ દેખાય – સૌભાગ્યમાં વૃદ્ધી

 

 • ભોજનની થાળી દેખાય – આર્થિક નુકશાનીના યોગ
 • ઈલાયચી દેખાય – માન-સન્માનની પ્રાપ્તિ
 • ખાલી થાળી દેખાય – ધન પ્રાપ્તિના યોગ
 • ગોળ ખાતા જોવા મળવું – સારો સમય આવવાનો સંકેત
 • સિંહ દેખાય – દુશ્મનો ઉપર વિજય
 • હાથી દેખાય – એશ્વર્યની પ્રાપ્તિ
 • કન્યાને ઘરમાં આવતા જોવી – માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થવી
 • સફેદ બિલાડી દેખાય – આર્થિક નુકશાન

 

 • દૂધ આપતી ભેંસ દેખાય – ઉત્તમ અન્ન લાભના યોગ
 • ચાંચ વાળું પક્ષી દેખાય – ધંધામાં લાભ
 • પોતાને દિવાળીયા જાહેર કરવા – ધંધો બંધ થવો

 

 • ચકલીને રડતી જોવી – ધન-સંપત્તિનો નાશ થવો
 • ચોખા જોવા – કોઈ સાથે દુશ્મની સમાપ્ત થવી
 • ચાંદી દેખાય – ધન લાભ થવો
 • કાદવ જોવો – ચિંતાઓ વધવી
 • કાતર જોવી – ઘરમાં ઝગડા થવા
 • સોપારી જોવી – રોગ માંથી મુક્તિ

 

 • લાકડી જોવી – માન વધવું
 • ખાલી બળદગાડી જોવી – નુકશાન થવું
 • ખેતરમાં પાકા ઘઉં જોવા – ધન લાભ થવો

 

 

 

Admin

Recent Posts

અક્ષરા અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે, સ્ટોરી માં આવશે નવો ટ્વીસ્ટ….

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

2 months ago

ગુમ હૈ કિસી કે પ્યાર મેં શો માં ચાલી રહેલા કેસમાં પાખી ની જીત થશે, તો સઈ ને દગો આપશે ભવાની…

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

2 months ago

વનરાજ અનુપમા ને મેળવવા માટે બધી હદો પાર કરશે, તો અનુજને પોતાની ભૂલનો અહેસાસ થશે….

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

2 months ago

પાખી અને વિરાટ ના થશે છૂટાછેડા, તો હવે ફરીથી ચવ્હાણ પરિવારની વહુ બનશે સઈ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…

2 months ago

TRP: અનુપમા ને હરાવી ને ગુમ હૈ કિસી કે પ્યાર મેં શો એ લગાવી છલાંગ, યે રિશ્તા નું રેટિંગ આવ્યું ત્રીજા નંબરે….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…

2 months ago

અનુપમા ના ઘડપણ નો સહારો બનશે વનરાજ, તો બીજી બાજુ અનુજ ની પત્ની બનશે માયા….

લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…

2 months ago