સુખ-સંપતિ અને એશ્વર્ય મેળવવા માટે કરો તુલસીનો આ ઉપાય, મન પણ રહેશે શાંત..

તુલસીને માટે લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તુલસી વિવાહ ભગવાન વિષ્ણુ સાથે થયા હતા. હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દરેક ઘરમાં તુલસીની પૂજા કરવામાં આવે છે. દરેક ઘરમાં તેનો છોડ રાખવામાં આવે છે. તે ઉપરાંત ઘરમાં રાખવાથી ઘણા બધા આયુર્વેદિક ઔષધી ફાયદા થાય છે. કોઈપણ વ્યક્તિને શરદી, તાવ, ઉધરસ જેવી સમસ્યા થયું હોય તો નિયમિત રીતે તુલસીના પાનનું સેવન કરવાથી આ તમામ સમસ્યામાંથી રાહત પ્રાપ્ત થઈ છે.

તે ઉપરાંત તુલસી આપણા શરીર તેમજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તેમાં તુલસીમાંથી બનાવેલી માળા આપણા શરીરમાં ધારણ કરવાથી વ્યક્તિનું મન શાંત રહે છે. તથા તેમને કોઈપણ પ્રકારના વિકાર થતા નથી. એટલા માટે નિયમિત રીતે તુલસીની પૂજા કરવી જોઈએ. તુલસીનો હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે.

તુલસી હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. તેને હિન્દુ ધર્મમાં પવિત્ર છોડ તરીકે પૂજવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દરેક ઘરમાં તુલસીની પૂજા કરવામાં આવતી હોય છે. તુલસીના આયુર્વેદિક તેમ જ ઔષધીય ગુણ હોય છે. તેનું દરેક વ્યક્તિ તેના વિશે જાણકારી હોય છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર માં તુલસી સાથે જોડાયેલા ઘણા બધા ચમત્કારિક ઉપાયો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજે અમે તમને એવું એક ઉપાય વિશે જાણકારી આપવાના છીએ. જે વસ્ર્તુને તુલસીના છોડની અંદર રાખી દેવાથી જીવનની મુશ્કેલીઓ દુર છે.

કાલ સર્પ દોષથી મુક્તિ મેળવવી :- જો કોઈપણ વ્યક્તિને કાલ સર્પ દોષથી મુક્તિ મેળવવી હોય તો આ પ્રમાણે ઉપાય કરવો. જો કોઈપણ વ્યક્તિને કાલ સર્પ દોષ ની સમસ્યા હોય અને તેમાંથી મુક્તિ મેળવવા માટે તુલસીના છોડની અંદર એક ચાંદી માંથી બનાવેલો સાપ દબાવી દેવો. નિયમિત રીતે તુલસી ના છોડ ની બાજુમાં એક દીવો કરવો. આમ કરવાથી કાલસર્પ દોષ માંથી મુક્તિ પ્રાપ્ત થાય છે.

સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે :- ભાગ્ય પ્રાપ્ત કરવા માટે દરરોજ નિયમિત રીતે તુલસીના છોડને જળ અર્પણ કરવો. તે સાથે જ તેની આજુબાજુ નું એક દીવો પ્રગટાવો. આમ કરવાથી વ્યક્તિની અંદર રહેલા તમામ દોષ દૂર થઈ જશે અને વ્યક્તિને જીવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવશે નહીં. તેમને સૌભાગ્યની પ્રાપ્તિ થશે.

ધન પ્રાપ્તિ કરવા માટે :- કોઈપણ વ્યક્તિને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો તેમણે તુલસીની પૂજા અવશ્ય કરવી જોઈએ. તે ઉપરાંત ગુરુવારના દિવસે તુલસી ના છોડ ની અંદર એક રૂપિયાનો સિક્કો તેના કુંડામાં દબાવી દેવો. ત્યાર પછી તુલસી માતા ને લાલ ચૂંદડી ઓઢાડી દેવી અને તુલસી માતા નું નિયમિત રીતે પૂજન કરવું. આમ કરવાથી વ્યક્તિને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તેમજ માતા લક્ષ્મી પ્રસન્ન થઈ છે.તેમ જ ખૂબ જ વધારે ધન પ્રાપ્તિ થાય છે.

પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે :- જો કોઈપણ વ્યક્તિને પિતૃદોષ નો સામનો કરવો પડતો હોય તો પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે તુલસીના છોડની બાજુના ખૂણામાં એક કાળા ધતુરાનો છોડ વાવી દેવો. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે તુલસી અને ધતુરાના છોડને દરરોજ દૂધ ચઢાવવું. આમ કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે.તુલસી અને ધતુરાના છોડ સાથે જતન કરવું.

જીવનમાં આવેલા તમામ કષ્ટ અને દોષ દૂર કરવા માટે :- જીવનમાં આવેલા તમામ કષ્ટ અને દોષ દૂર કરવા માટે તુલસીના છોડની સાથે એક શાલીગ્રામ પથ્થર રાખી દેવો. એવું કહેવામાં આવે છે કે માતા તુલસી ના લગ્ન શાલીગ્રામ સાથે થયા હતા. જે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. તેના કારણે માતા તુલસી તથા ભગવાન વિષ્ણુ કોઈપણ વ્યક્તિ ઉપર પ્રસન્ન થઈ શકે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *