ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાના રાજા હતા તે ઉપરાંત સુદામા જૂનાગઢનો એક ગરીબ હતો. પરંતુ પોતાના વિદ્યાર્થી સમયથી તે બંને મિત્ર હતા અને તેમને મિત્રતા પૂરતી રીતે નિભાવી હતી.સુદામા અને શ્રી કૃષ્ણની મિત્રતા જગજાહેર છે અને મિત્રતા માટે તેમનું ઉદાહરણ જગજાહેર છે.પરંતુ આજે અમે તમને જણાવવાના છીએ કે સુદામા નો અંત કેવી રીતે આવ્યો હતો
સુદામા નો અંત કરવા માટે સ્વયં ભગવાન શિવને ધરતી ઉપર આવવું પડ્યું હતું. તે માટે પણ તેનું એક વિશિષ્ટ રહસ્યમય કથા છે તો ચાલો જાણીએ કે સુદામા નો અંત કરવા માટે શા માટે ભગવાન શિવ સુદામાનો વધ કરવા માટે પૃથ્વી પર આવ્યા હતાભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર એટલે સુદામા તેમની મિત્રતા ને લીધે જ તેઓ પુરાણોમાં પ્રખ્યાત છે.
શાંત તેમજ સરળ સ્વભાવના શ્રીકૃષ્ણના મનમાં તેમની અલગ છબી બનાવનાર સુદામાને લોકો આજે પણ તેમની મિત્રતા ના સ્વરૂપમાં યાદ રાખે છેપરંતુ તેમનો એક અલગ જ સ્વરૂપ એવું પણ છે કે જેને લીધે ભગવાન શંકરને તેમનો વધ કરવો પડ્યો હતો. આ વાક્યો પર વિશ્વાસ કરવું થોડું મુશ્કેલ છે પરંતુ ઈતિહાસમાં જોઈએ તો આ શક્ય પણ આપણને જાણવા મળ્યું છે
તો ચાલો જાણીએ કે સુદામા ને એવું તે શું કર્યું કે જેના કારણે ભગવાન શંકરને તેમનો વધ કરવો પડ્યો હતો.એક પૌરાણિક કથા પ્રમાણે સ્વર્ગમાં પહોંચ્યા પછી કૃષ્ણ અને સુદામા બંને વીરાજ ને પ્રેમ કરવા લાગ્યા હતા. પરંતુ વિરાજ શ્રીકૃષ્ણને પ્રેમ કરતી હતી અને ત્યાં એક દિવસ રાધાજી પ્રગટ થયા અને તેમણે જોયું કે શ્રીકૃષ્ણને વિરાજ આ બંને પ્રેમ માં તલ્લીન છે એટલા માટે એમણે વિરાજ અને શ્રાપ આપ્યોપૃથ્વી પર પહોંચાડી દીધા.
ત્યાર પછી તેમણે અમુક કારણોસર સુદામાને પણ શ્રાપ આપી દીધા મૃત્યુ થયા પછી સુદામા નો જન્મ રાક્ષસરાજ દંભની ત્યાં શંખ ચૂર્ણના રૂપમાં થયો હતો. તેમજ વિરાજ નો જન્મ ધર્મધ્વજ ને ત્યાં તુલસીજીના રૂપમાં થયો હતો. તુલસીજીના વિવાહ પછી શંખ ચૂર્ણ તેમની સાથે તેમની રાજધાની ફરી પાછા આવ્યા હતાશંખચૂડની ભગવાન બ્રહ્માનું વરદાન મળ્યું હતું અને તેમની રક્ષા માટે તેમને કવચ પણ આપ્યું હતું અને
એવું પણ કહ્યું હતું કે જ્યાં સુધી તુલસી તમારા પણ વિશ્વાસ કરશે ત્યાં સુધી તમને કોઈ નહીં જીતી શકે. એ કારણે સંપૂર્ણ ધીમે ધીમે ઘણા યુદ્ધ જીતીને ત્રણેય લોક નો સ્વામી બની ગયો હતોશંખ ચૂર્ણ ત્રણે લોકના સ્વામી બન્યા પછી તેમનો ત્રણ લોકો ઉપર વધવા લાગ્યો હતો. તેનાથી પરેશાન થઈને બધા લોકો ભગવાન શંકર પાસે ગયા હતા અને ભગવાન શંકરે તેમના બંને પુત્ર કાર્તિકેય અને ગણેશ ભગવાનની યુદ્ધ માટે મોકલ્યા
પરંતુ શંખચૂડને ભગવાન બ્રહ્માનું વરદાન હોવાને લીધે તેમને હરાવી શક્યા નહીં.એટલા માટે ભગવાન વિષ્ણુ યુદ્ધ ના સમયે પ્રગટ થયા અને શંખચૂડનો રૂપ ધારણ કરીને તેમની પત્ની તુલસી ની પાસે પહોંચે અને ત્યાં જઈને તુલસી ને એમને ખૂબ જ માન સન્માન સાથે જોડ્યું એના લીધે શંખચૂડની પત્ની તુલસીનું પતિવ્રત નષ્ટ થઈ ગયું આ રીતે ભગવાન શિવે શંખચૂડને છે સુદામા નો બીજો જન્મ હતો તેમનો અંત કરી દીધો.
સ્ટાર પ્લસનો લોકપ્રિય શો 'ઘૂમ હૈ કિસી કે પ્યાર મેં' હાલના સમયમાં એક ઈમોશનલ ટ્રેક…
ટીવી શો 'અનુપમા'માં માયાની અચાનક એન્ટ્રીએ કાપડિયાસને જાણે હચમચાવી જ નાખ્યા છે.માયા અનુપમા અને અનુજ…
પ્રખ્યાત ટીવી સિરિયલ અનુપમા હંમેશા TRP લિસ્ટમાં ટોપ પર રહે છે. આ શો હંમેશા દર્શકોનોં…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની સ્ટોરીમાં એક રસપ્રદ ટ્વિસ્ટ આવવાનો છે. પરંતુ, આ…
"અનુપમા" તેની દમદાર સ્ટોરીથી દર્શકોની ફેવરિટ બની ગઈ છે. નાની અનુની અસલી માતા માયાની એન્ટ્રી…
'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' સિરિયલના વર્તમાન ટ્રેકને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી…