દરેક સ્ત્રીઓની આ હોય છે મોટી સમસ્યા, પ્રાઇવેટ પાર્ટમાંથી સફેદ પાણી પડતું હોય તો આટલી બાબત રાખો ધ્યાનમાં…

સ્ત્રીઓને ઘણા બધા ગુપ્ત રોગ હોય છે. તે ગુપ્ત રોગમાંનું એક સામાન્ય રોગ છે. કે સ્ત્રીઓના યોનીમાંથી સફેદ પાણી પડતું રહે છે.  સ્ત્રીની યોની માંથી સફેદ પાણી પડવા ના કારણે ઘણી બધી મહિલાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

સામાન્ય રીતે દરેક સ્ત્રીને કોઈપણ ઉંમરના ચીકાશયુક્ત સ્ત્રાવ થતો હોય છે. પરંતુ તેના કારણે ગર્ભાશયના રોગ થતાં અટકે છે. પરંતુ તેના કારણે યોનિમાર્ગમાં સ્ત્રાવથતો નથી. તેથી બેક્ટેરિયાનું  સંક્રમણ થતું અટકે છે.

સફેદ પાણી પડવું તેને વૈજ્ઞાનિક રીતે લ્યુકોરિયા કહેવામાં આવે છે. જો કોઈ પણ સ્ત્રી ના યોની માંથી સફેદ પાણી પડવાની સમસ્યા જણાતી હોય તો તે સ્ત્રી ને માસિક શરૂ થાય તે પહેલાં થોડા સમય પછી સફેદ પાણી આ સમસ્યા ખૂબ વધારો જણાય તો તાત્કાલિક મહિલા ડોક્ટરનો સંપર્ક કરવો.

આ માટે આજે અમે તમને કેટલાક દેશી અને સરળ ઘરેલૂ ઉપાય જણાવવાના છીએ. જે આ ઉપાય કરવાથી આ સમસ્યા માંથી મુક્તિ મેળવી શકાય છે. પરંતુ આ સમસ્યા દરેક મહિલામાં જોવા મળતી હોય છે. પરંતુ જો થોડો થોડો વધારે રક્તસ્ત્રાવ કે પ્રવાહીનો સ્રાવ વધારે જોવા મળે તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો.

એક સમસ્યા ગંભીર બીમારીનું રૂપ લઈ શકે છે. વૈજ્ઞાનિક ભાષામાં આ સમસ્યાને લ્યુકોરિયા કહેવામાં આવે છે.  આ સમસ્યા અતિશય ઘાતક જીવલેણ અને અત્યારે તે પીડાદાયક ન હોવાના કારણે ઘણીવાર સ્ત્રીઓ આ સમસ્યાને નકારતી હોય છે.

સફેદ પાણી પડવું એ એક સામાન્ય સમસ્યા છે. આમ છતાં તેના ઘણા બધા લક્ષણો જોવા મળે છે.  ગર્ભાશયની અંદર ચાંદી પડે ત્યારે સફેદ પાણી પડે છે. તેવું પણ એક લક્ષણ હોય છે. ગર્ભાશયમાં યોની મા થતા સ્ત્રાવનું મુખ્ય કારણ હોય છે.

જો તમારો સ્ત્રાવો અત્યંત ચીકણુ સફેદ હોય છે. તો એનો અર્થ એમ છે કે તમારું બીજું સ્ખલન થઈ ગયું છે. આ સમયે ગર્ભવતી થવાની શક્યતા સૌથી વધારે હોય છે. યોની માં થતા સ્ત્રાવનું એક બીજું કારણ ગર્ભાવસ્થા છે.

યોની માં થતા સ્ત્રાવ નું એક કારણ ઇન્ફેક્શન પણ હોઈ શકે છે. ઘણા બધા બેક્ટેરિયાને કારણે અત્યંત ઘાટો અને સફેદ હોય છે.  તેમાં ખૂબ જ ગંદી દુર્ગંધ પણ આવતી હોય છે. આ દરમિયાન હોર્મોનલ ઈમબેલેન્સ ના કારણે કરીને સ્ત્રીના શરીરમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે.

આ સમસ્યાનું સૌથી મોટો ઉપાય છે કે તંદુરસ્ત ખોરાક ખાવો, લીલા શાકભાજી, સુકામેવા અને દાળનું ભરપૂર પ્રમાણમાં સેવન કરવું. દિવસ દરમિયાન ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી પીવું. અઠવાડિયામાં બે વાર પાલક જરૂરથી સેવન કરવું.

અંગત અંગો પ્રાઇવેટ અંગોની ખૂબ જ વધારે પ્રમાણમાં સફાઈ કરવી છે.  શિયાળાની ઋતુમાં નવશેકા ગરમ પાણીથી અંગોની સફાઈ કરવી. ખૂબ વધારે પ્રમાણમાં વાળ હોય તો તે હેર રીમુવરની મદદથી વાળ દૂર કરવા અને આંતરવસ્ત્રો પણ એકદમ સુતરાઉ કાપડ ના પહેરવા.

સફેદ પાણી પડવાની સમસ્યા ધરાવતી મહિલાઓએ દરરોજ નિયમિત રીતે દરરોજ એક કેળું ખાવું જોઈએ. તથા શેકેલા ચણા અને ગોળ ખાવો જોઈએ. જો ચણા સાથે ગરમ દૂધ અને દેશી ઘી મિશ્ર કરીને ખાવાથી પણ આ સમસ્યામાં રાહત મળે છે.

તે ઉપરાંત શાકભાજી જેવા કે બીટ, ગાજર, પાલક, મેથી દરેક ને ખુબ જ વધારે પ્રમાણમાં ક્રસ કરી અને તેનો રસ કાઢી અને તેનું નિયમિત રીતે સેવન કરવાથી આ સમસ્યામાં રાહત મળે છે.

તે ઉપરાંત અંજીર રાત્રે પાણીમાં પલાળી અને સવારે તેનું સેવન કરવાથી પણ સફેદ પાણી પડવાની સમસ્યામાં રાહત મળે છે. તે ઉપરાંત જાંબુડીની છાલના પાવડરમાં ચૂર્ણ બનાવી અને તેને ગરમ પાણી સાથે પીવાથી પણ આ સમસ્યામાં રાહત મળે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *