આ વ્યક્તિ સાથે લગ્ન કરતા પહેલા સોનાક્ષી સિંહા પોતાનું મુંડન કરતી નજર આવી, સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ

મિત્રો છેલ્લા કેટલાક સમયથી સોનાક્ષી સિંહા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ જોવા મળી રહી છે અને આજે તેમનું નામ સમગ્ર વિશ્વમાં ફેમસ થઈ ચૂક્યું છે અને તેમના ચાહકો વિશ્વભરમાં જોવા મળી રહ્યા છે. સોનાક્ષી સિંહા ને આજે પૂરા ભારતમાં દરેક લોકો ઓળખે છે.લોકો તેમના વિશે જાણવા ખૂબ જ ઉત્સુક હોય છે.

બોલીવુડ જગતમાં તે પોતાનું આગનું નામ ધરાવે છે. સોનાક્ષી સિંહા પોતાના લગ્ન ના સમાચારના કારણે ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહે છે. સોનાક્ષી સિંહાએ સગાઈ કરી લીધી છે હવે તે આગામી સમયમાં સલીમ ખાન ના દીકરા સાથે લગ્ન કરતી નજર આવી શકે છે. સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો ખૂબ જ જલ્દીથી વાયરલ થઈ રહ્યો છે જ્યાં સોનાક્ષી સિંહા પોતાનું મુંડન કરતી નજર આવી રહી જ હતી. જેના કારણે આ વિડીયો સોશિયલ વીડીયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

 

સોનાક્ષી સિંહા છેલ્લા કેટલાક સમયથી પોતાના લગ્નના સમાચારના કારણે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહી છે અને આજે પૂરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સોનાક્ષી સિંહા ની વાતો થઈ રહી છે.સોનાક્ષી સિંહા સલમાનખાન ના દિકરા સાથે સગાઈ કરી લીધી છે અને આગામી સમયમાં તે લગ્ન કરે તેવી શક્યતા જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલા એક વિડિયો વાયરલ થઈ રહ્યો હતો.

જેમાં સોનાક્ષી સિંહા પોતાનું મંડન કરતી નજર આવી રહી હતી. સોનાક્ષી સિંહાએ સગાઈ કરી લીધી છે અને આગામી સમયમાં તે સલીમ ખાન ના છોકરા જોડે લગ્ન કરી શકે છે. સોનાક્ષી સિંહા ફક્ત ફેશન માટે મુંડન કરાવ્યું હતું અને મળતી માહિતી મુજબ આ વિડીયો ખૂબ જ જૂનો છે જેના કારણે સોશિયલ મીડિયા ઉપર અત્યારે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *