આરોગ્ય

સીતાફળ ખાવાથી તો ફાયદા થાય જ છે, પરંતુ એના બીજમાં પણ રહેલા છે ઔષધિય ફાયદા…

આજે અમે તમને એક એવો ફ્રુટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે છે. દરેક લોકોનું ફેવરિટ હશે. તેનો સ્વાદ પણ એકદમ મસ્ત લાગે છે. તો તે ફ્રુટ નું નામ છે. સીતાફળ. સીતાફળ ખાવાથી થોડાક જ સમયમાં આપણા શરીરનો થાક હળવો થઈ જાય છે.. તેની અંદર વિટામિન્સ રહેલા હોય છે..

જે આપણે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. સીતાફળ ની સાથે સાથે તેના બીજ પણ ખૂબ જ ફાયદાકારક રહે છે. તો ચાલો આજે જાણીએ કે સીતાફળના બીજ પણ આપણને શરીરમાં શું ફાયદો કરે છે. દરેક લોકો સીતાફળ ખાઈને તેના બીજને ફેંકી દેતા હોઈએ છીએ. સીતાફળ સાથે સીતાફળના બી પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે.

જો કોઈ પણ વ્યક્તિ સીતાફળનું સેવન કરી અને તેના બીજનો નિયમિત રીતે ભોજનમાં ઉપયોગ કરે તો તેનાથી પણ આપણા સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થતા હોય છે. તો ચાલો જાણીએ કે સીતાફળના બિયાંની સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને કયા કયા ફાયદા થશે

પાચન શક્તિ મજબૂત બને છે. :- સીતાફળના બી નો નિયમિત રીતે તેમના પાવડર નું સેવન કરવાથી વ્યક્તિ ની પાચન શક્તિ મજબૂત બને છે. વ્યક્તિને પેટને લગતા પાચન વિકારો દૂર થાય છે. જો કોઈપણ વ્યક્તિને પેટને લગતી બીમારી હોય જેમ કે કબજિયાત, ગેસ, એસિડિટી, અપચો તો તે વ્યક્તિએ સીતાફળના બી માંથી બનાવેલા પાઉડરનો સેવન કરવું જોઈએ.

રોગ પ્રતિકારક શક્તિ વધારવા :- સીતાફળના બી માંથી બનાવેલા પાવડર નું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તેની અંદર ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ તત્વ હોય છે. તે ઉપરાંત તેની અંદર ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. તે આ બંને પોષક તત્વોના કારણે સીતાફળના બી લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

આ માટે તમારે સૌ પ્રથમ સીતાફળના બી લેવા. ત્યાર પછી તેને સૂર્ય તાપ મા સૂકવી દેવા. ત્યાર પછી તેનું મિક્સર ની મદદથી ચૂર્ણ બનાવી નાખવું. દરરોજ સવારે નિયમિત રીતે ગરમ પાણી સાથે એક ચમચી ચૂર્ણ ખાઈ જવું. આમ કરવાથી વ્યક્તિને રોગ પ્રતિકારક શક્તિમાં જબરજસ્ત વધારો થાય છે.

ડાયાબિટીસ બીપી વગેરે નિયંત્રિત થાય છે. :- તે ઉપરાંત આ ચૂર્ણનું સેવન કરવાથી ડાયાબિટીસમાં ખૂબ જ વધારે કંટ્રોલ થાય છે. તે ઉપરાંત આ ચૂર્ણનું નિયમિત રીતે સેવન કરવાથી ડાયાબિટીસ બીપી વગેરે નિયંત્રિત થાય છે. તે ઉપરાંત આ ચૂર્ણનું નિયમિત રીતે સેવન કરવાથી માણસના રક્તનું પરિભ્રમણ માણસના શરીરમાં યોગ્ય રીતે થાય છે. માણસને રક્તના પરિભ્રમણ યોગ્ય રીતે થવાથી દરેક અવયવને યોગ્ય પ્રમાણમાં રક્ત પ્રાપ્ત થાય છે.

લોહીની ઉણપ :- તે ઉપરાંત જે વ્યક્તિને લોહીની ઉણપ હોય તે વ્યક્તિને એનીમિયા રોગ થવાની શક્યતા રહેતી હોય છે. એટલા માટે જે વ્યક્તિને એનીમિયા રોગ હોય અથવા તેના લક્ષણો દેખાતા હોય તેમાં તે વ્યક્તિ એવું સીતાફળના બીજના પાઉડરનું સેવન કરવું જોઈએ.

સીતાફળના બી નું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો લોહી ની ઉણપ દૂર કરે છે. તે ઉપરાંત તેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં મેગ્નેશિયમ રહેલું હોય છે. તે આપણા શરીરમાં પાણીનું સ્તર નિયંત્રણમાં રાખે છે. તે ઉપરાંત વાળને લગતી કોઇ પણ બીમારી હોય તો તેમાં સીતાફળના બી નો ઉપયોગ કરવો જોઈએ.

વાળનો વિકાસ :- આ માટે તમારે સીતાફળના બી લેવા. ત્યાર પછી તેને બકરીના દૂધની અંદર રાખી મૂકવા. બે દિવસ સુધી બકરીના દૂધની અંદર પલાળીને રાખી મૂકવા. ત્યાર પછી આ દૂધને માથા ઉપર વાળ ઉપર લગાવી દેવું. આમ કરવાથી વ્યક્તિના વાળનો વિકાસ જબરદસ્ત રીતે થાય છે. તે ઉપરાંત વાળ સફેદ થવાની સમસ્યામાં રાહત પ્રાપ્ત થાય છે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

1 year ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

1 year ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

1 year ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

1 year ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

1 year ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

1 year ago