વિશ્વમાં કોરોના ની સ્થિતિ ખૂબ જ ભયજનક બની રહી છે તેવામાં જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તે લોકોને કોરોના ની બીક સૌથી વધારે લાગે છે હવે શિયાળાની ઋતુ પણ ચાલુ થઈ ગઈ છે ત્યારે શિયાળાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે શું કરવું જોઈએ અને કેવી રીતે નીરોગી બનવું જોઈએ તો ચાલો આજે તમને જણાવીશું તેના વિશે શિયાળાની ઋતુમાં લોકો સવારે વહેલા ઉઠી અને કસરત કરે છે લીલા શાકભાજી નો ઉપયોગ કરે છે અને સૂપ પીવે છે જેમ કે બીટ સરગવો આમળાં ઘઉંના જવારા અને ગાજર આ સૂપ પીને લોકો નિરોગી રહે છે તેનાથી રોગ પ્રતિરોધક શક્તિ પણ વધે છે.
બીટનો સૂપ પીવાના ફાયદા.. બીટનો સૂપ સ્વાસ્થ્ય માટે લાભકારી છે મોટાભાગના લોકો તેનો ઉપયોગ સલાડમાં કરે છે ઘણા લોકો ટામેટામાં પણ બીટ નો ઉપયોગ કરે છે શરીરની નબળાઈ દૂર કરવા માટે બીટ ખૂબ જ જરૂરી છે બીટના 200 ગ્રામ રસમાં ગાજર ઉમેરી સવાર-સાંજ પીવાથી ફાયદો થાય છે મહિલાઓ ખાસ રીતે ગર્ભવતી હોય ત્યારે લોહીની ઉણપ હોય છે ત્યારે બીટ નું સેવન ખૂબ જ લાભકારી છે બીટનો જ્યુસ પીવાથી શરીરમાં તાકાત વધે છે અને બીટ અને કાકડીનો રસ મિક્સ કરી સવાર-સાંજ પીવાથી ઘણા લાભ થાય છે..
સરગવા ના જ્યુસ ના ફાયદા.. સરગવામાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન સી હોય છે તેથી તેનો જ્યુસ ખૂબ જ ફાયદાકારક છે તે સિવાય બીટા કેરોટીન પ્રોટીન અને ઘણા પ્રકારના રસાયણો હોય છે જેમાં મેગ્નેશિયમ પોટેશિયમ ફાઈબર ભરપૂર હોય છે શરીરના સંપૂર્ણ વિકાસમાંથી સરગવાનુ જ્યુસ ખૂબ જ જરૂરી છે સરગવા મહિલાઓ અને પુરુષ બંને માટે ખૂબ જ ફાયદાકારક છે શરદી ઉધરસ માંથી છુટકારો મેળવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે સરગવાના જ્યૂસથી લોહી શુદ્ધ થાય છે અને ચહેરા ઉપર નિખાર આવે છે.
ગાજરના જ્યુસ ના ફાયદા.. આંખોની રોશની વધારવા માટે અને ચહેરાને સુંદર બનાવવા માટે ગાજર ફાયદાકારક છે શિયાળામાં ગાજર ખાવાથી ઘણા ફાયદા થાય છે તેમાં બિટા કેરોટિન વિટામિન એ વિટામિન સી ખનીજ વિટામિન બી1 સાથે સાથે એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ગાજરનો કરવાથી તમારા શરીરની અનેક સમસ્યાઓ દૂર થાય છે.
1 ગાજરનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે અને મોતિયાની તકલીફ દૂર થાય છે. 2 ગઝલનું રુપ સેવા કરવાથી ફેફસા બ્રેસ્ટ અને કે લોન કેન્સલ જોખમ ઓછું થાય છે. ગાજરમાં ફાલકેરીનોલ નામનો કીટનાશક હોય છે. જેનાથી કેન્સરનું જોખમ ઓછું થાય છે.3 તજનું સેવન કરવાથી તમારી ઉંમર પણ ઓછી દેખાય છે અને તે શરીરની કોશિકાઓને સ્વસ્થ રાખે છે. 4 ગાજરનું સેવન કરવાથી શરીરમાં કોઈ ચેપ લાગતો નથી.
5 ગાજર ખાવાથી સૂર્યના તડકાથી થતા નુકસાન પણ દૂર થાય છે તેનાથી વાળ અને નખ સારા રહેશે. 6 ગાજરના જોશમાં સંચળ ધાણાના પાન શેકેલ જીરૂ અને લીંબુનો રસ નિયમિત રીતે નાખીને પીવાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે 7 ગાજરનું સેવન કરવાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું રહે છે અને તેનાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે.
8 ગાજર ખાવાથી દાંત સારા રહે છે અને પેઢા મજબૂત થાય છે. 9 જો તમે બળી ગયા હોય તો તેની ઉપર ગાજરનો રસ લગાવવો જોઈએ તેનાથી રાહત થાય છે.
આમળાનો રસ પીવાના ફાયદા. આમળા સ્વાદમાં ખાતા હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેમાં નારંગી કરતાં વધારે વિટામિન સી જોવા મળે છે ચીકુ ખૂબ જ ફાયદાકારક છે આમળાનો રસ પીવાથી માત્ર 10 દિવસમાં બોડી પર પોઝિટિવ અસર જોવા મળે છે બજારમાં સરળતાથી આમળા મળી જાય છે પરંતુ ઘરમાં તાજા આમળાનો રસ પીવો ખૂબ જ ફાયદાકારક છે.
ઘઉંના જવારાનો રસ પીવાથી થતા ફાયદા… ઘઉંના જવારામાં શુદ્ધ રક્ત બનાવવાની શક્તિ હોય છે આરસની ગ્રીન બ્લડ કહેવામાં આવે છે. ઘઉંના જવારાનો રસ અને માનવ રુધિર બંનેનું ph ફેક્ટર 7.4 છે જેનું સેવન કરવાથી લોહી જલ્દી અભિશોષણ થઈ જાય છે તેમાં સૌથી મહત્વનું તત્વ chlorophyll છે આમ તો આ તો દરેક લીલા રંગની વનસ્પતિમાં હોય છે પરંતુ ઘઉંના જવારાનો આ તત્વ ખૂબ જ શ્રેષ્ઠ હોય છે તેના રસનું સેવન કરવાથી કેન્સર ત્વચારોગ મોટાપા કિડની પેટ સંબંધિત અનેક સમસ્યાઓમાં લાભ મળે છે.
Leave a Reply