ઘણા લોકોને ઋતુ બદલાતા શરદી ઉધરસ ની સમસ્યા રહેતી હોય છે. જો કોઈને શરદી, ઉધરસ કે કફ ની સમસ્યા હોય ત્યારે ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને સતત છીંક પણ આવતી રહે છે, આ બધી સમસ્યાઓ ત્યારે જ થાય છે જયારે તમારી છાતી માં કફ જમા થઇ ગયો હોય, એટલે કે જેને લોકો બલગમ પણ કહે છે તે જમા થઇ જાય છે.
શરદી થઇ હોય ત્યારે નાક માંથી પાણી નીકળવું અને તાવ આવવો પણ સામાન્ય હોય છે. કફ જમા થવાના ઘણા કારણ હોઈ શકે છે, જેમ કે શરદી-તાવ, ફ્લુ, વાયરલ ઇન્ફેકશન, વધારે સ્મોકિંગ. આજે અમે તમને કફ એટલે કે બલગમની સમસ્યા ને દુર કરવા માટે ઘરેલું ઉપાય જણાવવા જઈ ર્હુઆ સહીએ, જેને અપનાવીને તમે એનાથી તરત છુટકારો મેળવી શકો છો.
આ દેસી ઉપાય અપનાવીને તમે સરળતાથી કફ દુર કરી શકો છો. એના માટે તમારે ૨ કપ પાણીમાં 30 મરી પીસીને ઉકલી લેવા અને પછી જયારે પાણી એક ચોથાઈ જેટલું રહે ત્યારે એને ગાળીને એમાં એક ચમચી મધ મિક્ષ કરવું. હવે આ મિશ્રણ નું સવાર સાંજ સેવન કરવું.
લસણ :- એવું કરવાથી તમારી ઉધરસ અને કફ બંને માંથી છુટકારો મળી શકે છે. એ સિવાય તમને એ પણ જણાવી દઈએ કે લસણ ખાવાથી ગળામાં જમા થયેલો કફ બહાર નીકળી જાય છે. આ દેસી નુસખા થી ટીબી ના રોગ માંથી પણ રાહત મળે છે.
નાના બાળકની છાતીમાં જમા થયેલો કફ કાઢવા માટે ગાય ના ઘી ને બાળક ની છાતી પર રગડવાથી આ ઉપાય થી જમા થયેલો કફ બહાર નીકળી જાય છે. લસણ માં સોજો દુર કરવા વાળા તત્વ રહેલા હોય છે અને લીંબુ માં સિટ્રિક એસીડ હોય છે. આ ઉપાય થી છાતી માં થતી સમસ્યા માંથી પણ રાહત મેળવી શકાય છે.
મધ અને લીંબુનો રસ :- અમે તમને જણાવી દઈએ કે જો તને ઈચ્છો તો કફ જેવી સમસ્યા ને દુર કરવા માટે એક ચમચી મધ અને બે ચમચી લીંબુ નો રસ ગરમ પાણી માં મિક્ષ કરીને પણ પીઈ શકાય અને એનાથી તમને ખુબ જ રાહત મળશે.
અમે તમને જણાવી દઈએ કે આ ઉપાય થી ગળું સાફ થઇ જશે, કારણ કે લીંબુ કફ ને કાપવા નું કામ કરે છે અને એ સિવાય મધ થી ગળાને આરામ મળે છે. કફ થી પૂરી રીતે છુટકારો મેળવવા માટે આ મિશ્રણ ને એક અઠવાડિયા સુધી દિવસ માં ત્રણ વાર જરૂર લેવું જોઈએ. આ ઉપાય અપનાવવાથી કફ માંથી ઘણી રાહત મળી શકે છે. અને બીજા ઘણા રોગ મથી પણ છુટકારો મેળવું શકાય છે.
Leave a Reply