સઈ ને વિરાટની કેમેસ્ટ્રી ભૂલી ને ચાહકોને પસંદ આવ્યો સત્યા અને સઈ નો રોમાંસ….

સ્ટાર પ્લસનો લોકપ્રિય શો ગુમ હૈ કિસી કે પ્યાર મે હાલમાં TRP લિસ્ટમાં ટોચ પર છે.શોમાં નીલ ભટ્ટ અને આયેશા સિંહની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. સઈ અને વિરાટની સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ છે.ચાહકો બંનેને સૈરાટ કહે છે.

મેકર્સે શોમાં ટ્વિસ્ટ લાવતા હર્ષદ ચોપરાની ધમાકેદાર એન્ટ્રી કરી છે.હર્ષદે પોતાની શાનદાર એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લીધા છે.શોના બીજા એપિસોડમાં સઈ અને હર્ષદ વચ્ચે ક્યૂટ દલીલ થઈ છે.બંનેની ક્યૂટ કેમેસ્ટ્રી ચાહકોના દિલ જીતી રહી છે.


આ શોમાં હર્ષદ ચોપરા ડૉ.સત્યાના રોલમાં દેખાઈ રહ્યો છે. સઈને ડૉ. સત્યાનું વર્તન બિલકુલ પસંદ નથી. તેણી તેના વિશે તેના સિનિયર ડોક્ટરને પણ ફરિયાદ કરે છે. પરંતુ સત્ય સઈને તેં ખોટી સાબિત કરે છે અને કહે છે કે તમને ઈન્ટરનેટ વિશે ખબર નથી.


તમે મારું નામ ઇન્ટરનેટ પર સર્ચ કરીને જોઈ લોં. મારા નંબરો અને મારું કામ જુઓ. સઇનું બ્રેસલેટ સત્યા પાસે રહી જાય છે અને વિરાટ તેને જુએ છે. આને લઈને વિરાટ ખૂબ ગુસ્સે થઈ જાય છે. શોમાં હર્ષદના નખરાંએ દર્શકોના દિલ જીતી લીધા છે.


હર્ષદ અને આયેશાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. યુઝર્સ આ ફોટા પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, હર્ષદે આખી લાઈમલાઈટ ચોરી લીધી છે. અન્ય એક યુઝરે લખ્યું, હર્ષદના આવવાથી પાખી અને વિરાટ પણ દેખાતા નથી. ત્રીજા યુઝરે લખ્યું,

આજનો એપિસોડ ખૂબ જ રમુજી હતો. હવે મેકર્સનો શું પ્લાન છે. અન્ય એક યુઝરે લખ્યું, સઈ અને સત્યાની જોડી કેટલી સારી છે. આ શોમાં સત્યા અને સઈની લવ સ્ટોરી બતાવવામાં આવશે.આ નવા ટ્વિસ્ટના આગમન પછી, ચાહકો આગામી એપિસોડને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *