આધ્યાત્મ

જો કોઈપણ વ્યક્તિને સંતાનપ્રાપ્તિની ઇચ્છા હોય તો કરો આ ઉપાય

શાસ્ત્ર અને વેદમાં જણાવ્યા પ્રમાણે એવા ઘણા ઉપાય હોઈ શકે તેવું કાર્ય કરવાથી માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલી સમસ્યાથી મુક્તિ મેળવી શકાય છે. શિવમહાપુરાણમાં એવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે.જે માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલી દૂર કરી શકે છે. શિવ મહાપુરાણમાં ભગવાન શિવજીની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે.

આ મહાપુરાણ ની અંદર માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની પરેશાની અને સમાધાન નો ઉપાય બતાવવામાં આવ્યો છે. જો કોઈ ભક્ત સાચા મનથી ભગવાન ભોળાનાથ અને ભગવાન શિવને યાદ કરે છે. તો ભોલેનાથ તેના ઉપર અવશ્ય કૃપા કરે છે.ભોલેનાથ નું દરમિયાન સ્વભાવ તેના નામ પ્રમાણે છે. અને તે ભક્તોની પ્રાર્થના જલ્દીથી સાંભળી લેતા હોય છે.

તેમની પૂજા-અર્ચના કરવી અત્યંત મને ભગવાન શિવજીના ભક્તો તેમને સોમવારના પવિત્ર દિવસે જળ અર્પણ કરે છે. તેથી તેમના મનની તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે. અમે તેમને શિવમહાપુરાણમાં જણાવવામાં આવેલા જણાવવાના છીએ જેની મદદથી તમે અચાનક ધન પ્રાપ્તિ કરી શકો છોજીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાનું સમાધાન કરી શકો છો

અને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો તો ચાલો જાણીએ કે શિવ મહાપુરાણ માં જણાવેલ ઉપાય કરવાથી માણસના જીવનમાં કઈ રીતે લાભ પ્રાપ્ત થઇ શકે છે.માણસ જીવનમાં ઘણીવાર જોવા મળતું હોય છે. કે માણસને કોઈને કોઈ રોગ રહેતો હોય છે. અને વ્યક્તિ તેમની સ્વાસ્થ્યને લઈને ખૂબ જ વધારે ચિંતામાં રહેતો હોય છે.

એટલા માટે દરેક પ્રયત્નો કરવા છતાં પણ તેમને સારવાર પ્રાપ્ત થતી નથીઆવી પરિસ્થિતિમાં માણસ ખૂબ જ વધારે નિરાશ થઈ જતો હોય છે. પરંતુ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી શિવમહાપુરાણમાં તેમનું તમામ પ્રકારનું સમાધાન જણાવવામાં આવ્યું છે. જો કોઈ પણ વ્યક્તિ શારીરિક રીતે નબળા હોય તો તેમણે ભગવાન શિવને દરરોજ ગાયના ઘીથી અભિષેક કરવાનો રહેશે

આ વ્યક્તિથી આ વ્યક્તિના શરીરમાં આવતી તમામ પ્રકારની નબળાઈ દૂર થશે .જો કોઈ પણ વ્યક્તિ લાંબી બીમારીથી પીડાતો હોય તો તેમને ભગવાન શિવનો જળ વડે અભિષેક કરતી વખતે ગંગાજળની સાથે અર્પણ કરવું જોઇએ તેથી આ ઉપાય કરવાથી ભગવાન શિવ ઝડપથી પ્રસન્ન થાય છે.

માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની બીમારી ઝડપથી દૂર થાય છે.કોઈ પણ વ્યક્તિ દ્વારા ભગવાન શિવને અખંડ ચોખા એટલે કે શાશ્વત અને આખા ચોખા ભગવાન શિવને અર્પણ કરે છે. તો માણસના જીવનમાં ખૂબ જ વધારે ધન પ્રાપ્તિ થાય છે. અને તેમના કાર્યમાં આવતી તમામ પ્રકારની વિઘ્ન દૂર થાય છે.વ્યક્તિ ઉપર શનિદોષ ની અસર હોય તો તેમના જીવનમાં શનિદોષ દૂર થાય છે.

તમામ પ્રકારના પાપનો નાશ થાય છે. એટલું જ નહીં ભગવાન શિવને કાળા તલ અર્પણ કરવાથી તમામ પ્રકારના સની દોષમાંથી મુક્તિ મળે છે.કોઈપણ વ્યક્તિની ઇચ્છા હોય કે તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. મગ ભગવાન શિવની પૂજા દરમિયાન અર્પણ કરવાથી ભગવાન શિવ તેમના મનની તમામ મનોકામના પૂર્ણ કરે છે.આ બધી જાણકારી તમે શિવમહાપુરાણમાં જાણી શકો છો

તમે નિયમિત રીતે આ ઉપાય કરો છો તો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જો કોઈ પણ વ્યક્તિ સાચી ભક્તિ સાચી શ્રદ્ધા અને સાચા મનથી શિવમહાપુરાણમાં જણાવ્યા અનુસાર આ ઉપાય કરે છે. તો તેમને ખૂબ જ વધારે શ્રદ્ધા પ્રાપ્ત થાય છે. અને ભગવાન શિવ તેમના ઉપર પ્રસન્ન થાય છે.  જવથી ભગવાનની શિવની પૂજા કરે છે. તો તેમને ખૂબ જ વધારે આનંદ પ્રાપ્ત થાય છે.

ભગવાન શિવ પ્રસન્ન થાય છે. અને ઘઉંમાંથી બનેલી વાનગી એ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે તો માણસને ખૂબ જ વધારે વિશિષ્ટ ફળ મળે છે.જો કોઈપણ વ્યક્તિને સંતાનપ્રાપ્તિની ઇચ્છા હોય તો તમારે ઘઉં માંથી બનેલા દેવોના દેવ મહાદેવની પૂજા કરવી જોઈએ આ ઉપાય કરવાથી માણસને સંતાન પ્રાપ્તિ થઇ શકે છે.

 

Sandhya

Recent Posts

સઈ એ વિરાટ અને પાખી વિરુદ્ધ કિડનેપિંગ નો કેસ કર્યો, શોમાં થશે આ વ્યક્તિની એન્ટ્રી….

સ્ટાર પ્લસનો લોકપ્રિય શો 'ઘૂમ હૈ કિસી કે પ્યાર મેં' હાલના સમયમાં એક ઈમોશનલ ટ્રેક…

4 mins ago

અનુજ ની પરવાનગી વગર માયા ને કપાડિયા હાઉસ માં રાખશે અનુપમા, શો માં આવશે મોટો ટ્વીસ્ટ….

ટીવી શો 'અનુપમા'માં માયાની અચાનક એન્ટ્રીએ કાપડિયાસને જાણે હચમચાવી જ નાખ્યા છે.માયા અનુપમા અને અનુજ…

5 mins ago

ટીવીની અનુપમા એ પૂરું કર્યું તેનું મોટું સપનું, ખરીદી 1 કરોડની મર્સીડીઝ કાર….

પ્રખ્યાત ટીવી સિરિયલ અનુપમા હંમેશા TRP લિસ્ટમાં ટોપ પર રહે છે. આ શો હંમેશા દર્શકોનોં…

5 mins ago

અક્ષરા અને અભિમન્યુ વચ્ચે વધશે નજદીકી, તો અભીરનું ધ્યાન રાખશે અભી….

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની સ્ટોરીમાં એક રસપ્રદ ટ્વિસ્ટ આવવાનો છે. પરંતુ, આ…

22 hours ago

માયા ના કારણે તૂટી જશે અનુજ અને અનુપમા નો સંબંધ, મુશ્કેલીમાં મુકાઈ નાની અનુ…

"અનુપમા" તેની દમદાર સ્ટોરીથી દર્શકોની ફેવરિટ બની ગઈ છે. નાની અનુની અસલી માતા માયાની એન્ટ્રી…

22 hours ago

પાખી પોતે વિનાયકને સઇ અને વિરાટને સોંપશે,,આખરે શું નિર્ણય લેશે પત્રલેખા હવે???

'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' સિરિયલના વર્તમાન ટ્રેકને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી…

22 hours ago