દરેક પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓ માટે શ્રીફળ ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. કેટલાક નારિયેળમાં બીજ હોય છે. તેમને ભગવાન શંકર ના આશીર્વાદ પ્રાપ્ત થયા હોય તેવું માનવામાં આવે છે.કેટલાક નારી અને બીજો પુત્ર તરીકે પણ માનવામાં આવતા હોય છે.
કોઈપણ દંપતિને સંતાન ન હોય અને તે પુત્ર પ્રાપ્ત કરવા માગતા હોય તો નારિયેળ ના બીજ નો પ્રયોગ કરવાથી તે સંતાન પ્રાપ્તિ કરી શકે છે.નારીયેર ના બીજ પુત્ર મેળવવા માટે તમારે સોમવારના દિવસે વિશિષ્ટ પ્રકારના ઉપાય કરવાનો રહેશે. સોમવારે વહેલી સવારે સ્નાન કરી અને સ્વચ્છ કપડાં પહેરવાના રહેશે.
ભગવાન શિવ સાથે મનમાં પ્રાર્થના કરવાની રહેશે અને ત્યાર પછી શિવલિંગ પાસે નાળિયેર અર્પણ કરવા તેમણે શિવલિંગની બાજુમાં એક દેશી ઘી નો દીવો પ્રગટાવવા નો રહેશે. ત્યાર પછી ઓમ નમઃ શિવાય મંત્ર અને ભક્તિ સાથે ભગવાન શિવનો 111 પાઠ કરવાનો રહેશે.શિવજી ની પાસે આ નારિયેળ રાખવાનું રહેશે.
જો તે નાળિયેર માં બીજ ન હોય તો શિવલિંગ ઉપર માત્ર નારિયેળ પણ મૂકી શકાય છે. અને શાસ્ત્રોમાં ના શિવલિંગ ઉપર નાળિયેર અથવા નારિયેળમાં બીજ ચઢાવવાનું વિશેષ પ્રકારે મહત્વ રહેલું છે.બીજા દિવસે હનુમાનજીનું ધ્યાન ધરવું અને બીજા દિવસે આ બીજ ખાઈ જવું અને તેમને ગાયના દૂધ સાથે ખાવાથી ખૂબ જ વધારે ફાયદો થાય છે.
પરંતુ આ બીજનું સેવન કરતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે. કે નારિયેળ નું બીજ સીધું ગડી જવાનો રહેશે તેને કોઈપણ પ્રકારે જ ચાવવાનું રહેશે નહિ.નાળીયેરના બીજનો આ ઉપાય સોમવારના દિવસે કરવાનો રહેશે તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિ સવારે પૂજાપાઠ કરે છે. અથવા સંધ્યા સમયે પૂજાપાઠ કરે છે.
તો તમારે આ ઉપાય કરતી વખતે માતા લક્ષ્મી અને ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન શિવ અને ભગવાન ગણેશ અને હનુમાન દાદાની કૃપા પ્રાપ્ત કરવા માટે સવારે અને સાંજે આ શ્રીફળનો ઉપયોગ કરી શકો છો. અમારા ઇષ્ટદેવ શ્રીફળ ચડાવતી વખતે જો કોઈ પણ એ નારિયેળમાં બીજ નીકળે છે.
જે સ્ત્રીને સંતાન પ્રાપ્તિની ઇચ્છા હોય અથવા પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોય તે સ્ત્રી ને અર્પણ કરવાનો રહેશે ત્યાર પછી તેમને ભગવાન શિવનો આ ઉપાય કરવાનો રહેશેભગવાન ભોળાનાથ ના ઉપાય કરવાથી પણ સંતાન પ્રાપ્તિ થવાની પૂરી શક્યતા છે. નાળિયેરના બીજનું સેવન કઈ રીતે કરવું અને તેમની સંતાન પ્રાપ્તિ ઉપર શું અસર થાય છે.
આજના સમયમાં બધા વ્યક્તિ સમાન છે. એટલા માટે પુત્રપ્રાપ્તિ માટે કે પુત્ર પ્રાપ્તિ માટે સંતાન પ્રાપ્તિ માટે આ ના બીજ નો ઉપાય અત્યંત અસરકારક છે. તમારા ઇષ્ટદેવને પ્રાર્થના કરતી વખતે જ હોત તો એ નાળિયેર નું બીજો નીકળે તો તમારે તે નાળિયેરના બીજનું સેવન કરવાનું રહેશે
તેથી તમને ખૂબ જ વધારે સંતાનપ્રાપ્તિની આવનારા સમયમાં તમે નારિયેળનું બીજ ખાવાથી તમારા જીવનમાં સુખનો સૂરજ ઉગશે અનેક દંપતીના જીવનમાં સંતાન પ્રાપ્તિ થશે. આજકાલ સંતાન પ્રાપ્તિ માટે ઘણા બધા દંપતીઓ અલગ પ્રકારના ઉપાય કરતા હોય છે. અને તે અલગ પ્રકારના ઉપાય અલગ અલગ રીતે થતા હોય છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…