જો વાળ સફેદ થઈ જતાં હોય સમય જતાં ના થાય તો આગળ જતાં તેમના વાળ સાવ સફેદ થઈ જાય છે. લગભગ બધાજ લોકો વાળ ને કાળા કરવા માટે હેર ડાય અથવા કલર નો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ આવી વસ્તુ વધુ સમય સુધી ટકતી નથી, અને તે આપણાં વાળ ને નુકશાન પહોચાડે છે.એટલા માટે જ આજે અમે તમારા માટે એક એવા તેલ વિષે જણાવવા ના છે જે તમારા વાળ ને કાળા કરી નાખસે
અને તે તેલ તમારા ઘરમાં પણ બની શકે છે તો ચાલો જાણીએ તે કઈ રીતે બને છે. તે નીચે મુજબ દર્શાવવા માં આવ્યું છે.તેલ બનાવવા માટે સૌપ્રથમ એલોવેરા લો ત્યારબાદ તેના માથી જેલ કાઢી લો. જેલ કાઢ્યા બાદ ગેસ પર એક વાસણ રાખો અને તેમા નારિયેળ તેલ, કેસ્ટર ઓઇલ, કલોંજી, એલોવેરા જેલ અને બાકીની દરેક વસ્તુઓ મિક્સ કરી દો.
બધીજ વસ્તુ મિક્સ કર્યા બાદ આ મિશ્રણને 5-6 મિનિટ માટે ગરમ કરો ગરમ કરતી વખતે તેને સતત હલાવતા રહો. જો તમે તેને હલાવસો નહીં તો તે તેલ બળી જશે. તેલ થઈ જાય પછી તે ગેસ ને બંધ કરી દો અને તે તેલ ને એક વાટકા માં કાઢી લો. તેલ ને થોડી વાર ઠંડુ થવા દો, તેલ ઠંડુ થઈ જાય પછી તેને વાળ પર લગાડી લો.
જો તમારે આ તેલ ને રાખી મૂકવું હોય તો તેને કાચ ની સીસી માં ભરી ને રાખી દો.આ તેલ ને અઠવાડીયા માં 2 વખત લગાડવાનું હોય છે. જ્યારે તમે નહાવા જાવ એની 30 મિનિટ પહેલા આ તેલ લગાડવાનું હોય છે. આ તેલ ને લગાડવા પહેલા થોડું ગરમ કરી લો. ત્યારબાદ તેને રૂ દ્વારા માથામાં લગાડી અને તેની મસાજ કરો. પછી તેને ધોઈ નાખો આવું કરવાથી તમારા વાળ કાળા રહે છે.
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…