હેલ્થ

રાત્રે સુતી વખતે મોઢા માંથી નીકળે છે લાળ, તો તે આપે છે રોગના સંકેતો, જરૂર જાણો

ઘણી વાર આપણે ઉંઘમાંથી સવારે જાગીએ છીએ ત્યારે ચહેરા પર સફેદ સુકાયેલો ડાઘ જોવા મળે છે, જે ખરેખર રાત્રે મોઢા માંથી લાળ નીકળતી હોય તેનો હોય છે. આમ તો સૂતી વખતે લોકો ના મોઢામાંથી લાલ નીકળવી એ એક સામાન્ય બાબત છે પરંતુ ઘણી વાર તે ખૂબ મોટી ગંભીર બીમારીનો સંકેત પણ હોઇ શકે, તો ચાલો જાણી લઈએ આપણી ઊંડી ઊંઘ અને લાળ વચ્ચેનો સંબંધ વિશે..

સુતી વખતે મોઢામાંથી લાળ નિકળવી તે સામાન્ય રીતે મોટાભાગે બાળકોમાં વધારે જોવા મળે છે, મોઢા માંથી નીકળતી લાળ ને મેડિસિનની ભાષામાં સિલોરીઆ કહેવામાં આવે છે, જે પણ બાળકો ના દાંત બહાર આવેલા હોય અથવા સેરેબ્રલ પાલ્સી જેવી સ્નાયુબદ્ધ અથવા તો જેને ન્યુરોલોજીકલ સમસ્યા હોય તેવા બાળકોમાં આ બીમારી મોટા ભાગે જોવા મળે છે.

શરીરમાં અલગથી જોવા મળતી ગ્રંથીને કારણે મોઢા માંથી લાળ નીકળવાની પ્રક્રિયા થતી હોય છે આ પ્રક્રિયા રાત્રે કે દિવસે સૂતી વખતે ઊંઘમાં વધારે લાળ ઉત્પન્ન કરે છે, સામાન્ય રીતે દરેક લોકો દિવસના સમય દરમિયાન મુખ થી લાળ ગળી જતા હોય છે, પણ જ્યારે આપણે સૂઈ જઈએ ત્યારે આપણી નસ વધારે આરામદાયક સ્થિતિમાં આવી જાય છે જેના કારણે મોઢા માંથી સીધી લાળ નીકળવા લાગે છે.

આ સમસ્યા ઘણી વાર મોટી ઉંમરના લોકોમાં જ વધારે જોવા મળે છે, પરંતુ ઘણા લોકોને માહિતી નથી કે મોઢા માંથી નીકળતી આ લાળ ઘણા રોગોનો સંકેત પણ આપે છે, તો ચાલો જાણીએ મોઢા માંથી નીકળતી લાળ કયા રોગોના સંકેતો આપે છે.

જ્યારે મોઢા ઉપર ની નસ આરામ કરે છે ત્યારે ગ્રંથિઓ લાળ તૈયાર કરતી હોય છે અને જ્યારે આપણે સૂતા હોઈએ ત્યારે તે મોઢામાંથી બહાર નીકળવા લાગે છે. જો તમને પણ લાગતું હોય કે તમારે પણ સૂતી વખતે મોઢામાંથી લાલ નીકળે છે, તો તમે પણ ઘણા રોગોનો સામનો કરી રહ્યા છો.

જો તમે પણ આ સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હો તો અમુક અસરકારક ઘરગથ્થુ ઉપાય અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ, તો ચાલો જાણીએ મોઢામાંથી નીકળતા લાળ આપણને કયા રોગો નો સંકેત આપે છે. નાકની એલર્જીની સમસ્યા- ધૂળ અને અમુક ખાદ્ય પદાર્થોની એલર્જીને કારણે પણ લાળ વધુ ઉત્પન્ન થઇ શકે છે. જે આપણા શરીરના અર્થતંત્રને વેરવિખેર કરી શકે છે

પેટમાં નાના જીવડા થાય :– જો રાત્રે ઊંઘમાં તમારા મોઢા માંથી લાળ નીકળે છે તો તે પેટ માં થતા કૃમિ ની નિશાની પણ હોઈ શકે છે, જો તમને પણ આ સમસ્યા વધારે થતી જોવા મળે તો તરત જ ડોક્ટર પાસે તપાસ કરાવો.
સાઇનસ ના ચેપ ની સમસ્યા – શ્વાસોશ્વાસના માર્ગમાં ઇન્ફેક્શનને કારણે સૂતી વખતે મોઢામાંથી લાળ પણ નીકળે છે આ સમસ્યામાં ડૉક્ટર ની તપાસ ખૂબ જ અનિવાર્ય છે.

પેટમાં થતી બળતરાની સમસ્યા :– જે લોકોને પેટમાં બળતરા થતી હોય છે તે લોકોમાં પણ આ સમસ્યા સામાન્ય રીતે વધુ જોવા મળે છે. નિષ્ણાંતોના મત મુજબ એસિડ રિલક્સ એપિસોડ ને કારણે ગેસ્ટ્રિક એસિડ બને છે આ ઈસોગોસ્લિવેરીને ઉત્તેજીત કરે છે અને વધુ લાળ બનવામાં મદદ કરે છે

ટોન્સિલીટીસ ની સમસ્યા ટોન્ગિલ્સ ગ્રંથિ ગળાના પાછળના ભાગમાં હોય છે ગળામાં થતી બળતરા ટોન્સિલિસીસ ની સમસ્યા ઉત્પન્ન કરી શકે છે, સોજાના કારણે ગળું ઘણું નાનું થઈ જાય છે, જેથી તે મોઢાની લાળ ને ગળામાં ઉતરવા દેતું નથી અને મોઢામાંથી વહેવા લાગે છે.

Durga

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

2 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

2 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

2 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

2 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

2 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

2 months ago