પ્રેમિકા સાથે ભૂલથી પણ ના કરવું આવું કામ, નહિ તો સબંધમાં આવી શકે છે તિરાડ..

આજકાલ તો ગર્લફ્રેન્ડ બનાવવી થોડી મુશ્કેલ છે. જો કોઈ તમારી ગર્લફ્રેન્ડ બની પણ જાય તો તે સંબંધ લાંબો સમય સુધી રાખવા માટે ખુબ જ સાહસ ભર્યું કામ હોય છે. તમારી ગર્લફ્રેન્ડ બની પણ જાય તો તે સંબંધ લાંબો સમય સુધી રાખવા માટે ખુબ જ સાહસ ભર્યું કામ હોય છે.

આજકાલ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બનાવવું એ તો જાણે એકજાતની ફેશન થઈ ગઈ હોય. આજ ની છોકરીઓ પોતાના ખર્ચા કાઢવા માટે સારા સારા કપડાં લેવા માટે પેટ્રોલ માટે મોંઘી મોંઘી ગિફ્ટ માટે બોય ફ્રેન્ડ બનાવતી હોય છે. જિંદગી માં પ્રેમ જ મહત્વનો નથી બીજું પણ ઘણું આ દુનિયામાં છે.

ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડનો સંબંધ વિશ્વાસ અને સન્માન પર ટકેલો હોય છે. તમારી એક ભૂલ તમને ઝડપથી બ્રેક-અપ કરાવી શકે છે આ બ્રેકઅપ પાછળ ઘણા કારણ બોયફ્રેન્ડના લીધે પણ થાય છે. આ ઉપરાંત છોકરીઓ ખૂબ જ સેન્સિટિવ પણ હોય છે. તે ક્યારેય પણ પોતાની સેલ્ફ રિસ્પેક્ટની સાથે સમાધાન નથી કરતી.

જો છોકરીઓને ક્યારેય પણ એવુ લાગે કે તેનો બોયફ્રેન્ડ તેના પ્રેમ પર શંકા કરી રહ્યો છે, તો તે તરત જ તે સંબંધને તોડીને આગળ વધી જાય છે. આજે અમે તમને અમુક એવી વસ્તુ વિશે જણાવીશું જેણે ક્યારેય પણ ચેક કરવી નહી, કારણકે એનાથી સબંધ માં તિરાડ આવી શકે છે. તો ચાલો જાણી લઈએ એવી ભૂલ વિશે.

મોબાઈલ :- આજકાલ તો મોબાઈલનો ઉપયોગ દરેક વ્યક્તિ કરતી હોય છે. ઘણી વાર છોકરાઓ એમની ગર્લફ્રેન્ડનો ફોન પૂછ્યા વગર ચેક કરતા હોય છે, પરંતુ એની રજા વગર તેનો મોબાઈલ ચેક ન કરવો જોઈએ. જો તમે તેનો ફોન ચેક કરશો, તો તેને લાગશે કે તમે તેના પ્રેમ પર શંકા કરી રહ્યા છો. આ કારણે તમારી વચ્ચે ઝઘડા પણ વધી શકે છે અને પછી તમારો સંબંધ તૂટી પણ શકે છે.

ગર્લફ્રેન્ડનું પર્સ ચેક ન કરવું :- છોકરીઓ પોતાના પર્સમાં ઘણી એવી વસ્તુઓ રાખતી હોય છે, જે તે કોઈ પણને કદાચ બતાવવા ના ઈચ્છતી હોય, પરંતુ તેમ છતા જો તમે તેનું પર્સ ચેક કરો તો તમારા મેનર્સ પર સવાલ ઊભા થશે. અને ઘણા ઝગડા પણ થઇ શકે છે. સાથે જ એવું કરવાથી તમારું બ્રેકઅપ પણ થઈ શકે છે.

આધાર કાર્ડ :- રિલેશનશિપમાં ક્યારેય પણ પોતાની ગર્લફ્રેન્ડનું આધાર કાર્ડ ચેક ન કરવું જોઈએ. બની શકે છે કે તે ના ઈચ્છતી હોય કે તમને તેની સાચી ઉંમર કે ઘરનું સાચું એડ્રેસ ખબર પડે. પરંતુ હા એકબીજાની રજા લઈને આ વસ્તુઓ તમે જોઈ શકો છો. આવું ચેક કરવાની ખુબ જ જરૂર હોય તો જ એને પૂછીને વસ્તુઓ ચેક કરવી જોઈએ.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *