હિન્દુ ધર્મમાં પતિ અને પત્ની સાથે રહીને પૂજા કરવા ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં વેદોમાં જણાવ્યા અનુસાર પતિ પત્ની સાથે મળીને પૂજા કરવાથી દરેક પૂજા યોગ્ય રીતે સિદ્ધ થાય છે.લગ્ન પછી એકલા પૂજા કરવાથી પૂજાનું મહત્વ ઘટી જતું હોય છે. અને જો કોઈ પણ પતિ પત્ની ના લગ્ન થઈ ગયા હોય તો તેમણે પૂજા પાઠ નિયમિત રીતે કરવા જોઈએ
તે ઉપરાંત તીર્થસ્થાન ની જેમ જ ધાર્મિક વાતાવરણમાં કોઇ પણ શુભ કાર્ય કરવું જોઈએપરંતુ હિન્દુ ધર્મમાં પતિ પત્ની ને એક સાથે પૂજા કરવી જોઈએ અને આજકાલના નવયુવાનો ઘણા સવાલ પૂછતા હોય છે. કે તેમનાથી માણસના જીવનમાં શું ફાયદો થાય છે. અને લગ્નજીવનમાં સંબંધમાં વધારો થાય છે.
અને સાથે મળીને ધાર્મિક કાર્ય કરવાથી માણસ ના લગ્ન જીવનમાં મીઠાશ હોય છે.તો ચાલો જાણીએ કે લગ્નજીવનમાં હિન્દુ ધર્મમાં સાથે પૂજા કરવાથી માણસને કયા કયા ફાયદા થતા હોય છે. અને તેમની પાછળ ધાર્મિક કારણ શું છે.હિન્દુ ધર્મમાં પતિ-પત્નીને સાથે રાખીને પૂજા કરવાથી અથવા ધાર્મિક સ્થળોની પતિ પત્ની સાથે મુલાકાત લેવાથી તેમના સંબંધમાં વારંવાર થતા વિવાદો દૂર થાય છે.
સંબંધમાં આવતા ઉતાર-ચઢાવ દૂર કરવામાં મદદ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત દંપતીનો એકબીજા પ્રત્યેનો પ્રેમ માં ખૂબ જ વધારે મીઠાશ આવતી હોય છે.લગ્નજીવનમાં લગ્નજીવનની ગાઢ બનતી વખતે હિંદુ ધર્મમાં પતિ દ્વારા તેમના પત્નીને સાત વચન આપવામાં આવતા હોય છે. અને લગ્નના સાત ફેરા ફરતી વખતે તેમાં એક શબ્દ છે.
કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ પર જાય છે.તે દરેક જગ્યાએ પતિ તેની પત્નીને સાથે લઈ જઈ છે. અને તેના માટે ધાર્મિક કાર્યક્રમમાં લગ્ન સમયે આપેલા તમામ વચનો પતિ પત્ની દ્વારા પાડવામાં આવતા હોય છે. અને તે જ કારણ છે. કે લગ્ન પછી પતિ પત્ની ક્યારેય પણ એકલા પૂજા કરતા નથી અને કોઈ પણ ધાર્મિક સ્થળ પર પણ એકલા દર્શન કરવા જતા નથી એકલા ભગવાનની પ્રાર્થના કરવાથી માણસને ફળ પ્રાપ્ત થતા નથી કે યાત્રા કરવાથી માણસને સફળતા પ્રાપ્ત થતી નથી
એટલા માટે એકલા પૂજામાં બેસવા થી ક્યારેય પણ માણસના જીવનની તમામ પ્રકારની ઈચ્છા પૂર્ણ થતી નથી અને માતા લક્ષ્મીને ભગવાન વિષ્ણુ ના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે દરેક દંપતી દ્વારા અને તેમના મનની દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરવા માગતા હોય તો દરેક દંપતીએ એમની સાથે રહી અને પૂજામાં બેસવું જોઈએ
હિન્દુ ધર્મશાસ્ત્રમાં અને શક્તિ માટે નું રૂપ ગણવામાં આવે છે. પરંતુ તેમની પત્નીને તેમની ધર્મપત્ની અને તેમની અર્ધાંગિની માનવામાં આવે છે. તે ઉપરાંત જો તમે ધાર્મિક ગ્રંથો ઉપર નજર નાખો તો તમને ઘણા ઉદાહરણ જોવા મળશે ત્યાં સ્ત્રીઓને પુરુષોની શક્તિ અને ઊર્જા તરીકે બિરદાવવામાં આવતી હોય છે.જેમ કે રાધા કૃષ્ણ ભગવાન સીતા અને રામ અને સીયારામ અને શક્તિનું નામ દેવી-દેવતાઓ સમક્ષ લેવામાં આવે છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…