જો તમને પેટને લગતી કોઈ પણ જાતની સમસ્યાને દૂર કરવા માટે કરો આ વસ્તુનું સેવન

આપણે ઘણી આયુર્વેદિક દવાઓમા કોઠાનો વપરાશ કરવામા આવે છે. એક પૌરાણિક કથામા જણાવ્યા અનુસાર જ્યારે ભક્ત પ્રહલાદ એ ખુબ જ તપસ્યા કરતો હતો ત્યારે આ કોઠા નુ સેવન અવશ્ય પણે ભોજનના રૂપમા સેવન કરતો હતો..જો તમને પેટને લગતી કોઈ પણ જાતની સમસ્યા હોય તો તમારે તેને દૂર કરવા માટે આ કોઠાનો વપરાશ કરી શકાય છે.

તેના પલ્પમા ગોળ ઉમેરી તેનુ સેવન કરવામા આવે તો થાક ઉતરે છે. તમે પોતાને ફેશ સમજશો. આ ફળના રસનુ સેવન કરવા મા આવે તો મગજ શાંત રહે છે અને તેના પર્ણનો વપરાશ એ આપણા માટે બીપીને કાબુમા કરવાનુ કાર્ય કરે છે.માનવશરીરના તાપમાનને યોગ્ય બનાવી રાખવા માટે તમારે આ ફળનુ સેવન અવશ્ય કરવુ જોઈએ.

જો તમને સ્થુળતાએ ઘેરી લીધો હોય અથવા તો મેદસ્વિતાનો શિકાર બન્યા હોય તો તમારે આ ફળનુ સેવન કરવાથી લાભ મળે છે.આપણા ગુજરાતમા આશરે તમામ સ્થાને આ ફળના વૃક્ષ રહેલા છે અને તેના ફળ જોવામા મા દડા જેવા ગોળ હોય છે અને તે કઠણ હોય છે. જો તમને પાકુ કોઠુ મળી જાય તો તે ખુબ જ સ્વદિષ્ટ તથા સુંગંધ આવે છે.

આ ફળનુ સેવને બી.પી. જેવી સમસ્યાઓમાથી પણ રાહત અપાવે છે. આ ફળ નુ સેવન કરવાથી બી.પી,ને કાબુમા કરવામ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ ફળના વપરાશથી ઘણા જાતના નાની-મોટી બેકારી થી પણ ઝડપથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે.તેની સાથોસાથ આ ફળના બીયા એ હ્રદય રોગના દર્દીઓની રક્ષણ આપે છે

તેમજ શરદર્દ જેવી સમસ્યાઓમા પણ અસરકારક નૂસ્ખો સાબિત થાય છે. આ ફળના બીજના રસનુ સેવન કરવામા સ્વાદે એકદમ ફિક્કો તથા મધૂર હોય છે. જેના લીધે માનવ શરીર મા થતી પિત્ત, કફ, ઊલ્ટી તેમજ હેડકી જેવી સમસ્યાપઓ દુર થાય છે.તેની સાથોસાથ આ વૃક્ષના પુષ્પનો વધારે પડતો ઉપયોગ કોઇપણ જાતના જ્વરને દૂર કરવા આવે છે.

આ ફળમા હવે ગોળ કે સાકર ઉમેરી ચટણી તૈયાર કરી દેવાનુ જેનો ખાવામા ઉપયોગમાં લઈ શકાય છે. પાકેલા કોઠાનો છૂંદો પણ બને છે.સ્ત્રીના પ્રદર બિમારીમાં કોઠી તથા વાસના પર્ણનું ચુરણ મધ માં આપવાથી યોગ્ય લાભ મળે છે. પરોઢના સમયમા પાકેલા કોઠાના પલ્પ સાથે ગોળ અને પાણી નાખી સરબત બનાવી પી જવાનુ છે ૧૫ દિવસ માં હરસ મસા નો અંત આવે છે.

અસ્થમા ના રોગી આવવા કે ત્યાર બાદ હૃદયના ધબકારા અસામાન્ય ન હોય ત્યારે કોઠાના મૂળનો ઉકાળો બનાવી અને પીવાથી આરામ પ્રાપ્ત થાય છે. કોઠુ પેટને લગતી સમસ્યા કબ્જ, અપચા, પેપ્ટિક અલ્સ વગેરેમાં તેને ખાવામા આવે તો આરામદાયી છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *