શું તમને ખબર છે પરણિત પુરુષો બીજી સ્ત્રીઓ સાથે શા માટે રાખે છે સબંધ.. જરૂર જાણો

પતિ-પત્નીના સંબંધોમાં વધુ મતભેદ થતાં જોવા મળે છે, ઘણા પુરુષો અને ઘણી સ્ત્રીઓ પોતાના જીવનસાથી સાથે હોવા છતાં તેમનાથી દૂર હોય છે. તો ક્યારેક એક જ પથારીમાં સુતા સમય પણ જાણે હજારો કિલોમીટરનું બંને વચ્ચે અંતર હોય એમ લાગે છે. લગ્ન પહેલા કોઈ સ્ત્રી સાથે સંબંધ હોવા જે લગ્ન બાદ પણ કાયમ રહે છે.

ભણતર દરમિયાન કોઈ સાથે પ્રેમમાં પડતા લગ્ન કોઈ બીજની વ્યક્તિ સાથે થવાના કારણે પણ લગ્ન બાદ સંબંધો અકબંધ રહે છે. પુરુષની નજર હંમેશા બીજી સ્ત્રી ઉપર જ ટકેલી હોય છે. કોઈ સુંદર સ્ત્રી રસ્તામાં જો આંખો સામે આવી જાય તો પગથી લઇ માથા સુધી જોવાનું પુરુષ ચુકશે નહીં.

કુંવારા જ નહિ પણ પરણેલા પુરુષો પણ આ રીતે જ સ્ત્રીઓને જોતા હોય છે. વળી, કેટલાક પુરુષો તો એવા પણ જોવા મળે છે જે પોતાનું જીવન જીવી અને ઉંમરના એક પડાવ ઉપર પહોંચી જાય છે છતાં પણ તેમની નજર સ્ત્રીઓ તરફ જ મંડાયેલી હોય છે.આપણે વાત કરવી છે પરણિત પુરુષોની. શા કારણે પરણિત પુરુષો બીજી સ્ત્રીઓ સાથે સંબંધ બાંધે છે?

તો ચાલો જાણી લઈએ ક્યાં કારણો થી પરણિત પુરુષ અન્ય સ્ત્રીઓ થી આકર્ષાય છે.જે લોકોના નાની ઉંમર માં લગ્ન થઇ ગયા હોય તે પછી જેમ જેમ તે મોટો થતો જાય તેમ તેમ બહારની દુનિયા વિષે પરિચિત થતો જાય છે અને પોતાની પત્ની કરતા પણ બીજી સ્ત્રીઓ તેને ગમવા લાગે છે. તેને વહેલું લગ્ન થયાનો અફસોસ પણ થતો જ હોય છે

પરંતુ  સમાજના અને પરિવારના ડરથી તે કઈ બોલી શકતો નથી અને જેના કારણે તે ઘરની બહાર જ પોતાની દુનિયા જીવી લેવાનું વિચારી બીજી કોઈ ગમતી સ્ત્રી સાથે સંબંધ રાખી લે છે. બાળકના જન્મ બાદ એક સ્ત્રીમાં ઘણો બદલાવ આવી જાય છે.

તેની જવાબદારીઓ પણ એટલી જ વધવા લાગે છે, જેના કારણે તે પતિને પૂરો પ્રેમ આપી શકતી નથી અને પુરુષને એમ લાગે છે કે તેની પત્ની બદલાઈ ગઈ છે જેના કારણે તે એકલો પડતા સોશિયલ મીડિયા અને નજીકના મિત્રો સાથે વધુ સમય પસાર કરવા લાગે છે અને તેમાંથી જ કોઈ સાથે સંબંધમાં જોડાઈ પણ જતો હોય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *