મનોરંજન

પંડ્યા સ્ટોરની અભિનેત્રી સિમરન બુધરૂપ શેરીના કૂતરાઓને અકસ્માતોથી બચાવવા માટે બનાવી રહી છે યોજના… જાણો શું કહે છે આગળ..

પંડ્યા સ્ટોર અભિનેત્રી સિમરન બુધરૂપ, ૨ ઓગસ્ટના રોજ તેના જન્મદિવસ  ઉજવણી કરી હતી. જન્મદિવસ પર બોક્સની બહાર કંઈક કરવાની યોજના બનાવી રહી છે.

અમે તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ જાહેર કર્યું કે તે શેરીના કૂતરાઓને વાહનો સાથે એક્સિડન્ટ થી બચાવવા માંગે છે અને તેના માટે તે તેમને રિફલેક્ટિવ બેલ્ટથી બાંધવા જઈ રહી છે.

સિમરન આગળ જણાવે છે કે તે પોતે શું ભેટ આપવા જઈ રહી છે અને તે પોતાના માટે શું ઈચ્છે છે. તેણીએ કહ્યું, “હું મારી જાતને ભેટ આપવામાં માનું છું અને હું મારી જાતને એક ફોન ભેટ આપું છું.

અને હું ઈચ્છું છું કે પંડ્યા સ્ટોર આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહે અને તે ખૂબ સારું પ્રદર્શન કરે કારણ કે આ શો મારી ખૂબ નજીક છે. નઝર, પરવરિશ અને દુર્ગા માતા કી છાયા જેવા લોકપ્રિય ટીવી શોમાં તેણે અભિનય દ્વારા લાખો દિલ જીતી લીધા છે.

પંડ્યા સ્ટોર ચાર ભાઈઓ ની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેઓ એક બીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને એકબીજા ની ખુશી માટે કંઈ પણ કરી શકે છે.  ધારા કે જે પરિવારને સાથે રાખે છે અને ગૌતમના ભાઈઓને તેના બાળકો ની જેમ પ્રેમ કરે છે.

વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો, સિમરન નાઝર, પરવરિશ અને દુર્ગા માતા કી છાયા જેવા લોક પ્રિય ટીવી શોમાં તેના અભિનય થી લાખો દર્શકો ના દિલ જીતી ચૂકી છે.

તે હાલમાં પંડ્યા સ્ટોરમાં રીષિતા ની ભૂમિકા નિભાવતી જોવા મળે છે. પંડ્યા સ્ટોરની અભિનેત્રી સિમરન બુધરૂપ જન્મદિવસે શેરીના કૂતરાઓને એક્સિડન્ટથી બચાવવા માટે રેફલેક્ટિવે બેલ્ટ બાંધશે; વધુ જાણવા માટે વાંચો..

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

2 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

2 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

2 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

2 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

2 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

2 months ago