ગુજરાતમાં એવી કેટલીક જગ્યાઓ આવેલી છે જે ભૂતકાળમાં બનેલી ધાર્મિક ઘટનાઓ આજે પણ સાક્ષી પૂરી રહી છે. અને આવી જ એક ઘટના વિશે અને આવી જ એક જગ્યા વિશે આજે અમે તમને જાણકારી આપવાના છીએ અને આ જગ્યા જંગલમાં આવેલી છે.તે જગ્યાએ વનવાસ દરમિયાન પાંડવો અને દ્રૌપદી એ આ જગ્યા ઉપર પોતાનો સમય પસાર કર્યો હતો
આ જગ્યા ઉપર પાંડવો દ્વારા દ્રૌપદી સાથે લગ્ન કરવામાં આવ્યા હતા અને તે જગ્યાએ પણ આ સ્થળ ઉપર તૈયાર છે. અને આ સ્થળ ગુજરાતના ધાંગધ્રા થી ફક્ત 20 કિલોમીટર દૂર આવેલું છે.આ સ્થળને પ્રખ્યાત દ્રૌપદી કુંડ તરીકે ઓળખવામાં આવેલું છે. અને આ સ્થળ ની બાજુમાં ભીમનાથ મહાદેવનું મંદિર હનુમાન મંદિર અને દ્રૌપદીના લગ્નની ચોરી અને તેમના પગના નિશાન પણ યાર તે જોવા મળે છે.
અને વનવાસ પૂર્ણ થયા પછી પાંડવો અને દ્રૌપદી આ જગ્યા ઉપર આવી અને બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને અહીંયા રહ્યા હતાઅહીં પાંડવો ના શક્તિશાળી પુત્ર ભીમ દ્વારા શંકર ભગવાનનું મંદિર બનાવવામાં આવ્યું હતું અને તેમને આજે ભીમનાથ મહાદેવ મંદિર તરીકે પણ ઓળખાય છે. અને આ સ્થળ ઉપર એવો એક કુંડ પણ આવેલો છે કે તે કુંડ અને આજે દ્રૌપદી કુંડ તરીકે ઓળખવામાં આવે છે.
આ કુંડમાં નહાવા થી કે તે કુંડનું પાણી નો સ્પર્શ કરવાથી માણસના જીવનમાં કરેલા તમામ પાપો નાશ થાય છે. અને તમામ પાપ દૂર થઈ જાય છે. અને આ કુંડની બાજુમાં એક વાવ આવેલી છે. અને દ્રૌપદીની ચોરી કે જ્યાં પાંચ પાંડવો દ્વારા ફરીથી દ્રૌપદી સાથે લગ્ન કરવામાં આવ્યા હતાતે સ્થળ જંગલમાં આવેલું છે. અને અહીં આજુબાજુ સરસ મજાનું કુદરતી સૌંદર્ય પણ છે.
અને જે લોકો આ પવિત્ર ધામ ના દર્શન કરવા આવે છે. તે અહીં આવેલું પવિત્ર વાતાવરણ અને કુદરતી વાતાવરણ કુદરતી સૌંદર્ય જોઇને મંત્રમુગ્ધ થઈ જાય છે. અને દ્રૌપદી કુંડ ગુજરાતના ધાંગધ્રા થી 20 કિલોમીટર દૂર પશ્ચિમમાં આવેલો છે. અહીંયા પાંડવો દ્વારા સૌ સાથે લગ્ન કરવામાં આવ્યા હતાપાંડવો જ્યારે ગુપ્તવાસમાં હતા ત્યારે દ્રૌપદી દ્વારા સ્વયં રચવામાં આવ્યો હતો
ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા દ્રૌપદીને એવું વચન આપવામાં આવ્યું હતું કે વિશ્વનો સૌથી સર્વશ્રેષ્ઠ ધનુર્ધર તારી સાથે લગ્ન કરશે એટલા માટે વિશ્વનો સૌથી સર્વશ્રેષ્ઠ ધનુર્ધર અર્જુન ગુપ્તવાસમાં હતોતેના કારણે તે પાંચ કૌરવો ની સામે આવી શકતો નથી અને જો તે કૌરવો સામે આવી જાય તો તેમને ફરીથી ચૌદ વર્ષનો વનવાસ અને બે વર્ષનો ગુપ્તવાસ એમ કુલ ૧૮ વર્ષનો વનવાસ કરવો પડે તેમ હતો
ત્યારથી ત્યાર પછી પાંડવો દ્વારા બ્રાહ્મણનો વેશ ધારણ કરવામાં આવ્યો હતો પાંડવોમાં સર્વશ્રેષ્ઠ અર્જુનને બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને માછલીની આંખ પોતાના બાણથી તોડી પાડી હતી અને ત્યાર પછી તે અર્જુન સાથે લગ્ન કરી અને જંગલમાં ગઈ હતી અને ત્યાર પછી તેમના માતા-પિતા તેમના માતા કુંતી દ્વારા શિવ પૂજા કરવામાં આવી હતી
તે સમયે અર્જૂન તેમની માતા પાસે ગયો હતો અને તેમની માતાએ કહ્યું હતું કે તે તેમના માટે એક સુંદર ભેટ લાવ્યો છે. ત્યારે તેમની માતાએ કંઈ પણ જાણીએ જોયા વગર એમ કહી નાખ્યું હતું કે જે કોઈપણ લાવ્યો હોય તે પાસે ભાઈઓમાં વેચી દે આમ દ્રોપદીના અર્જુન સાથે લગ્ન થયા હતા ત્યાર પછી પાંચ પાંડવો સાથે તેમના લગ્ન થયા હતા
Leave a Reply