પાન ફક્ત ખાવા માટે જ નહિ, પરંતુ સ્કિન પર લગાડવાના પણ થાય છે ઘણા ફાયદા..

ત્વચા પરના  ડાઘ ધબ્બાને કારણે ચહેરો વધુ ખરાબ દેખાય છે. દરેક લોકો એમના ચહેરાને સુંદર દેખાવા માટે ઘણા પ્રયત્ન કરે છે. ચહેરો સુંદર હશે તો જ ખુબસુરતી બની રહેશે. તો એના માટે એક પાન પણ તમારી ત્વચા ને ચમકાવી શકે છે.

પાન મુખવાસ સિવાય ચામડી પર પણ જાદુઈ અસર કરે છે. સામાન્ય રીતે આપણા દેશમાં ઘણા લોકો જ્યાં જમ્યા પછી પાન ખાતા હોય છે. જમ્યા પછી પાન ખાવાના કેટલાક ફાયદાઓ થાય છે. પરંતુ પાન ખાવા સિવાય પણ પાનના અન્ય કેટલાય ફાયદા છે.

સ્કીનને ગ્લોઇંગ રાખવા માંગતા હોય તો નાગરવેલના પાંદડાનો ઉપયોગ ખુબ જ સારો માનવામાં આવે છે. શરીર ઉપર થતી અળાઈ અને રેશિસમાં આ પાન જાદુઈ અસર કરે છે. નાગરવેલના પાંદડાથી વાળને પણ ચળકતા બનાવી શકાય છે.

પાન મુખવાસ સિવાય ચામડી પર પણ જાદુઈ અસર કરે છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડેન્ટસ્ ચામડીના ડેડ સેલ્સને દૂર કરે છે જેથી ચહેરો ચમકી ઉઠે છે અને સ્કિન સોફ્ટ બને છે. તેના અન્ય પણ ગુણો છે.

જે અમે તમને એના અમુક ગુણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી ત્વચા ની ચમક વધે છે. તો ચાલો જાણી લઈએ કઈ રીતે પાનનો ઉપયોગ કરીને ચહેરાની ત્વચા ને સુંદર બનાવી શકાય છે.

ચહેરા ની ચમક વધારવા માટે પાનના 5 પત્તા લઈ સાફ કરી લેવા અને તેની પેસ્ટ બનાવી લેવી, પછી એમાં મધ મિક્સ કરવું. આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ માટે ગલાવી રાખવી. સૂકાઈ જાય પછી ચહેરો પાણીથી ધોઈ લેવો. અઠવાડિયામાં 2 દિવસ કરવાથી 1 મહિનામાં પરિણામ તમને દેખાઈ જશે.

પાનના થોડાંક પત્તા લઈ લગભગ 1 લીટર પાણીમાં ઉકાળવા. હૂંફાળું થવા પર તેને પાણીમાં મસળી તેનાથી ચહેરો ધોવો. અઠવાડિયામાં 2 દિવસ કરવાથી ચહેરા પર ચંક આવી જશે, પરંતુ વધુ કરવાથી ડ્રાયનેસ પણ આવી શકે છે.

થોડુંક દાઝી જવા પર આ પાન ની પેસ્ટ પણ લગાવી શકાય છે. પાનને સરખા સાફ કરી મસળીને એમાં એક ચમચી ઓર્ગેનિક મધ મિક્સ કરવું. આ પેસ્ટને દાઝેલ જગ્યા પર લગાવવું. બળતરાથી રાહત થશે અને ઘા જલ્દી ભરાઈ જશે.

ખીલની તકલીફ હોય તો પાનને ઉકાળી પાણીનો રંગ બદલાઈ જાય પછી ગેસ બંધ કરી દેવો. પાણી ઠંડુ થવા પર ચહેરો ધોઈ લેવો. થાડાક દિવસમાં ખીલ ગાયબ થઈ જશે.

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

9 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

9 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

9 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

9 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

9 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

9 months ago