વિનાયકને લઈને પાખી અને સઈ વચ્ચે થયો ઝગડો, તો વિરાટે કર્યો વિક્રાંત નો પર્દાફાશ…

સ્ટાર પ્લસનો લોકપ્રિય શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ હાલના દિવસોમાં ધમાકેદાર ટ્રેક પર ચાલી રહ્યો છે.એપિસોડની શરૂઆતમાં જ વિરાટે ઘરના સભ્યોની સામે વિક્રાંતના જૂઠાણાનો પર્દાફાશ કરવાની સાથે થાય છે.તેણે ખુલાસો કર્યો કે વિક્રાંત એક વિરોધી રાજકીય પક્ષનો છે અને કરિશ્માની મદદથી ભવાની કાકુની રાજકીય કારકિર્દી બગાડવા માંગે છે.

કરિશ્મા માત્ર મોહિતનું ધ્યાન ખેંચવા માટે વિક્રાંતને ડેટ કરવાનો ઢોંગ કરતી હતી.પરંતુ તે માત્ર મોહિતને જ પ્રેમ કરે છે. સોનાલી અને ઓમકાર કરિશ્મા અને મોહિતના લગ્ન તોડવા માટે ભવાની કાકુને દોષી ઠેરવે છે.ભવાની કહે છે કે તમારી પાસે કરિશ્માની નિર્દોષતાનો શું પુરાવો છે કે વિક્રાંતે તેને ફસાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by ghkkpm💐 (@saivirat100)


વિરાટ વિક્રાંત વિરુદ્ધના પુરાવા ભવાની કાકુને બતાવે છે, જેના પછી તેને પોતાની ભૂલનો અહેસાસ થાય છે. કરિશ્માના અકસ્માતની વાત સાંભળીને સોનાલી રડવા લાગે છે. તમે બંને તમારા લગ્નજીવનમાં કેટલા ખુશ હતા. પણ હવે બધું બદલાઈ ગયું છે.

વિરાટે કરિશ્મા વિશેની ગેરસમજો દૂર કરી

સોનાલી કહે છે કે મને લાગ્યું કે તું ક્યારેય અહીં પાછી નહીં આવે. વિરાટે વિક્રાંતની ધરપકડ કરી અને ચૌહાણ કરિશ્મા અને મોહિતનું વેલકમ કરે છે.કરિશ્મા પોતાની ભૂલ માટે ઘરના તમામ સભ્યોની માફી માંગે છે. ભવાની કાકુને પણ પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને કરિશમાને ગળે લગાવે છે.

સઈ તેના બંને બાળકોને મળવા સ્કૂલમાં આવે છે. વિનાયક સઈને જોઈને પૂછે છે કે તમે કેમ અહીં આવ્યા? સઈ કહે છે કે હું તમને બંનેને મળવા આવ્યો છું.તે બંને બાળકોને પ્રેમથી જમાડે છેં અને પછી પાખી આવે છે.પાખી વિનાયકને મળવા માટે સઈને ઠપકો આપે છે. સઈએ પોતાનો ગુસ્સો કાબૂમાં રાખ્યો અને કહે છેં કે હવે માત્ર 40 કલાક જ બાકી છે..


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *