જ્યોતિષ

જો સ્વપ્નમાં દેખાઇ આ વસ્તુ તો તમારા નસીબના દરવાજા ખુલી જશે

ઊંઘમાં આપણે જે સપના જોઈએ છીએ તેનો પણ ખાસ અર્થ થતો હોય છે. ઘણીવાર આપણને સપનામાં એવું દેખાતું હોય છે જે જોઈને ઘણીવાર શુભ પ્રસંગ બનતો હોય છે, તો ઘણીવાર અશુભ પણ બનતું હોય છે. કોઈ વ્યક્તિ સ્વપ્નમાં વસ્તુ, વ્યક્તિ, પ્રસંગ દરેકનો ચોક્કસપણે પોતાનો અર્થ થતો હોય છે.

કેટલાક લોકો તેમના સપનામાં પ્રાણીઓ, પક્ષીઓને પણ જુવે છે. આજે અમે તમને જણાવશું કે તમારા સ્વપ્નમાં આ પ્રાણી દેખાય તો એનો અર્થ શું થાય છે.. અમે તમને એવી જ વસ્તુઓ બતાવા માટે જઈ રહ્યા છીએ. જે જોયા પછી તમારા નસીબના દરવાજા ખુલશે.જો સ્વપ્ન માં વર કન્યાની જોડી જોવા મળે તો તે ખુબજ શુભ સંકેત માનવામાં આવે છે.

આ દંપતીની જોડી જો સ્વપ્નમાં જોવા મળે તો સમજી જવું કે તમારા ઘરમાં પણ ખુશાલી આવવાની છે. અને તમે પણ લગ્ન ના બંધનમાં બંધાઈ શકો છો.રસ્તામાં કોઇને દૂધ લઈ જતા જોશો તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે, તેનાથી શાંતિ અને સમૃદ્ધિ આવે છે

  • જો સ્વપ્નમાં સાપ જોઈ લિધો, તો તમારા નસીબના દરવાજા ખુલી જશે, તમે જેને ઇચ્છો છે તે તમને મળી જશે, અને સાથે જ પૈસાની ભરપાઈ થઈ જશે અને તમારું નસીબ એવું હશે કે તમને સરકારી નોકરીના અવસર પ્રાપ્ત પણ થશે.
  • જો તે સપનામાં જોવ છો કે તમે ખુલ્લા આકાશની નીચે ઉભા છો અને તારાઓ આકાશમાં ચમકે છે, તો તે તમારા આદરમાં અને માનમા વધારો સૂચવે છે.

 

  • શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આપણે આપણા સપનામાં જે કંઈ પણ જોઈએ છીએ તે આપણા જીવન સાથે સંબંધિત છે અને તેની અસર આપણા જીવન સાથે જ સંબંધિત હોઈ છે.
  • પૂજાની થાળી લઈને કોઈ મંદિરમાં જઈ રહ્યા છો, તો તેને જોવાથી પણ તે એક સારા સમાચાર આવી શકે છે.જો તમને સ્વપ્નમાં જુદા જુદા પ્રકારની ગાય દેખાય છે, તો તેના ઘણા પ્રકારના રહસ્યો છે. જો તમે સ્વપ્નમાં સફેદ ગાય દેખાય તો તે વ્યક્તિને ખાંડ અને ચાંદીના વ્યવસાયમાં ફાયદો થશે.

 

  • જો તમે તમારા સ્વપ્નમાં એક બારીકાઈવાળી ગાય જોશો તો તમારો વ્યાજનો વ્યવસાય સારો રહેશે. તે જ સમયે જો તમે ગાયનું દૂધ દોતા દેખાવ છો તો તમને ધંધામાં સારી સંપત્તિ મળશે.

 

 

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

2 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

2 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

2 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

2 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

2 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

2 months ago