ઘી નો ઉપયોગ અને તેનાથી થનાર સ્વાસ્થય લાભ વિશે તમે જાણતા હશો, પણ તમારા વાળ આરોગ્ય માટે ઘી પણ બેમિસાલ છે. જી હા વિશ્વાસ નહી થતું તો અજમાવીને જોઈ લો. નરમ ચમકતા અને ખૂબસૂરત વાળના રહસ્ય છે. વાળના મૂળમાં ખોડા એટલે કે ડેડ્રફ થઈ રહી છે તો વાળના મૂળમાં ઘી અને બદામનું તેલની મસાજ કરી તમે ખોડોથી છુટકારો મેળવી શકો છો. તેનાથી માથાની ત્વચા રૂખી નહી થશે અને ખોડોના તો સવાલ જ નહી.
વાળમાં અણીદાર ભાગનો બે ભાગમાં વહેચી લો. એટલે કે તમારા બે મોઢાના વાળ થઈ રહ્યા છે. તેનાથી બચવા માટે ઘીની મસાજ ખૂબ ફાયદાકારી છે. થોડા જ દિવસોમાં તમાર બે મોઢાના વાળથી છુટ્કારો મેળવી શકો છો. જો તમારા વાળનો સહી વિકસ નહી થઈ રહ્યું છે અને તમે લાંબા વાળ ઈચ્છો છો તો વાળમાં ઘીની માલિશ કરી અને તેમાં આમળા કે ડુંગળીના રસ લગાવો. 15 દિવસોમાં 1 વાર જરૂર આ પ્રક્રિયા કરો.
અને મેળવો લાંબા ખૂબસૂરત વાળવાળમાં ઘીનો પ્રયોગ તમારા માટે સરસ કંડિશનરનુ કામ કરે છે. આ તમારા વાળને નરમ અને ગૂંચ વગર બનાવે છે. તેનું પ્રયોગ જેતૂનના તેલ સાથે કરવું પણ એક સરસ વિક્લ્પ છે.વાળને નરમ બનાવાની સાથે-સાથે આ વાળને પ્રાકૃતિક ચમક પણ આપે છે. તો જો તમારા વાળ બેજાન છે અને તેમાં ચમક નહી છે તો ઘી લગાવું તમારા માટે સરસ વિક્લ્પ થશે.વાળને એકદમ માઈલ્ડ શેમ્પુ વડે ધુઓ.
સુતા પહેલા વાળમાં કાંસકો જરૂર ફેરવો.બે મોઢાના વાળ હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે 6-7 અઠવાડિયા પછી ટ્રીમીંગ જરૂર કરાવી લો. સિલેક્સ રહો. સ્ટ્રેસને લીધે હેર લોસની પ્રોબલેમ થઈ શકે છે.વાળને રબર બેંડ વડે ફીટ ન બાંધશો તેનાથી વાળને નુકશાન થાય છે.
વાળને કવર કર્યા વિના તડકામાં ન નીકળશો. વધારે પડતો જોરથી કાંસકો ન ફેરવશો.વધારે પડતાં ઠંડા અને ગરમ પાણી વડે વાળને ન ધુઓ.વાળ સુકવવા માટે હેર ડ્રાયરનો પ્રયોગ ન કરશો. તેનાથી વાળ નબળા અને રૂખા થઈ જાય છે.હેર ડ્રાયરનો પ્રયોગ ઓછો કરો. આના કરતાં વાળમાં મહેંદી લગાડવી વાળના સ્વાસ્થ્ય માટે સારી છે. મહેંદી કલરની સાથે નેચરલ કડીંશનર પણ કરે છે.
Leave a Reply