ભોજનમાં ઘી નો ઉપયોગ અને તેનાથી થનાર સ્વાસ્થય લાભ વિશે તમે જાણતા હશો, પણ તમારા વાળા આરોગ્ય માટે ઘી પણ બેમિસાલ છે. જી હા વિશ્વાસ નહી થતું તો અજમાવીને જોઈ લો. નરમ ચમકતા અને ખૂબસૂરત વાળના રહસ્ય છે. ઘરમાં મૂકેલું ઘી લગાવાથી થાશે આ 5 ફાયદા
ખોડોથી છુટકારો– જો તમે વાળના મૂળમાં ખોડા એટલે કે ડેડ્રફ થઈ રહી છે તો વાળના મૂળમાં ઘી અને બદામનું તેલની મસાજ કરી તમે ખોડોથી છુટકારો મેળવી શકો છો. તેનાથી માથાની ત્વચા રૂખી નહી થશે અને ખોડોના તો સવાલ જ નહી .
બે મોઢા વાળ– વાળમાં અણીદાર ભાગનો બે ભાગમાં વહેચી લો. એટલે કે તમારા બે મોઢાના વાળ થઈ રહ્યા છે. તેનાથી બચવા માટે ઘીની મસાજ ખૂબ ફાયદાકારી છે. થોડા જ દિવસોમાં તમાર બે મોઢાના વાળથી છુટ્કારો મેળવી શકો છો.
વાળના વિકાસ – જો તમારા વાળનો સહી વિકસ નહી થઈ રહ્યું છે અને તમે લાંબા વાળ ઈચ્છો છો તો વાળમાં ઘીની માલિશ કરી અને તેમાં આમળા કે ડુંગળીના રસ લગાવો. 15 દિવસોમાં 1 વાર જરૂર આ પ્રક્રિયા કરો. અને મેળવો લાંબા ખૂબસૂરત વાળ
કંડીશનર – વાળમાં ઘીનો પ્રયોગ તમારા માટે સરસ કંડિશનરનુ કામ કરે છે. આ તમારા વાળને નરમ અને ગૂંચ વગર બનાવે છે. તેનું પ્રયોગ જેતૂનના તેલ સાથે કરવું પણ એક સરસ વિક્લ્પ છે.
ચમક– વાળને નરમ બનાવાની સાથે-સાથે આ વાળને પ્રાકૃતિક ચમક પણ આપે છે. તો જો તમારા વાળ બેજાન છે અને તેમાં ચમક નહી છે તો ઘી લગાવું તમારા માટે સરસ વિક્લ્પ થશે.
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…