આ દિશામાં ભગવાન ગણેશની સાથે લક્ષ્મી માતાની મૂર્તિનું કરો સ્થાપન ,તમામ મનોકામના થાય છે પૂર્ણ

જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારના ઉપાય કરતો હોય છે. જીવનમાં પૈસા પ્રાપ્ત કરવા માટે અલગ-અલગ પ્રકારના ઉપાય કરતો હોય છે. આજે અમે તમને માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવાની વિશિષ્ટ મહિમા જણાવવાના છીએ.માતા લક્ષ્મીને ધનની દેવી તરીકે પૂજવામાં આવે છે. લક્ષ્મીજીની પૂજા કરવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરવાવાળા દરેક ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. અને ભગવાન ગણેશને નાં અને સમૃદ્ધિના દેવતા તરીકે પૂજવામાં આવે છે.એટલા માટે માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. અને ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજા વગર કોઈપણ દેવી-દેવતાની પૂજા અધૂરી માનવામાં આવે છે.

એટલા માટે માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે પણ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.કારણ કે જ્ઞાન વિના સંપત્તિ લાંબા સમય સુધી ટકી રહે તે નથી એટલા માટે જ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય તો ભગવાન ગણેશની કૃપા હોવી જોઈએ એટલા માટે કોઈપણ વ્યક્તિને જીવનમાં સુખ સંપત્તિ સમૃદ્ધિ ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવી જરૂરી છે.

માતા લક્ષ્મીને ભગવાન ગણેશની પૂજા કરતી વખતે અનેક પ્રકારની ભૂલો કરતા હોઈએ છીએ આજે અમે તમને માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કઈ રીતે કરવી અને કેવી રીતે તેમની મૂર્તિનું સ્થાપન કરવું.તે વિશે જાણકારી આપવાના છીએ લક્ષ્મીજીની મૂર્તિ આ પરિસ્થિતિમાં ક્યારે રાખવી જોઇએ નહિં. સનાતન હિન્દુ ધર્મમાં માનનારા લોકો જ્યારે લક્ષ્મીજીની મૂર્તિ પોતાના ઘરમાં રાખે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે નિયમિત રીતે માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિના ઘરમાં પૈસા ને લગતી તમામ પ્રકારની સમસ્યા દૂર થાય છે. ઘરમાં રાખેલી માતા લક્ષ્મીની મૂર્તિ એ સાથે કરેલી અમુક પ્રકારની ભૂલો તમને ખૂબ જ વધારે નુકસાન પહોંચાડી શકે છે. અને માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિ સાથે જ હોવી જોઈએ પરંતુ ઘણી વખત લોકો માતા લક્ષ્મીને ઉભી અવસ્થામાં મૂર્તિ રાખે છે.

ઘરમાં મૂર્તિ સ્થાપન કરતી વખતે માતા ઉભા હોય તેવી સ્થિતિમાં ક્યારેય પણ મૂર્તિનું પૂજન કરવું જોઈએ નહીં. ધાર્મિક ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે માતા લક્ષ્મીને અત્યંત ચંચળ સ્વભાવના માનવામાં આવે છે.માતા લક્ષ્મીની મૂર્તિ ઉભી રાખશો તો જીવનમાં માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે નહીં એટલા માટે કમળના આસન પર બેસેલા માતા લક્ષ્મીની મૂર્તિને પૂજા કરવી જોઈએ.

ભગવાન ગણેશની સાથે લક્ષ્મી માતાની મૂર્તિ ઘરમાં રાખવાથી શુભ સંપત્તિ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે લક્ષ્મી માતા અને ગણેશ ભગવાનની મૂર્તિ ઉત્તર દિશામાં પ્રસ્થાપિત કરવી જોઈએ.તેમની પાછળ એક દંત કથા સંકળાયેલી છે. ભૂતકાળમાં ભગવાન શિવ જ્યારે ગુસ્સે થઈ ગયા હતા ત્યારે તેમને ભગવાન શિવ ભગવાન ગણેશનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું

ત્યાર પછી તેમણે પણ ભગવાન શિવે પોતાનું ત્રિશુળ ઉત્તર દિશામાં મોકલ્યું હતું.તેમણે કહ્યું હતું કે આ માર્ગ ઉપર જે કોઈ પણ વ્યક્તિ પ્રથમ મળે તેનું માથું લઇ આવો અને ભગવાન શિવના દૂધને સૌપ્રથમ હાથી નો ચહેરો જોવા મળ્યા હતા ત્યાર પછી તેમણે હાથી નો ચહેરો લાવ્યા હતા એટલા માટે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીને ઉત્તર દિશામાં મૂર્તિ સ્થાપન કરવું જોઈએ.

ભગવાન ગણેશની મૂર્તિને કેમ હંમેશા માતા લક્ષ્મીની મૂર્તિ સાથે રાખવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન ગણેશને ગજાનન પણ કહેવામાં આવે છે. જ્ઞાનના દેવતા પણ કહેવામાં આવે છે. તે તમામ પ્રકારના ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરતા હોય છે.એટલા માટે માતા લક્ષ્મીને ધનની દેવી કરવામાં આવે છે.

વ્યક્તિને સંપત્તિનો ઉપયોગ કઈ રીતે કરવો તેનું યોગ્ય જ્ઞાન ન હોય અને તેમની ખોટી ટેવોને કારણે તે પૈસા અને સંપત્તિ નો દુરુપયોગ થતો હોય તો માતા લક્ષ્મી તેમને લાંબા સમય સુધી સાથ આપી શકતા નથી.ભગવાન ગણેશની મૂર્તિ એટલા માટે હંમેશા માતા લક્ષ્મીની મૂર્તિ ની સાથે પૂજા કરવામાં આવે છે. અને ભગવાન ગણેશને માતા લક્ષ્મીનું માનસ પુત્ર તરીકે પૂજવામાં આવે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *