આજે અમે તમને એવા વ્યક્તિ વિશે જણાવવાના છે. કે જેમના પિતા છે. ગુજરાતના સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ મોટું નામ ધરાવે છે. તેમનો પુત્ર રાજાઓ કરતાં પણ વૈભવી જીવન જીવે છે. સાહિત્યકાર ની વાત કરવામાં આવે તો સાહિત્યકાર ગુજરાતી સાહિત્યકાર એમાં પણ ખાસ કરીને કાઠિયાવાડી સાહિત્યકારની અનોખી શૈલી માટે માયાભાઈ નું નામ સૌપ્રથમ દરેક વ્યક્તિની નજરમાં આવતું હોય છે.
જો કોઈપણ વ્યક્તિને માયાભાઈ નું નામ લેવામાં આવે તો દરેક વ્યક્તિના મોઢામાં એકવાર સ્મિત આવી જતું હોય છે. માયાભાઈ આવે એટલે દરેક વ્યક્તિને ખબર પડે છે. કે ડાયરામાં રોનક આવી જતી હોય છે. તેમની શું મધુર વાણી ના કારણે માયાભાઈ આખી રાત ડાયરો કરે તો પણ વ્યક્તિ તેમને નિરંતર સાંભળતો રહે છે.
સવાર સુધી તેમની વાણીના જાદુમાં પોતાને મુગ્ધ કરતો રહે છે. આજે ભલે માયાભાઈ માયાભાઈ એક પ્રકારની સરળ જિંદગી જીવતા હશે પરંતુ આ સ્થિતિ સુધી પહોંચતા પહોંચતા તેમને ખૂબ જ વધારે સંઘર્ષ કર્યું છે. તમને જાણકારી આપી દઈએ કે ભગવાન ની ક્રુપાથી તેમને ખૂબ જ વધારે આશીર્વાદ પ્રાપ્ત થયા છે.
માતા સરસ્વતીની કૃપા તેમના જીવન પર બિરાજે છે. આતો ચાલુ થાય જાણીએ કે માયાભાઈ આહીર એ પોતાના જીવનમાં કયા કયા પ્રકારના સંઘર્ષ કર્યા હતા માયાભાઈ આહીર નો જન્મ ભાવનગર જિલ્લામાં થયો હતો. ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં એક નાનું એવું ગામ એને એ ગામનું નામ હતું કુંડવી ગામે માયાભાઈ આહીર નો જન્મ થયો હતો.
તેમના પરિવાર નું મૂળ વતન બોરડી ગામ છે. જે કુંડળીની નજીક આવેલ છે. માયાભાઇ ના પિતા અને મામા એક ઉંડવી ગામ ખાતે રહેતા હતા તેમના પિતાને લોકો ભગત તરીકે ઓળખતા હતા. માયાભાઈ આહીર ના પિતાજી ધાર્મિક પુસ્તકો અને ધાર્મિક કાર્યક્રમો જોવાનો ખૂબ જ વધારે શોખ હતો. એટલા માટે માયાભાઈ ને પણ ખૂબ જ વધારે બાળપણથી જ ધાર્મિક પુસ્તકો અને ધાર્મિક કાર્યક્રમ જોતા હતા.
માયાભાઈ આહીર એ પોતે ધોરણ એક થી લઇ અને ચાર સુધીનું શિક્ષણ પોતાના ગામમાં જ પ્રાપ્ત કર્યું હતું અને માયાભાઈ આહીર માં રહેતા હતા ત્યાર પછી તેમની શાળા આશરે ત્રણ કિલોમીટર દૂર આવેલી હતી અને ત્યાં જવાનો માર્ગ ખૂબ જ કાંટો અને ખૂબ જ વિચિત્ર તો આવી સ્થિતિમાં પણ માયાભાઈ દરરોજ પોતાના ઘરેથી ચાલી અને શાળાએ નિયમિત રીતે જતાં હતા.
ત્યાં તેમણે ધોરણ પાંચથી લઇને ધોરણ નવ સુધી આ બાજુમાં આવેલા બોરડા ગામમાં પોતાનું શિક્ષણ લીધું હતું ત્યારબાદ તેમણે દસમા ધોરણ સુધી ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને માયાભાઈ ત્યારે તે સમયે ગાયો ચરાવતા અને ખેતીમાં વિવિધ કાર્યોમાં પોતે મદદ કરતા હતા.
આ સમયગાળા દરમિયાન ગાયોને વગડામાં ચરાવવાની સાથે સાથે તેમણે પોતાની ગાયન કળાને પણ ખૂબ જ સુંદર બનાવી હતી અને તેમની ઘરની પરિસ્થિતિ હાલ ખૂબ જ સારી છે. ભગવાનની કૃપા તેમના ઉપર છે. અને પરંતુ તેમની ઘરની પરિસ્થિતિ ૧૯૯૦ થઈ અને વર્ષ ૧૯૯૭ સુધી ખૂબ જ નબળી હતી
અને તેમણે પોતાના ઘરની આર્થિક સ્થિતિ સુધારવા માટે પોતે દિવસ અને રાત ટ્રેક્ટર ચલાવતા હતા અને પેસેન્જર વાહન અને લોડીંગ વાહન બંને પ્રકારના વાહન ચલાવતા હતા. હમણાં ઘરની સ્થિતિ ખૂબ જ સારી થવા લાગી હતી. પરંતુ માયાભાઇની કોઠાસૂઝને કારણે અમુક કલાકારો સાથે તેમનો વ્યવહાર ખૂબ જ વધારે હતો અને આજુ બાજુ ના ગામ વિસ્તારમાં થતા લોક કાર્યક્રમ કાર્યક્રમ ના સ્ટેજ ની સંપૂર્ણ જવાબદારી માયાભાઈ આહીર ને સોંપવામાં આવી હતી
તેમણે પોતાની સખત મહેનત કર્યા બાદ વર્ષો બાદ આ પરિણામો મેળવ્યા છે. અને કાર્યક્રમો દરમિયાન જ્યારે કલાકારોને આવવામાં મોડું થતું હતું ત્યારે માયાભાઈ પોતાની વિશિષ્ટ દેખાડી અને કાર્યક્રમનું સંચાલન કરતા હતા. ઘણી વખત તો ખૂબ જ ઓછા સમય સુધી માયાભાઈ આહીરને કાર્યક્રમનું સંચાલન આપવામાં આવતું હતું અને માયાભાઈ આહીર પોતાના જીવનમાં ખૂબ જ વધારે ટર્નિંગ પોઈન્ટ આવ્યો હોય તો તે બેધડક દર્શાવે છે.
પોતાની જાતને સાબિત કરવાનો ચાન્સ મળતા જ તે ચમકી ગયા હતા અને સૌપ્રથમ બગદાણાના બજરંગદાસ બાપુ ના મંદિરે લોક સાહિત્યના કાર્યક્રમમાં કાર્યક્રમ સંભાળવાની જવાબદારી માયાભાઈ આહીર ને મળી હતી અને તેમાંથી તેમને ખૂબ જ વધારે શીખવ્યું હતું ત્યાર પછી બીજો ટર્નિંગ પોઈન્ટ છે કે મોરારીબાપુની આ ૬૦૦ મી રામકથામાં જ્યારે ૧૯ કલાકારો ની હાજરીમાં તેમણે પોતાનું આગવું પ્રદર્શન રજૂ કર્યું હતું.
ત્યારે દરેક વ્યક્તિ તેમના પ્રત્યે આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા અને તેમને ફક્ત પાંચ મિનિટ સુધીનો જ સમય ફાળવવામાં આવ્યો હતો પરંતુ તેમના આગવી શૈલીના કારણે તેમને સતત 45 મિનિટ સુધી પર્ફોર્મન્સ કરવા કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તે લોકોમાં તેમણે લોકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું
અને આ બંને ઘટનાના કારણે તેમની હિંમત અને આત્મવિશ્વાસ માં વધારો થયો છે. આજે માયાભાઈ આહીર ના પરિવાર એક જીવન ની વાત કરવામાં આવે તો માયાભાઇ આહિરના પારિવારિક જીવનમાં પોતાના દીકરા અને પોતાની દીકરીના લગ્ન કરાવી દીધા છે. તે પોતાની દીકરીએ પોતાની ધર્મપત્ની અને પોતાના પુત્રો સાથે ભાવનગર રહે છે.
તેમના પુત્રો ખૂબ જ વૈભવશાળી અને આલીશાન જીવન જીવે છે. અને તેમના મિત્રો તમે આહીર નિહાળી શકો છો. માયાભાઈ આહીર ખૂબ પોતે સરળ જિંદગી જીવે છે. પરંતુ તેમના પુત્રો ખૂબ જ વૈભવશાળી જિંદગી જીવે છે. તેમની જિંદગી કોઈપણ રાજા થી ઓછી નથી.
Leave a Reply