શું તમને ખબર છે માતાના દૂધની સાથે કોઈ તુલના કરી શકાતી નથી, જાણો એના વિશે..

નમસ્કાર મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે હાલનો યુગ કેટલો ઝડપી બની ગયો છે. આ ઝડપી યુગ મા ઘણા પરીવર્તનો આવ્યા છે. ભૂતકાળ થી લઈ ને હાલના સમય મા મનુષ્ય એ પોતાની રહેણી કરણી તથા જીવનશૈલી મા પણ બદલાવો થયા છે. સ્ત્રી પુરુષ હોય તો સંસાર નુ ચક્ર નિરંતર ચાલ્યા કરે છે.સ્ત્રી અને પુરુષને એક રથ ના બે પૈડા ગણવામા આવે છે.

જો એક ન હોય તો અન્ય નકામુ થઈ જાય છે. આ જ રીતે સંસાર ને ચલાવવા માટે સ્ત્રી અને પુરુષ બંનેની આવશ્કયતા રહેલી છે. સ્ત્રી અને પુરુષના સમાગમ થી સંતાનનુ નિર્માણ થાય છે. આ રીતે સંસારચક્ર નિરંતર ચાલતુ રહે છે. પરંતુ સંતાન થયા બાદ તેને સંપૂર્ણ પોષણ મળે એ આવશ્યક છે.

આ પોષણ તેને માતા ના દૂધમાથી પ્રાપ્ત થતુ હોય છે. એટલા માટે જ શરૂઆત ના અમુક વર્ષોમા બાળકોને માતા નુ દૂધ આપવુ એ અતિ આવશ્યક ગણવા મા આવ્યુ છે. તો ચાલો તેના વિશે થોડીક માહિતી મેળવીએ. તમે કાયમવ્યક્તિઓને સંતાનને માતાના દૂધથી મળતાલાભ સમજાવતા સાંભળ્યા હશે, પણ શુ તમને એ વાતનો ખ્યાલ છે કે જ્યારે માતા સંતાનને ખવડાવતી હોય છે ત્યારે તેના આરોગ્યમા પણ ઘણો સુધારો આવતો હોય છે.

તમામ સ્ત્રીઓ એ વાત જાણે છે તેમજ સમજે પણછે કે માતાનું દુઘએ ખાલીસંતાન માટે જ નહીપણ માતા માટે પણ લાભકારક સાબિત થાય છે. પોતાનું દૂધ આપનારી સ્ત્રીઓ ફક્તરોગમા થી મુક્ત નથી રહેતી, પણ તેમના સંતાનનુઆરોગ્ય પણ તંદુરસ્ત બને છે. તો ચાલો જાણીએ તેના થી પ્રાપ્ત થતા લાભ વિશે.

સ્તનપાન માતાને ગર્ભસમય કાળબાદ તકલીફોથી છુટકારો પ્રાપ્ત કરવામા સહાય કરે છે. તણાવ તથા કે લોહી વહેવા જેવી તકલીફોને ઝડપથી કાબુમા કરી શકાય છે.સ્તનપાન કરાવવાથી માતાને સ્તન તથા ગર્ભાશયના કેન્સરનુ જોખમ પણખુબ જ ઘટી જાય છે. સ્તનપાન કરાવવાને લીધે એનિમિયાના જોખમમા પણ ઘટાડો થાય છે.

માતા પોતાનું દૂધ આપે તો તેનાથી માતા તથા સંતાન વચ્ચેનો ભાવાત્મક સંબંધ વધુ દ્રઢ બને છે. સંતાન ઝડપથી તેની માતાને ઓળખવા લાગે છે.તમે સ્તનપાન મા વધારે કેલેરી વપરાયતોતે તમને પ્રાકૃતિક રીતે તમારુ વજન ઓછુ કરવામાપણસહાયતા કરે છે તેમજમેદસ્વિતાની સમસ્યાથી પણ રક્ષણ આપે છે.

સ્તનપાન કરાવતી સ્ત્રીઓને સ્તન તેમજ ગર્ભાશયના કેન્સરના ખતરામા ખુબ જ ઘટાડો જોવા મળે છે. સ્તનપાન એ કુદરતી રીતેગર્ભનિરોધક ગણવા મા આવે છે. સ્તનપાન કરાવવાથી ગર્ભ રહેવા ની સંભાવના ખુબ જ ઓછી થઈ જાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *