છેલ્લા કેટલાક વર્ષોથી માલદીવ નામનો નાનો આઇલેન્ડ ભારતીય સેલિબ્રિટીઓ માટે ફેવરિટ બની ગયો છે lockdown માં રાહત મેળવવા માટે ઘણા બધા સેલિબ્રિટીઝ માલદેવ જઈને આરામ કરે છે અને અલગ અંદાજમાં ફોટાઓ પડાવે છે. માલદેવ અત્યારના સમયમાં ગોવા બની ગયું હોય તેવો માહોલ ઊભો કર્યો છે સેલિબ્રિટીઝના ગ્લેમરસ ફોટાઓ અને વિડિયો જોઈને આપણે એવું માની લઈએ છીએ કે બેન્કમાં લાખો કરોડો રૂપિયા હોય તો જ આપણે માલદીવ ની મજા લઇ શકીએ છીએ, પરંતુ તેવું નથી ૪૦થી ૬૦ હજાર રૂપિયાના બજેટમાં તમે આરામથી ચાર દિવસ માલદીવમાં સેલિબ્રિટીઝ સ્ટેટસ માણી શકો છો.
અત્યારે દિવાળી અને તેના પછીનો સમય ત્યાં ફરવા માટેનો સારો સમય છે તો તમે રજાઓમાં ફરવા માટે પ્લાનિંગ કરી રહ્યા હોય તો માલદીવ જવાનો વિચાર મનમાં આવતો હોય તો આ લેખ તમારા માટે છે વિવિધ ટ્રાવેલ એજન્સીઓ સાથે વાત કરીને માલદીવ એ-ટુ-ઝેડ માહિતી તમને જણાવીશું.
માલદેવ ભારતની દક્ષિણે માત્ર 2,040 કિમી દૂર છે, હિન્દ મહાસાગરના શ્રીલંકાથી નીચેના ભાગમાં આવેલો નાનું અને સુંદર આઈલેન્ડ એટલે માલદીવ ભારતનો સરેરાશ અંતર 2,040 કિલોમીટર છે થાઈલેન્ડ કે ઇન્ડોનેશિયા ની જેમ માલદીવમાં પણ 1190 આઇલેન્ડ આવેલા છે, પરંતુ તેમાંથી માત્ર 185 ઉપર લોકો વસે છે બાકીના ટાપુ ઉપર ટુરિઝમ અને ફાર્મિંગ માટે થાય છે.
માલદીવ ની રાજધાની માલિની નજીક હોલી પર આવેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર tourist ઉતરે છે અને ત્યાંથી luka લાઈટ કે પછી સ્પીડ બોટ થી ડેસ્ટિનેશન સુધી જાય છે એરપોર્ટ થી પ્રવાસીઓની પિક-અપ કરવાની સુવિધા જેથી રિસોર્ટ પ્રોવાઇડ કરે છે આ દેશમાં ટૂરિસ્ટ માટે ફ્રી ઇમિગ્રેશન છે પાસપોર્ટ હોય તે પ્રવાસીઓની કોઈપણ તકલીફ થતી નથી ત્યાંની કરન્સી maldivian રૂપિયા છે પરંતુ અહીંયા દરેક રિસોર્ટમાં યુએસ ડોલરનું ચલણ છે.
માલદીવ ફરવા જવા માટે નેગેટીવ RT PCR ટેસ્ટ ફરજિયાત છે. અમદાવાદના અક્ષર ટ્રાવેલ્સ એજન્સીને માલિકે કહ્યું કે માલદીવ એકમાત્ર એવો ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે જેણે કોરોના મહામારીમાં કમાણી કરી છે ગંભીર મહામારી દરમિયાન માલદીવમાં પ્રવાસીઓનો જમાવડો થયો હતો માલદે પેકેજ આપીએ છીએ તેની મિનિમમ પ્રાઈઝ 60,000 રૂપિયા છે ૬૦,૦૦૦ રૂપિયામાં અમદાવાદથી આવવા જવાની ફ્લાઇટ ચાર રાત બીચ pool villas ટુ નાઇટ વોટર બંગલો સ્પીડ બોટ ટ્રાવેલ્સ બ્રેકફાસ્ટ લંચ અને ડિનર આવે છે માલદીવ જવા માટે આર.ટી.પીસીઆર ટેસ્ટ ફરજીયાત છે આ ટેસ્ટ નેગેટિવ હોય તો તમે આરામથી માલદીવ જઈ અને સફર કરી શકો છો.
અમદાવાદથી માલદીવ જવાના ૭ થી ૮ કલાક લાગે છે. અમદાવાદના શક્તિ ટ્રાવેલ્સ ના માલિક જીગર દુલકિય કહે છે કે માલદીવ જવા માટે બેસ્ટ ટાઈમ ઓક્ટોબરથી એપ્રિલ મહિનો હોય છે અમદાવાદ થી માલદીવ જવા માટે સાતથી આઠ કલાક લાગે છે અમદાવાદથી જતાં મુંબઈ કે પછી બેંગલોર ફ્લાઇટ બદલવાની હોય છે. માલદીવ જવા માટે ફ્લાઇટ ટીકીટ નો ખર્ચ ૨૫ થી ૩૫ હજાર રૂપિયા થાય છે ત્યાં 4 નાઈટ 5 દિવસ રહેવાના પેકેજ 45થી 50 હજાર રૂપિયાથી સ્ટાર્ટ થાય છે એવરેજ માલિની ટ્રીપ કરવા માટે દરેક વ્યક્તિ દીઠ ૭૫ થી ૮૦ હજાર રૂપિયા થાય છે.
4 થી 5 દિવસ માં આખું માલદીવ. અમદાવાદના અજય મોદી ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા આશુતોષ ઠાકોરે જણાવ્યું કે કોરોના મહામારી પછી આશરે ૪૦ કવેરી માલદીવની આવે છે અમે ગ્રાહક ને તેમના બજેટમાં અને તે પ્રમાણે કસ્ટમાઇઝ પેકેજ આપીએ છીએ આ પેકેજ સામાન્ય રીતે એક લાખ થી ચાલુ થાય છે તમારું બજેટ દસ લાખ રૂપિયા નો હોય તો તમને તે પ્રમાણે ઓર્ગેનાઈઝ કરી આપવામાં આવે છે મોટાભાગે માલદીવ નું પેકેટ ચારથી પાંચ દિવસનું હોય છે અહીં પ્રાઇવેટ આઇલેન્ડ પર છૂટાછવાયા રિસોર્ટ આવેલા છે આ રિસોર્ટમાં તેમની સર્વિસ પ્રમાણે 24 કલાકનું ચાર્જ લેવામાં આવે છે ત્યાં સ્કુબા ડાઈવિંગ અને સનોર્કલિંગ જેવી વોટર એક્ટિવિટીઝ ફેસીલીટી પણ મળે છે.
માલદીવ ને ટક્કર આપે તેવા ભારતીય ડેસ્ટીનેશન : માલદીવના આઈલેન્ડ પર ભલે પ્રવાસીઓ નો મેળો થયો હોય પરંતુ તેનો મુખ્ય આકર્ષણ એ છે કે ત્યાંનો એકદમ સ્વચ્છ દરિયો અને વોટર એક્ટિવિટીઝ જો ત્યાંના જેવી મજા લેવી હોય અને ઓછા ખર્ચમાં મજા માણવી હોય તો ભારતના આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપની તમારી પસંદગી થઇ શકે છે સ્વાભાવિક રીતે આ બંને સ્થળો માટે પાસપોર્ટ જરુરી નથી
મોંઘા ટુર પેકેજ પણ ખરીદવાની જરૂર નથી અમેરિકન ડોલર ને બદલે ભારતીય કરન્સી માં બન્ને સુંદર થાઈલેન્ડની મજા લઇ શકો છો આનંદમાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામને પણ વાગોળી શકાય છે.અહીં વોટર એક્ટિવિટી ની સાથે જંગલમાં ટ્રેકિંગ ગુફાઓ ફોરેસ્ટ મ્યુઝિયમ નેશનલ પાર્કની મુલાકાત પણ લઇ શકો છો લીલા અને વૃક્ષોની સાથે ક્રિસ્ટલ ક્લિયર દરિયો આંખોને ઠંડક પણ આપે છે.
Leave a Reply