સ્ત્રી બ્રહ્માંડનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. સ્ત્રી વિના આ દુનિયાની કલ્પના શક્ય નથી. માનવ શરીર જેટલી કોમ્પલેક્સ રચના કદાચ વિશ્વમાં અન્ય કોઈ નહીં હોય. આ કહેવું એકદમ ખોટું પણ નહિ હોય કે કોઈ પણ મહિલાને પૂરી રીતે સમજવી એ એક મિસ્ટરી છે. એક જ સ્ત્રી છે જે આખા પરિવારને સાથે રાખે છે. સ્ત્રી વિના પુરુષનું જીવન અધૂરું છે.
મહિલાની બોડી સૌથી જટિલ રચનાઓ માંથી એક છે. દેખાવમાં ફેરફાર થાય એ તો સ્વાભાવિક પણ છે, પરંતુ શરીરના કેટલાક આંતરિક અવયવો તો સંપૂર્ણપણે બદલાઈ જાય છે. મહિલાઓ અને પુરુષો નું શરીર એક બીજાથી ઘણું અલગ હોય છે. જન્મ થી લઈને મૃત્યુ સુધી મહિલાઓ ના શરીર માં એવી ઘણી વસ્તુ થતી રહેતી હોય છે, જેને એક પુરુષ ક્યારેય મહેસૂસ કરી શકતા નથી અને નથી ક્યારેય સમજી શકતા.
એક મહિલાના શરીરમાં ખબર નહિ કેટલા રાજ છુપાયેલા હોય છે તે લગભગ જ કોઈને ખબર હશે અને એની સાથે જોડાયેલા ઘણા એવા રહસ્ય જે આજે પણ એક રાજ બની ચુક્યા છે. આજે અમે તમને મહિલાના શરીર સાથે સંકલાયેલ અમુક અનોખા અને જટિલ રચના વિશે જણાવીશું. તો ચાલો જાણી લઈએ..
વાળ :- પુરુષોની તુલનામાં મહિલાઓ ના વાળની લંબાઈ વધુ હોય છે. મહિલાના વાળ એક અલગ જ સુંદરતા આપે છે. એ ઉપરાંત સ્ત્રીઓ ના વાળ રેશમી અને મુલાયમ લાગે છે. એટલું જ નહિ કોઈ મહિલાના વાળ ની ક્વોલિટી પરથી પણ એના વિશે ઘણું બધું જાણી શકાય છે, એટલે કે વાળની ક્વોલિટી જેટલી સારી હશે, એટલી જ આવનારા બાળકનું સ્વાસ્થ્ય સારું હશે અને બાળક સુંદર જન્મ લેશે.
આલ્કોહોલ :- મોટાભાગના લોકોનું એવું માનવું છે કે આલ્કોહોલ એક પુરુષ કોઈ પણ મહિલા ની તુલના માં વધારે સેવન કરી શકે છે. આ વાત પૂરી રીતે સાચી છે પરંતુ એવું શા માટે હોય છે? મહિલાઓ ના શરીર માં પુરુષોના પ્રમાણમાં પાણીની માત્રા ઓછી હોય છે એના કારણે દારૂ પીવાથી મહિલાના શરીર માં એની અસર પુરુષો કરતા વધારે હોય છે. પાણી ઓછું હોવાના કારણે મહિલાને પુરુષો કરતાં પરસેવો પણ ઓછો આવે છે.
મહિલાની બોડી :- સામાન્ય રીતે તો એવું માનવામાં આવે છે કે એક સ્ત્રીના શરીરમાં કિશોર અવસ્થા સુધીમાં ઘણા ફેરફાર થઈ જાય છે અને એ પછી એની લંબાઈ વધવાનું પણ બંધ થઈ જાય છે, પરંતુ વિજ્ઞાન નું માનવામાં આવે તો સત્ય કંઇક બીજું છે. એક મહિલાનું શરીર ૨૦ વર્ષ પછી જ પૂરું બદલવામાં સક્ષમ રહે છે. ફક્ત શરીર જ નહિ, પરંતુ મહિલાઓ ના મગજમાં પણ ઘણો ફેરફાર ૨૦ વર્ષ પછી આવી જાય છે
વધારે વિચાર શક્તિ :- મહિલાઓ પુરુષોની તુલનામાં વધારે તર્કવાદી હોય છે. મોટાભાગની મહિલાઓ પુરુષો મુજબ વધારે ઈમોશનલી હોય છે. એક સંશોધન મુજબ પુરુષ ના મગજની તુલનામાં મહિલાના મગજમા વધારે કેરેબલ કોર્ટેક્સ હોય છે. એટલે કે જેના કારણે એનું મગજ વધારે તેજ ચાલતું હોય છે અને મહિલાઓ વધારે બુદ્ધિશાળી હોય છે.
બ્રેસ્ટ સાઈઝ :- સામાન્ય રીતે મહિલાઓના બ્રેસ્ટ જોવામાં એક જેવા જ લાગે છે, પરંતુ હકીકતમાં મહિલાઓના બંને બ્રેસ્ટની સાઈઝ એક બીજાથી ઘણી અલગ હોય છે. એવું હોવાની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણ છે જેમ કે બંનેના બ્રેસ્ટ ટિશ્યુના વોલ્યુમમાં અમુક ફરક હોવો, બ્રેસ્ટ પોકેટનું નાનું કે મોટું હોવું વગેરે કારણ હોઈ શકે છે.
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…