શું તમને ખબર છે મહિલાઓના વાળ કાપ્યા પછી એની કિમત થઇ જાય છે બમણી, જાણો ભેગા કરેલા વાળનું શું કરે છે..

આજકાલ દરેક વ્યક્તિને પોતાના વાળની ચિંતા હોય છે અને તે પોતાના વાળને સુંદર બનાવવા માટે અનેક પ્રયોગો કરે છે જેમકે હાઈલાઈટ કરાવવા આવા અનેક પ્રયોગો કરી સુંદરતામાં વધારો કરે છે પરંતુ શું તમે જાણો છો કે વાળ કપાયા પછી તેનું મૂલ્ય ઘણું વધી જાય છે ભારતના અનેક વિસ્તારમાં વાળને મંદિરમાં દાન કરવામાં આવે છે અને ભારતીય મહિલાઓને પણ લાંબા વાળ ખૂબ જ પસંદ છે.

પુરા વિશ્વમાં માથાના વાળનો કરોડોનો બિઝનેસ થાય છે કપાયેલા વાળ ને કિલોના હજાર રૂપિયા મળે છે જેમાં ખાસ કરી ભારતીય મહિલાઓને લાંબા વાળ વધારે પસંદ હોય છે જેથી આ વાત ભારત,ચીન , મલેશિયા, b થાઈલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, બર્મા સહિતના દેશોમાં મોકલવામાં આવે છે.

કાપેલા વાળ ખૂબ જ કીમતી હોય છે. ભારતમાં બાબરી ઉતારી અને મંદિરમાં વાળ ચડાવવાની અલગ પરંપરા હોય છે ઘણા સલૂન પણ કાપેલા વાળ ને ભેગા કરે છે હા આ કાપેલા વાળ નું શું થાય છે? તો જાણો કે આ વાળ નો દુનિયાભરમાં બિઝનેસ કરે છે એકઠા થયેલા વાળ ને દરેક અલગ અલગ જગ્યાએ મહિલાઓ ભેગા કરે છે.

શેમાં થાય છે કાપેલા વાળ નો ઉપયોગ. ભેગા કરેલા વાળને ફેક્ટરીમાં એકતા કરી અને ત્યાર બાદ તેને ધોઈ અને સૂકવવામાં આવે છે અને ત્યારબાદ અલગ અલગ દેશોમાં તેની વહેંચવામાં આવે છે વિદેશોમાં કુદરતી વાળ ની ખૂબ જ માંગ છે અને તેની વિગ બનાવામાં આવે છે.ત્યારબાદ ઉંચી કિંમતે વેચવામાં આવે છે.

1840 માં થઈ હતી વાળ ના વેપારની શરૂઆત. હા વેપાર ક્યારે થયો તે ચોક્કસ ખબર નથી પરંતુ મળતી માહિતી અનુસાર 1840 થી આ વેપાર ચાલુ થયો છે તે સમયે ફ્રાન્સના મેળામાં વાળ ખરીદવા આવતા હતા તે સમયે છોકરીઓ પોતાના વાળ ની હરાજી કરતી હતી અને આમ ધીરે ધીરે આ બિઝનેસ ચાલુ થયો.

આઝાદી પહેલાં થી ચાલે છે વાળ નો આ વેપાર. અને પુરાવા મળી આવ્યા છે કે ભારતમાં વાળ નો વેપાર આઝાદી પહેલાંથી ચાલુ છે ભારતીય મહિલાઓના વાળ ની કિંમત ખૂબ જ ઊંચી છે એટલે ભારત,ચીન , મલેશિયા, થાઈલેન્ડ, બાંગ્લાદેશ , શ્રીલંકા, માલદીવ , બર્મા સહિતના દેશોમાં વાળ મોકલવામાં આવે છે મોટાભાગનો જથ્થો મંદિરમાંથી મળે છે.

ઊંચી કિંમત મળે છે વાળની. રિપોર્ટ અનુસાર કિંમત તેના કદ અને ગુણવત્તાના આધારે નક્કી થાય છે કુદરતી વાળ ની કિંમત વધારે મળે છે 7 થી 8 હજાર રૂપિયા કિલોના ભાવે વેચાય છે લાંબા વાળ એક કિલોના 25000 રૂપિયા મળે છે દુનિયાભરમાં વાળનો 22 હજાર 500 કરોડનો બિઝનેસ છે અને તેમાં હજુ પણ વધારો થઇ રહ્યો છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *