પ્રાચીન કાળથી સોમવાર નો સંબંધ દેવોના દેવ મહાદેવ સાથે છે. અને એટલા માટે તે ભોલે ભંડારી ના ભક્તો નો સોમવાર વિશેષ દિવસ માનવામાં આવે છે.સોમવારના પવિત્ર દિવસે તેમના ભક્તો તેમની પૂજા-અર્ચના કરે છે. શાસ્ત્રોમાં જણાવેલા અન્ય એક કથા અનુસાર સોમવારના દિવસે જો કોઈ પણ વ્યક્તિ મહાદેવની પૂજા કરે છે.
મહાદેવ નું વ્રત રાખે છે. તો તેમના ઉપર મહાદેવ ખૂબ જ જલ્દી સારા આશીર્વાદ આપે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે સોમવાર ચંદ્રનો દિવસ માનવામાં આવે છે.આ ગ્રહ જો કોઈપણ વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર ગ્રહ ની પરિસ્થિતિ યોગ્ય ન હોય તો ચંદ્ર ગ્રહને શાંત કરવા માટે યોગ્ય કરવા માટે લેવામાં આવે છે.
સોમવારના દિવસે ભગવાન શિવને લગતાં કેટલાક વિશેષ ઉપાય કરવાથી મહાદેવ તેમનો શુભ અને પવિત્ર ફળ આપતો હોય છે.આમ આજે સોમવાર ના પવિત્ર દિવસે વ્રત કરવામાં આવેલો એક ખૂબ જ સરળ ઉપાય તમને જાણકારી આપવાના છીએ જે તમને અત્યંત ધનવાન બનાવી શકે છે.
ચાલો જાણી લઈએ આ સરળ ઉપાય તો સોમવાર ના પવિત્ર દિવસે ભગવાન શિવની સાચા મનથી પૂજા કરવામાં આવે છે.તેમને તમામ વ્યક્તિઓ માંથી મુક્તિ મળે છે. તેમના મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે. બધા કાર્યો માટે સોમવારથી શુભ અને પવિત્ર માનવામાં આવે છે. સોમવારના પવિત્ર દિવસે જન્મેલા લોકોને મહાદેવની અતિશય નજીક ગણવામાં આવે છે.
સોમવારના દિવસે ભગવાન શિવ ના ઉપવાસ અને પૂજા કરવાથી તેમના ભક્તોના જીવનમાંથી તમામ પ્રકારના દુઃખ દર્દ અને પીડા દૂર થાય છે. સોમવારના દિવસે મહાદેવની પૂજા કરવાથી તેમના જીવનમાં આવતી તમામ પ્રકારની આર્થિક સમસ્યા દૂર થાય છે. આજે અમે તમને સોમવારના પવિત્ર દિવસે જે ઉપાય ની વાત કરી રહ્યા છે.
તમને અતિશે ધનવાન બનાવી શકે છે. અને તે સાથે સાથે આ ઉપાય કરવાથી મહાદેવ ખૂબ જ ખુશ થાય છે.ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેના કેટલાક ઉપાયો આજે અમે તમને જણાવાના છીએ તો આ ઉપાય કરવાથી તમારા લગ્ન જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલી દૂર થશે અને જો આર્થિક સમસ્યા હશે તો તે પણ દૂર થશે
જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે સોમવાર ના પવિત્ર દિવસે ભગવાન શિવ પ્રત્યેનો પ્રેમ અને આદર વ્યક્ત કરવાનો દિવસ છે.એટલા માટે આ દિવસે ભગવાન શિવની ઉપાસના માટે સોમવારનું વ્રત રાખવામાં આવે છે. અને ભગવાન શિવની પૂજા કરતી વખતે સોમવારના પવિત્ર દિવસે ભગવાન નો જીવનો શિવ રક્ષા સ્ત્રોતનો પાઠ કરશો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
સોમવારનો પવિત્ર દિવસ ચંદ્રમાનો દિવસ હોવાથી શક્ય હોય તો ચંદ્રશેખર સ્ત્રોતનો પણ પાઠ કરવોસોમવારના પવિત્ર દિવસે લીલા કલરના વસ્ત્રો પહેરવા એવું માનવામાં આવે છે. કે ભગવાન શિવને લીલો રંગ હતી છે. પ્રિય છે. જેના કારણે તેમને નીલકંઠ કહેવામાં આવે છે. અને સોમવારના પવિત્ર દિવસે ઉપવાસ કરવાથી માણસના જીવનના તમામ પ્રકારના દુઃખ દૂર થાય છે.
આ દિવસે ઉપવાસ કરવાથી બાળકોને તથા તમામ પ્રકારના રોગ દૂર થાય છે.અકસ્માત અને અકાળે મૃત્યુ થવાથી તેમને મુક્તિ પ્રાપ્ત થાય છે. અને સોમવારના પવિત્ર દિવસે ભગવાન શિવ દ્વારા તેમના તમામ ભક્તોના પાપ નાશ કરવામાં આવે છે. અને તેમની તમામ પ્રકારની મનોકામના પૂર્ણ કરવામાં આવે છે. ભગવાન શિવની ઉપાસના મજુર તુલસીનો ઉપયોગ કરવામાં આવતો નથી
ભગવાન શિવને સફેદ કલરના ફૂલ વધારે ગમે છે.એટલા માટે કેદ્કીના કુલ ભગવાન શિવની પૂજામાં વાપરવામાં આવતા નથી ભગવાન શિવ એવા વ્યક્તિના ખુશ રહે છે. કે જે બીજા વ્યક્તિ ના પૈસા ઉપર પોતાની નજર નાખે છે. અને તે પરસ્ત્રી ઉપર નજર રાખે છે. તે કોઈપણ પ્રકારના જુગાર રમે છે. ચોરી કરે છે. અને માતા-પિતાના તેમજ વડીલોનો આદર કરતા નથી
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…