ભારતમાં દરેક લોકો ધર્મ શાસ્ત્રો પર ખુબ જ વધારે વિશ્વાસ કરતા હોય છે. ઘણીવાર પંડિતો દ્વારા નવા નવા ઘરમાં ટોટકા કે જાદુટોના પણ કરવામાં આવે છે, જેનાથી ઘરમાંથી નકારાત્મકતા દુર કરી શકાય છે અને સુખ સમૃદ્ધિ ઘરમાં વાસ કરે છે, પરંતુ ક્યારેક ક્યારેક જાનવર નું દેખાવું પણ શુભ અને અશુભ માનવામાં આવે છે.
જો ગરોળી પુરુષના જમણા હાથ તરફ પડે તો શુભ માનવામાં આવે છે અને ડાબા હાથ તરફ પડે તો અશુભ. શાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે જો ગરોળી નીચેથી ઉપર દીવાલ પર ચડે છે, તો ખુબ જ વધારે શુભ માનવામાં આવે છે, પરંતુ જો ઉપરથી નીચે આવે છે તો અશુભ ગણાય છે.
આમ તો જો દિવાળી ની સાંજે ગરોળી જોવા મળે તો તમારા ઘરને સંપતિથી ભરી દે છે, કારણ કે ગરોળી લક્ષ્મી માતા નું પ્રતિક હોય છે. સાક્ષાત લક્ષ્મી દેવી ગરોળી ની સાથે ઘરે ઘરે પ્રવેશ કરે છે. તમે ગરોળી પર કુમ કુમ, ચોખા નાખીને કોઈ પણ મનોકામના માંગી શકો છો.
અને જો ગરોળી એમની જીભ લપલપાવે છે તો તમારી ઈચ્છા પૂરી થઇ જશે અને તમારું ઘર સંપતિથી ભરાઈ જશે. જો ગરોળી ચાલતા ચાલતા તમારા જમણા કાન પર પડે તો તમને સોના નું આભુષણ પ્રાપ્ત થશે, પરંતુ ડાબા કાન પર પડે તો તમારું આયુષ્ય વધશે.
જો ગરોળી તમારા કપાળ પર પડે છે તો ઘર માં ધન ની વર્ષા થવાની છે, પરંતુ જો માથા પર પડે છે તો કોઈ ભયંકર ઘટના થઇ શકે છે. જો બાજુ પર ગરોળી પડે છે તો ઘર માંથી ધન જઈ શકે છે અને જો નાક પર પડે છે, તો તમારી કિસ્મત બદલી શકે છે.
જો ગળાના કંઠ પર ગરોળી પડે છે તો તમારા દુશ્મન નો વિનાશ થઇ શકે છે અને જો મુછ પર પડે છે તો તમને ઘણું સમ્માન મળશે. જો જમણા પગ અથવા એડી પર ગરોળી પડે છે તો તમને યાત્રા નું સુખ પ્રાપ્ત થઇ શકે છે.
પરંતુ જો ડાબા પગ પર પડે છે તો ઘરમાં કંકાશ થશે. અને જો જમણા ઘૂંટણ પર ગરોળી પડે છે તો તમને યાત્રા પર ખુબ જ ધન પ્રાપ્ત થશે, પરંતુ ડાબા ઘૂંટણ પર પડવા પર તમારી યાત્રા ખુબ જ વધારે હાનિકારક થશે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…