સીરિયલ કુમકુમ ભાગ્ય એ ઝી ટીવી નો લોકપ્રિય શો છે.. હવે આ સિરિયલના નવા એપિસોડ પણ દર્શકોમાં ટેલિકાસ્ટ થઈ રહ્યા છે. કુમકુમ ભાગ્યએ શબ્બિર આહ્લુવાલિયા, શ્રિતિ ઝા, પૂજા બેનર્જી, રણબિર (કૃષ્ણ કૌલ) અને પ્રાચી (મુગ્ધા ચાપેકર) જેવા સંબંધિત પાત્રોને જે સુંદરતાથી રજૂ કરેલ છે.
શો કુમકુમ ભાગ્ય એ ટેલિવિઝન સ્ક્રીનોના અગ્રણી શો માંનો એક છે. આ શો તેના અમેઝિંગ પ્લોટ અને રિલેટેબલ એક્ટરને કારણે પ્રેક્ષકોનો ફેવરિટ છે. શોની મુખ્ય ભૂમિકામાં અભિ (શબીર આહલુવાલિયા), પ્રાગ્યા (શ્રીતિ ઝા), આલિયા (રેહના પંડિત), તનુ (લીના જુમાની), રણબીર (કૃષ્ણ કૌલ), અને પ્રાચી (મુગ્ધા ચાપેકર) સહિતના પ્રતિભાશાળી એક્ટર છે.
આ શોમાં તાજેતરમાં જ બે વર્ષનો કૂદકો જોવા મળ્યો છે, જેણે દરેકના જીવનમાં મોટો ટ્વીસ્ટ લાવ્યો છે. કુમકુમ ભાગ્ય નો હાલનો ટ્રેક ખૂબ જ રસપ્રદ છે. પ્રાગ્યાં વિદેશથી અભિ અને મહેરા પરિવારનો બદલો લેવા આવી છે. છેવટે, પ્રાગ્યાં અભિને મળે છે અને તેને કહે છે કે તે તેનો નાશ કરવા અને બદલો લેવા પાછી આવી છે.
અગાઉના એપિસોડમાં, અમે જોયું કે દાદી પ્રાચીને કેવી રીતે ચાવી આપે છે કારણ કે તે ઘરની પહેલી પુત્રી છે, બીજી તરફ, અભિ એક મહિના માટે સાથે કામ કરશે. અગાઉના એપિસોડમાં, અમે જોયું કે દાદી પ્રાચીને કેવી રીતે ચાવી આપે છે કારણ કે તે ઘરની પહેલી પુત્રી છે, બીજી તરફ, અભિ એક મહિના માટે પ્રગ્યાં સાથે કામ કરશે.
આગામી એપિસોડમાં, તનુ પ્રાગ્યાંને એક ઑફર આપશે, જ્યાં તે તેને કહેશે કે તે અભિને તેને પાછો આપી દે, પરંતુ બદલામાં તેને પૈસાની જરૂર પડશે એટલે કે તે એને પૈસા આપે.. પ્રગ્યા તેના પર હસે છે અને કહે છે કે તે તેને ખૂબ સારી રીતે ઓળખે છે,
અને તેને હવે ખબર છે કે તેને હવે અભિ માં રસ નથી અને તેણે તેના પતિને પોતાની પાસે રાખવો જોઈએ. પ્રગ્યા તનુ ને એમ પણ કહેશે કે તે અહીં એક હેતુ માટે જ આવી છે, જે હેતુ અભી ને બરબાદ કરવાનો છે અને હવે તે પ્રાગ્યાંની બીજી બાજુ જોશે.
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…