બાળપણમાં કૈક આવી દેખાતી હતી કિંજલ દવે, આવા ફોટા તમે પહેલા ક્યારેય નહિ જોયા હોય.. જુઓ…..

કિંજલ નો જન્મ 1999 માં થયો હતો બ્રાહ્મણ કુટુંબ માં થયો હતો કિંજલ ના માતાપિતા ખુબજ ગરીબ પરિસ્થિતિમાંથી આગળ આવ્યા છે અને એમને આગળ લાવવામાં એક મોટો શ્રેય કિંજલ ને જાય છે.

કિંજલ ના માતા ઉનાળાની બપોરમાં પણ અનાજ લેવાં માટે 4-5કલાક તાપ માં ઉભા રહેતા કિંજલ દવે ને ભલે ચાર-ચાર બંગડી વાળા સોંગ માટે દેશ વિદેશ માં જાણીતી થઈ હોય પણ એના 100 થી વધુ આલ્બમ આવી ચુક્યા છે.

જેમાનાં કેટલાય આલ્બમ સુપરહીટ છે માત્ર 18 વર્ષ ની ઉંમરે જેને સફળતા ના શિખર સર કર્યા અને 100 જેટલા આલ્બમ માં કામ કર્યું તે કિંજલ દવે એ સફળતા મેળવવા અઢળક મેહનત કરી છે પેહલા તેમની હાલત ખુબજ ખરાબ હતી.

પિતા લાલજી ભાઈ હીરા ઘસતાં હતા અને સાથો-સાથ તેમના સંગીત ના શોખ ના લીધે ગાવાનો શોખ પણ પૂરો કરતા હતા પણ સંઘર્ષ કરતા કરતા તેઓને ખબરજ ના પડી કે તેઓ એક નામના કમાઈ ચુક્યા છે.

એક સમય એવો આવ્યો જ્યારે મોટાભાગ ના હીરાઘસુ લોકો બેકાર થઈ ગયા કિંજલ નાનપણ માંજ ગાયન ની બાબત માં આગળ વધી ગઈ પિતા સાથે તે દૂર દૂર ના ગામ માં બાઇક ઉપર બેસી ને ગાવા જતી હતી.

તેમના પપ્પા ના મિત્ર મનુભાઈ રબારી જેઓ ઉત્તર ગુજરાત માં ખૂબ સારા લેખક ગણાય છે અને તેમને નામી કલાકારો માટે ગીત લખ્યા છે તેઓ કિંજલ માટે ગીત લખતા હતા ખેતી સાથે સંકળાયેલા કિંજલના દાદા પાટણના જસનપુરા ગામમાં રહે છે.

જોકે ધંધા અર્થે અમદાવાદ આવેલ એક પરિવાર છેલ્લા કેટલાક સમયથી અહીં રહે છે ગુજરાતની પ્રખ્યાત ગાયિકા હોવા છતાં કિંજલ તેના ચાર જણના પરિવાર સાથે 2 BHK ફ્લેટમાં રહે છે વાતચીતમાં કિંજલે જણાવ્યું હતું.

કે દવે તેની અટક શાળા સહિતના દસ્તાવેજોમાં લખતો નથી પરંતુ જોષી તેને લખતો હતો તેણીએ 2017માં ગુજરાત બોર્ડ GSEB 12મી કોમર્સની પરીક્ષા આપી હતી અને 64 PR સાથે 12મું કોમર્સ પાસ કર્યું હતું.

તેણીની HSC પરીક્ષાની માર્કશીટ અથવા સ્કોરકાર્ડ ફેસબુક પર વાયરલ થઈ ગયું છે આ લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ તાજેતરમાં 18 એપ્રિલ 2018ના રોજ પવન જોશી નામના બિઝનેસમેન સાથે સગાઈ કરી હતી.

કિંજલ દવેના પતિનો ફોટો સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો 2018માં તેમની સગાઈની પાર્ટીનો ફોટો અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો મનુભાઈ રબારી કે જેઓ લોકપ્રિય ગીતકાર પણ છે.

અને કિંજાના મોટાભાગના ગીતો તેમના દ્વારા લખવામાં આવ્યા છે મનુભાઈના પુત્ર પવન જોષીએ કિંજલ સાથે સગાઈ કરી છે સગાઈ 18 એપ્રિલ 2018ના રોજ વિરમગામમાં થઈ હતી કિંજલ દવેની સગાઈમાં મોટાભાગની લોકપ્રિય હસ્તીઓ અને ગુજરાતી બિઝનેસમેનોએ હાજરી આપી હતી.

કિંજલ દવે એક વર્ષમાં ૨૦૦થી વધારે શોઝ કરે છે ઉપરાંત કિંજલના એક શોની ફી અંદાજીત ૨ લાખ રૂપિયા ચાર્જ કરે છે અત્યાર સુધીમાં કિંજલ દવેએ વિદેશમાં અમેરિકા ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલીયા ન્યુઝીલેન્ડ અને કેનેડા સહિત ઘણા દેશોમાં કાર્યક્રમ કરી ચુકી છે.

અત્યાર સુધીમાં કિંજલ દવે ૧૦૦ થી વધુ ગુજરાતી ગીતોને પોતાનો સુરીલો કંઠ આપ્યો છે કિંજલ એ ગુજરાતી ગાયન શેત્ર માં મોટું નામ કમાયું હોવા છતાં એને ભણવાનું છોડ્યું નથી હાલ તે કોલેજ માં અભ્યાસ કરી રહી છે.

તેની ઈચ્છા હિન્દી ફિલ્મોમાં પ્લેબેક સિંગર બનવાની છે સાથે સાથે કિંજલ એક ગુજરાતી ફિલ્મ માં પણ હાલ આવી છે કિંજલ ના લીધે આજે દેશ અને દુનિયા માં તેના પિતા અને મનુભાઈ જે એના સોન્ગ લેખક ઓળખાય છે.

કિંજલ ના પ્રોગ્રામ ની તમામ જવાબદારી તેના પિતા સંભાળે છે એક વર્ષ માં આશરે 200 થી પણ વધુ પ્રોગ્રામ કરે છે કિંજલ દવે એક પ્રોગ્રામ દીઠ કિંજલ 2 કલાક ના પરફોર્મન્સ માટે 1.5 લાખ થી 2 લાખ રૂપિયા ચાર્જ લે છે.

માતા-પિતા અને નાના ભાઈ સાથે કિંજલ દવે અમદાવાદ માં રહે છે કિંજલ ને ગુજરાત માં દિવનો દરિયા કિનારો ખુબજ ગમે છે કિંજલ દવે ના ઘણા સોંગ હીટ છે એમાં લહેરીલાલા અને ચાર ચાર બંગડી ખાસ છે કિંજલ દવે આફ્રિકા અને અમેરિકા માં પણ શૉ કરે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *