ઉપયોગી ટીપ્સ

ખીલ-ખાડાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ટિપ્સ

ખીલ એ ચહેરાની સુંદરતામાં ગ્રહણ સમાન હોય છે.ખીલની સમસ્યાથી બચવા માટે લોકો અનેક ઘણી મહેનત કરતા હોય છે. તેમ છતા તેમને જોઇએ તે પ્રમાણમાં રિઝલ્ટ મળી શકતુ નથી.હાલના પ્રદૂષણવાળા વાતાવરણ અને અસ્ત-વ્યસ્ત ખાણીપીણીને કારણે તમામ ઉંમરના લોકોને ખીલ-ખાડાની સમસ્યા સતાવવા લાગી છે જેથી ચહેરાને સુંદર બનાવવો પણ એટલું જ જરૂરી છે

સ્વાસ્થ્ય તેમજ સુંદરતા માટે કેટલાય લોકો વધુ ફળ ખાય છે. ખાસ કરીને આપણે ફળ ખાધા બાદ ફળની છાલ ફેંકી દઇએ છીએ પણ ફળની સાથે સાથે તેની છાલમાં પણ પોષક તત્વો રહેલા હોય છે.એવામાં ફળની છાલમાંથી તૈયાર કરવામાં આવેલા ફેસપેકને લગાવવાથી ચહેરાની સુંદરતા વધવાની સાથે સાથે સ્કીનને લગતી ઘણી મુશ્કેલીઓથી છૂટકારો મેળવી શકાય છે.

દાડમનો ફેસપેક બનાવવા માટે, એક બાઉલમાં 1 ટેબલ સ્પુન દાડમની છાલનો પાવડર તેમજ 2 ટેબલ સ્પુન ગુલાબજળ મિશ્રણ કરો. તેને 15 મિનિટ સુધી ચહેરા ઉપર લગાવો તેમજ ચહેરાને સાદા પાણી વડે ધોઈ લો.દાડમની છાલથી તૈયાર ફેસપેક લગાવવાથી ચહેરાનાં ફોલ્લીઓ, ડાઘ, કરચલીઓ તેમજ ડાર્ક સર્કલ પણ દૂર થાય છે.

સ્કીનને ઉંડે સુધી પોષિત કરી ડેડ સ્કિનને સાફ કરીને નવી સ્કીન લાવે છે. આ સિવાય, સ્કીનનું પીએચ સ્તરનું સંતુલન રાખવાથી ગુલાબી ગ્લો મેળવવામાં પણ મદદરૂપ થાય છે.સંતરાની છાલ સંતરાની છાલને ચહેરા માટે ખુબ જ સારી માનવામાં આવે છે.આ છાલને તડકામાં સુકાવી તેનો પાવડર તૈયાર કરી લેવો.

આ પાવડરને એક કે બે ચમચીની માત્રામાં લઈને પાણીમાં મિક્સ કરી ચહેરા પર લગાવી લેવું.અડધા કલાક પછી ચહેરાને સાફ કરી લેવું,આવું દિવસમાં બેથી ત્રણ વાર કરવું.સફરજનની છાલ પણ બહુ જ ફાયદાકારક છે.સફરજનની છાલનો ફેસપેક બનાવવા માટે, અગાઉ સફરજનની છાલને તડકામાં સૂકવી લો તેમજ પાવડર તૈયાર કરો.

પછી જરૂરીયાત અનુસાર ટેબલ સ્પુન સફરજનની છાલ પાવડર, 1 ટેબલ સ્પુન ઓટ્સ પાવડર તેમજ દહીંનું મિશ્રણ કરો. તૈયાર કરેલ ફેસપેકને હળવા હાથ વડે માલિશ કરો તેમજ તેને ચહેરા તેમજ ગળા પર 15 થી 20 મિનિટ સુધી માટે લગાવો. એ પછી તેને તાજા પાણી વડે ધોઈ લો. આ કરવાથી સ્કીનમાં ચમક આવી જશે.

 

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

2 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

2 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

2 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

2 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

2 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

2 months ago