આપણી આસપાસ એવા ઘણા છોડ છે, જેનુ નિયમિત સેવન આપણા માટે અનેકવિધ રીતે લાભદાયી સાબિત થઇ શકે છે. આમાનો એક છોડ છેકેળા નો છોડ. જોકે, કેળાનુ સેવન એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી અને ફાયદાકારક માનવામા આવે છેપરંતુ, શુતમે ક્યારેય વિચાર્યું છે કે, કેળા સિવાય તેના વૃક્ષ ના અન્ય ભાગ પણ સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.
કેળાના મૂળિયા નુ સેવન એ આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક અને લાભદાયી માનવામા આવે છે. આ કેળાનુ મૂળ એ પોષક તત્ત્વોથી ભરપુર હોવાનુ કહેવામાઆવે છે. તેમા વિટામિન-એ, વિટામીન-બી અને સેરોટોનિન વગેરે પુષ્કળ માત્રમા સમાવિષ્ટ હોય છે.
આ પોષકતત્વો તમારા શરીર ને ઉર્જાવાન અને કાર્યક્ષમ બનાવે છે અને તમને એક અલગ જ સ્ફૂર્તિ નો અનુભવ થાય છે, તો ચાલો આજે આપણે આ લેખમા કેળાના મૂળિયાના સેવનથી આપણા સ્વાસ્થ્ય ને શું-શું લાભ થાય છે? તેના વિશે યોગ્ય માહિતી મેળવીએ.
આંખ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે : કેળાના મૂળ એ આંખો માટે અનેકવિધ રીતે લાભદાયી માનવામા આવે છે.તેમા વિટામિન-એ પુષ્કળ માત્રામા મળી આવે છે, જે આંખોને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામા વિશેષ રૂપે સહાયરૂપ સાબિત થાય છે.
તમે કેળાના મૂળથી બનેલો ઉકાળો પણ લઈ શકો છો, તે પણ તમારી આંખો માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમે ઇચ્છો તો કેળાના મૂળ ને ખાઈ પણ શકો છો. તેનું નિયમિત સેવન કરવાથી આંખોમા અનેકવિધ ફાયદાઓ થાય છે.
હાઈ બ્લડપ્રેશરની સમસ્યામા રાહત મળે : હાઈબ્લડ પ્રેશર ની સમસ્યા થી પીડિત લોકો માટે આ કેળાનુ મૂળ ખુબ જ ફાયદાકારક હોવાનુ માનવામા આવે છે. તેના નિયમિત સેવનથી બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામા અનેકવિધ સહાયતા મળી શકે છે. આ માટે તમે કેળાની મૂળને પાણીમાં ઉકાળી શકો છો અને તેને સવારે અને સાંજે પી શકો છો. તેના નિયમિત સેવનથી તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. ઉતર અને પૂર્વ ના લોકો કેલા ની સબ્જી બનાવીને પણ તેનુ સેવન કરે છે.
એનીમિયાની સમસ્યામા રાહત મળે : જો તમે એનીમિયા ની સમસ્યાથી પીડાતા હોવ તો તેમાંથી મુક્તિ મેળવવા માટે પણ કેળા ના મૂળ નુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તેના સેવનથી તમારા શરીરમા રક્ત પરિભ્રમણ ની ક્રિયા નિયમિત રહે છે અને તમારા શરીરમા ક્યારેય પણ રક્ત ની ઉણપ સર્જાતી નથી. માટે આ કેળા ના મૂળ ને તમારા રોજીંદા ભોજન મા અવશ્યપણે સમાવેશ કરો.
અસ્થમાની સમસ્યામા રાહત મળે : જો તમે અસ્થમા ની સમ્સયથી પીડાતા હોવ તો કેળાની મૂળ નુ સેવન તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. કેળાના મૂળમાપુષ્કળ માત્રામા એન્ટિપ્રાયરેટિક ગુણધર્મો જોવા મળે છે. તે શ્વસન રોગો માટે યોગ્ય માનવામા આવે છે. જો તમે અઠવાડિયામા બેથી ત્રણ વખત ઓછામા ઓછા સો ગ્રામ તાજા કેળાની મૂળ ઉકાળો છો, તો તમને ખૂબ જ જલ્દી રાહત મળે છે.
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…