આધ્યાત્મ

શું તમે જાણો છો કે જોડિયા બાળકો શા માટે જન્મે છે? જાણો કુંડળીમાં રહેલા આ યોગને લીધે જન્મે છે જોડિયા બાળકો..

નમસ્કાર મારા વ્હાલા મિત્રો, અમારા આ લેખ મા તમારુ સ્વાગત છે. મિત્રો ગ્રહો તેમજ નક્ષત્રો ને અધારે માનવી નુ ભાગ્ય નક્કી થતુ હોય છે. આ નક્ષત્રો તથા ગ્રહો એ માનવી ના જીવન મા ખુબ જ અગત્ય નો ભાગ ભજવે છે. આ ગ્રહો તેમજ નક્ષત્રો ના આધારે માનવી ની કુંડલી મા અસર થતી હોય છે. આ કુંડલી ના આધારે જ તેનુ આવનાર ભવિષ્ય નક્કી કરવા મા આવે છે.

જો કોઈ વ્યક્તિએ લગ્ન કરવા હોય તો સૌથી પહેલા તેની કુંડલી ને મેળવવા મા આવે છે. જો વ્યક્તિઓ ની કુંડલી મળતી આવે તો લગ્ન થાય છે અને સફળ માનવા મા આવે છે. પણ તે સિવાય આપણા સમાજ મા તેમજ સંપૂર્ણ જગત મા લગ્ન બાદ પતિપત્નિ વચ્ચે નો સંબંધ યોગ્ય છે કે નહી તે ખાસ મહત્વ નુ છે. અને આવા લોકો નુ વૈવાહિક જીવન ત્યા સુધી સફળ મનાતુ નથી કે જ્યા સુધી તેને ત્યા કોઈ સંતાન નો જન્મ ન થઈ જાય.

પણ આપણે ઘણી વાર એવુ પણ સાંભળ્યુ હોય છે કે કોઈ સ્ત્રી ને સંતાન મળતુ નથી હોતુ, અને તેની સામે જ અન્ય બીજી સ્ત્રીઓ ને એક સાથે બે બાળકો એટલે કે જોડીયા બાળકો ને જન્મ આપતી હોય છે. વૈજ્ઞાનિકો પણ આ જોડીયા બાળકો ને લઈ ને આ અંગે પોતાના મંતવ્યો રજુ કરેલ છે.

કઈ સ્ત્રીઓ ને જોડીયા બાળકો આવતા હોય છે : જયોતિષ શાસ્ત્ર મા જણવ્યા મુજબ જો કોઈ માનવી ની કુંડલી મા લગ્ન નો ભાવ તથા ચંદ્ર નો ભાવ સમાન રાશિ મા જોવા મળતા હોય અને પુરુષ ગ્રહ દ્વારા જોવા મા આવતા હોય તેઓ ને જોડીયા બાળકો નો જન્મ થાય છે.

જે વ્યક્તિઓ ની મિથુન રાશિ અથવા તો ધનુ રાશિ મા ગૂરૂ તથા સૂર્ય તેમજ બુધ ના દર્શન થતા હોય કે બુધ દેખાતો હોય તો તમને જોડીયા બાળકો નો જન્મ થાય છે. જે પણ વ્યક્તિની કુંડલી મા બુધ, મંગળ, ગુરૂ અને લગ્ન ના ભાવ શક્તિશાળી હોય તેમજ સમાન રાશિ મા રહેલા હોય તો જોડીયા બાળકો નો જન્મ થાય છે. જો ચંદ્ર તથા શુક્ર એ એક જ રાશિ મા નજરે પડે તો જોડિયા બાળકો જન્મવા ની સંભાવના પૂરેપૂરી છે.

બુધ ગ્રહ , મંગક ગ્રહ તથા ગુરૂ ગ્રહ એ જુદી જુદી રાશિઓ મા રહેલા હોય તો પણ જોડીયા બાળકો નો જન્મ થાય છે. શુક્ર, ચંદ્ર, મંગળ, કન્યા કે મીન રાશિ મા જો બુધ ને જોવા મા આવે તો બે પુત્રીઓ નો એકિસાથે જન્મ થાય છે. જો કોઈ મહિલા ની કુંડલી મા સાતમા ભાવ મા રાહુ હોય અથવા તો ગુરૂ તેમજ શુક્ર ભેગા હોય તો જોડીયા બાળકોની સંભાવના વધી જાય છે. પણ આ સંભાવના લગ્ન ના ઘણા સમય પછી થાય છે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

1 year ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

1 year ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

1 year ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

1 year ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

1 year ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

1 year ago