આ મંત્ર નો નિયમિત ૧૦૮ વખત મંત્રોચ્ચારણ કરવાથી જીવનમા સફળતાના શિખરો સર કરી શકાય છે .

મંત્રનો જાપ કરવાથી મન એકાગ્રચિત થાય છે. ચંચળ મનના લોકો આ મંત્રનો જાપ નિયમિત કરે તો તેમને લાભ થાય છે.શાસ્ત્રો અને વેદોમાં મંત્રોનું અનેરું મહત્વ દર્શાવ્યું છે. આ મંત્રોમાંથી કેટલાક અત્યંત ચમત્કારી હોય છે. સંપુર્ણ શ્રધ્ધા થી  નીચેના મંત્રોચ્ચારણ કરવા મા આવે તો તમારા જીવનમાં અટકેલા કામો અને  સમસ્યાઓ ને હરી લે છે આ વિધ્નહર્તા.

ખરાબ સમયમાં પણ શાંત અને ધીરજ રાખવી જોઈએ અને મુશ્કેલીનાં સમયમાં સફળતા પ્રાપ્ત કરવા માટે શાંત રહેવું જોઈએ.ચાલો  આ ગણેશમંત્રો વિશે ની વિશેષ માહિતી તથા તેના થી થતા ફાયદાઓ વિશે જાણીએ.“गजानना पद्मारकम गजाननं अहर्निशं अनेका डामताम भक्तानां एका दंतम उपास्महे”

જો તમે કોઈ નવી નોકરી કે ધંધા ની શરૂઆત કરી રહ્યા હોય તો નિયમીત ૧૦૮ વખત ૪૮ દિવસ સુધી આ મંત્ર નુ મંત્રોચ્ચારણ કરો.અવશ્ય લાભ મળશે.“गजाननं भुता गणादि सेवितं कापित्ता जम्बू फालसारा पक्षितम उमासुतं शोका विनाशा कारनाम नमामि विग्नेश्वरा पाद पंकजम”

મિત્રો વિદ્યાર્થી મિત્રો નો એકમાત્ર લક્ષ્ય હોય છે કે અભ્યાસ મા પ્રવીણતા કઈ રીતે મેળવવી તથા વધુ ને વધુ જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત કરવુ ?આ માટે લાગતો અથાગ પરીશ્રમ તથા શિસ્તબધ્ધ જીવનશૈલી ને અનુસરવુ. આ સર્વ ગુણ વિકસાવવા માટે નિયમીતસ્નાન કર્યા પછી ૨૧ વખત આ મંત્ર નો મંત્રોચ્ચાણ કરવો. જેથી વિદ્યાર્થી અભ્યાસ ક્ષેત્રે કુશળતા મેળવે.“शुक्लामभरदाराम विष्णुमससि वर्णम चतुर भुजं प्रसन्ना वदनं ध्यायेत सर्व विगणोपा शान्तये”

જો તમે કોઈ કોર્ટ-કેસ ના વાદ-વિવાદ મા ફસાતયેલા છો અને તેનો કોઈ ઉકેલ ના મળતો હોય તો નિયમીત ૨૧ દિવસ સુધી આ મંત્ર નુ મંત્રોચ્ચારણ કરો ફાયદો અવશ્ય મળશે.“વક્રતુંડ મહાકાયક સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ને કુરુવે દેવા સર્વ કાર્યેશું સર્વદા”

જો તમારા લગ્ન મા અડચાણ ઊભી થતી હોય તથા યોગ્ય લાઈફ પાર્ટનર ના મળતો હોય તો ૪૮ દિવસ સુધી આ મંત્રોચ્ચારણ કરો. નિયમીત ૧૦૮ વખત આ મંત્ર નુ મંત્રોચ્ચારણ કરવુ જેથી લગ્ન મા આવતી સમસ્યાઓ દુર થાય.” શ્રી હિંગ કાલિંગ ગાલોંગ ગંગ ગણપતેય વર-વરદ સર્વજનમય વશમાનય થાથા”

જો તમે જીવન મા તમારા પ્રેમને તમારો જીવનસાથી બનાવવા માંગતા હો તો ૨૧ દિવસ સુધી આ મંત્ર નો મંત્રોચ્ચારણ કરો. આ મંત્ર ને લીધે તમારુ વ્યક્તિત્વ આકર્ષક બનશે. જેથી તમારુ પ્રિય પાત્ર ખેંચાઈ ને તમારી તરફ આવશે ને સુખમયી જીવન પસાર કરશે.“ॐ श्रीं गम सौभाग्य गणपतये वरवरदा सर्वजन्म में वशमानय नम:”

ધન એ હાલ જીવન ની મુળભુત જરૂરીયત બની ગઈ છે. તમે ઘણીવાર ધન ની ઉણપ જીવન મા ભોગવી હશે જેના લીધે તમે ઘણી બધી સમસ્યાઓ નો સામનોપણ કર્યો હશે. માટે જરૂરીયાત ને સંતોષે તેટલા નાણા મેળવવા આ ગણેશમંત્ર નુ મંત્રોચ્ચારણ કરવુ.“ॐ ह्रीं ऐं श्रीं सर्व कमलासनाया नमः”

 


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *