શાસ્ત્ર અનુસાર આ મંત્ર જીવન માં સફળ બનવામાં તમારી મદદ કરશે

જીવન તો સંજોગોને આધીન છે માટે ધંધામાં નિષ્ફળતા મળે તો ડરવાની જરૂર નથી.જીવન માં ઘણીવાર નિષ્ફળતા પણ જરૂરી છે કારણ કે નિષ્ફળતા જીવનના સર્જન માટેનું પગથીયું છે.  જીવનમાં દરેક વ્યક્તિ સફળ થવા માંગે છે અને એના માટે ખુબ જ મહેનત કરે છે પરંતુ જરૂરી નથી જે મહેનત કરે તેણે સફળતા મળી જ જાય.

વગર કોઈ મહેનતે સફળતાની ઉંચાઈ સુધી પહોચી જાય છે. એવા લોકો ઓછા હોઈ છે, પરંતુ તેની કિસ્મત ઘણી જ સારી હોઈ છે.આજના સમયમાં નોકરી ખુબ ઓછી થઈ ગઈ છે અને લોકોની સંખ્યા વધુ. લાખ પ્રયત્નો બાદ પણ તેને મન અનુસાર કામ નથી મળતું. જેના લીધે ઘણા લોકો પરેશાન થઈને ડીપ્રેશનનો પણ શિકાર બની જાય છે.

એટલા માટે આજે અમે તમને ખુબ જ લાભકારી આ મંત્રો વિશે જણાવીશું જે સફળ બનવામાં તમારી મદદ કરશે તો આવો જાણીએ તે શ્લોક વિશે.

कराग्रे वसते लक्ष्मी कर मध्ये सरस्वती I

कर मूले गोविंदाय प्रभाते कर दर्शनम् I

આ મંત્રનો જાપ સવારે ઉથીને પથારીમાં બેઠા બેઠા જ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરતી વખતે તમારા બંને હાથ આગળની તરફ જોડીને તેણે પુસ્તકની રીતે ખોલી દેવા. ત્યારબાદ મંત્રનો જાપ કરવો. રોજે આ મંત્રનો જાપ કરવાથી તમે તમારા જીવનમાં ફર્ક અનુભવવા લાગશો અને તમને સુખ શાંતિ પ્રાપ્ત થશે.

मंगलम् भगवान विष्णु मंगलम् गरुड़ ध्वज I

मंगलम् पुंडरीकाक्ष मंगलाय तनो हरी I

જે વ્યક્તિ આ મંત્રનો જપ કરશે તે હમેશા ખુશ રહેશે. આ મંત્રના જાપથી તેણે સુખ સમૃદ્ધી મળશે. માણસના જેટલા પણ અટવાયેલા કામ હશે તે બનવા લાગશે અને તેને સુખનો અહેસાસ થશે. પરંતુ આ શ્લોક સવારના સમય પર જ બોલવો એ જ તેનો યોગ્ય સમય છે. થોડા દિવસ એવું ચાલુ રાખવાથી ઘણો ફર્ક દેખાશે.

गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर I

परमब्रह्मा तस्मै श्री गुरुवे नमः I

સફળતા પ્રાપ્તિનો આ બીજો મંત્ર છે, તેનો જાપ દરરોજ સવારે કરવો જોઈએ. આ મંત્રના મદદથી તેના જીવનમાં શાંતિ જળવાય રહે છે. વ્યક્તિની સફળતા પાછળ કોઈને કોઈ ગુરુનો હાથ જરૂરથી હોઈ છે. એટલા માટે સવારે ઉઠીને તેણે વંદન કરવા જોઈએ.

 

 

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

2 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

2 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

2 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

2 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

2 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

2 months ago