જ્યોતિષ

જીવનમાં ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે કરો આ ઉપાય

મોંઘવારી એટલી વધી ગઈ છે કે ગરીબ લોકોને તેમનો ખોરાક પણ મળી શકતો નથી. આ પરિસ્થિતિમાં ગરીબ લોકો માટે હજુ કોઈ પણ વિશિષ્ટ વ્યવસ્થા કરવામાં આવતી નથી. પરંતુ દરેક વ્યક્તિ ઘરે ગરીબી દૂર કરવા માંગતો હોય છે.ઘણી વખત જીવનને ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલો હોય છે.

તેઓ સમજી શકતા નથી કે તેમને છુટકારો મેળવવા માટે કયા ઉપાયો કરવા જોઈએ અને તે પરિસ્થિતિ ની જવાબદારી સંભાળવા માટે સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે.આ તમામ પરિસ્થિતિ અને સમસ્યાઓનું નિરાકરણ જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે.આજે અમે તમને લવિંગનો એવો ઉપાય જણાવવાના છીએ તે તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની પરિસ્થિતિ દૂર કરી શકે છે.

લવિંગનો ઉપયોગ ખોરાક જ નહીં પરંતુ વાસ્તુશાસ્ત્રમાં પણ લવિંગને ખૂબ જ શુભ અને પવિત્ર ગણવામાં આવે છે. કોઈપણ પૂજાવિધિ સમયે લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. અને ઘરમાં રહેલી તમામ પ્રકારની નકારાત્મક શક્તિ દૂર કરવા માટે લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે.આ લવિંગનો ઉપયોગ કરવાથી માણસને ઘણા બધા પ્રકારના ફાયદા થઈ શકે છે. લવિંગનો ઉપયોગ કરવાના ફાયદા હિન્દુ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે.

જો કોઇપણ સમસ્યાથી માણસમાં મુશ્કેલીથી સામનો કરી રહી હોય ,નાણાંની અભાવના કારણે પૈસાના ભાવના કારણે પરેશાન હોય તમામ પ્રકારની સમસ્યાનો ઉપાય આજે અમે તમને જણાવાના છીએ તે ઉપાય કર્યા પછી તમારા જીવનમાં તે સમસ્યા વહેલામાં વહેલી તકે દૂર થઈ જશે.દર શનિવારે અને મંગળવારના દિવસે તમારા ઘરની તિજોરી ની સામે એક ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ

તે દીવામાં લવિંગ મૂકવું જોઈએ અને જ્યોતિ આગળ મૂકવાની જગ્યા ન હોય તો તિજોરી ની આરતી કરી અને ઘરના મંદિરની આગળ દીવો પ્રગટાવવો જોઈએ આ ઉપાય કરવાથી ઘરમાં પૈસાની આવક માં થતા તમામ વિઘ્નો દુર થઇ છે. પૈસા અને આવકમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે.

એક લવિંગ તિજોરીમાં રાખવાથી પણ તમે અતિશય ધનવાન બની શકો છો. કોઈપણ વ્યક્તિના ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય વાદ વિવાદ થતા હોય તો તે વ્યક્તિના ઘરમાં નકારાત્મક ઉર્જા નું પ્રભુત્વ વધારે હોય છે. તેના માટે પણ તમે ઉપાય કરી શકો છો તે ઉપરાંત વ્યક્તિને આકસ્મિક પૈસા અને પૈસા પ્રાપ્ત કરવા માટે પણ તમે કાચી ધાણીના તેલમાં ૩ લવિંગ મૂકી

અને હનુમાનદાદા ની ઉપાસના કરવી જોઈએતેનાથી તેમને ખૂબ જ વધારે ફાયદો થવાની શક્યતા છે. તે ઉપરાંત એ જીવનમાં આવતી તમામ મુશ્કેલ પરિસ્થિતિ સામે લડવાની હિંમત અને આત્મવિશ્વાસ માં વધારો થશે. તે ઉપરાંત સવારે પૂજા આરતી કર્યા પછી દીવામાં બે લવિંગ મુકીને અને તેમની નિમિત્તે ત્યારથી કરવી જોઈએ. કપૂર માં બે લવિંગ મુકીને અને તેમની આરતી કરવી જોઈએ

માતા લક્ષ્મીને નમન કરવું જોઈએ. જે માણસના જીવનમાં આવતા તમામ પ્રકારના કામ સરળ થઈ જાય છે. તેમના જીવનમાં કોઈપણ પ્રકારની અડચણ આવશે નહીં. તે ઉપરાંત ધન-સંપત્તિનો અપાર લાભ પ્રાપ્ત થઇ શકે છે.જો કોઈ પણ વ્યક્તિ એવું હોય કે તેમના જીવનના તમામ કાર્ય સફળતા એ તો તમારે એક લીંબુ લવિંગ મૂકવાના છે.  મંત્ર બોલવાનો છે.ॐ श्री हनुमते नम:

વસ્તુને તમારા પાકીટ માં મૂકી દેવાના છે. કારણ કે પાકીટ ચામડાનું હોય છે. તેની ઉપર તેમની કોઈ અસર થતી નથી એટલા માટે તે સ્થાન ઉપર મૂકી શકો છો ત્યાં તે અતિશય મહત્વપૂર્ણ કાર્ય કરી શકો છો.આ ઉપાય સંપૂર્ણ હિંમત અને આત્મવિશ્વાસ સાથે અને સાચી શ્રદ્ધા અને સાચી નિષ્ઠા સાથે કરવામાં આવે તો અતિશય ફાયદાકારક સાબિત થાય છે.આ ઉપાય તમે કોઈપણ શુભ દિવસે કરી શકો છો.

પરંતુ જો તમે શુક્રવાર ના પવિત્ર દિવસે કરો છો આ ઉપાય તો માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. સવારે અને સાંજે સંધ્યા સમયે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરવાના રહેશે. ત્યાર પછી તમે આ સરળ ઉપાય કરી શકો છો. વાસ્તુશાસ્ત્રમાં પણ લવિંગ અને ઈલાયચી ખૂબ જ વધારે અસરકારક અને પવિત્ર માનવામાં આવે છે.

આને તમે લવિંગ અને ઈલાયચી બંને એક સાથે રાખી શકો છો અને માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે આ અસર ખૂબ જ વધારે અસરકારક માનવામાં આવે છે. તે એટલા માટે એકવાર જરૂરથી આ પ્રયોગ કરવો જોઇએ.

કોઈપણ મહત્વપૂર્ણ કાર્યની શરૂઆત કરતા પહેલાં તમારે એક લીંબુ લેવાનો છે. ત્યાર પછી તેમાં ચાર લવિંગ ઉમેરવાના છે.ત્યાર પછી ઓમ શ્રી હનુમતે નમઃ મંત્રનો 11 વાર જાપ કરવાનો છે. તમારા માથા ઉપરથી લીંબુ ફેરવી નાખવાનું છે. ત્યાર પછી ભગવાન શ્રીરામનું નામ લઈને લીંબુ અને પશ્ચિમ દિશામાં ખૂબ જ દૂર ફેંકવાનો રહેશે.

તેના કારણે તમારા મનમાં અને તમે જે કાર્ય સિદ્ધ કરો છો.તેમાં હિંમત અને આત્મવિશ્વાસ માં વધારો થશે. તે કાર્ય સફળ થશે. તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિને વારંવાર ઘરમાં ઝઘડો થતો હોય અથવા નકારાત્મક અસર જોવા મળતી હોય તો તે વ્યક્તિ એ સવારે દેશી કપૂર સાથે નિયમિત રીતે બે લવિંગ સળગાવવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.તે કાર્ય સફળ અને ૧૦૦ ટકા સફળતા પ્રાપ્ત થાય છે.

ઘરમાં ગણેશજીની મૂર્તિ સામે લવિંગ અને સોપારી મૂકી અને તેમની પૂજા કરવાથી પણ તે કાર્ય સફળ થાય છે.કામ કરતાં પહેલાં કોઈ પણ મહત્વપૂર્ણ કામે નીકળતા પહેલાં એક લવિંગ તમારી સાથે લઈ જવાથી પણ તમારું કાર્ય ક્યારેય પણ અટકશે નહીં.તમને અચાનક ધન પ્રાપ્તિ થવાની શક્યતા રહેશે.  અને હનુમાન દાદાના શુભ આશીર્વાદ તમને પ્રાપ્ત થશે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

2 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

2 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

2 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

2 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

2 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

2 months ago