શનિવારથી આ ૫ રાશિના જાતકોના જીવનમા ઘણી નવી ખુશીઓ આવવાની છે

વૈદિક જ્યોતિષમાં શનિને કર્મ કારક માનવામાં આવ્યા છે. કહેવાય છે કે શનિ નો ખરાબ પ્રભાવ અથવા શનિ ની સાડેસાતી જેના પર ચડી જાય છે એના જીવનમાં ઉથલ પાથલ શરુ થઇ જાય છે.જેમના પર શનિદેવની કૃપા થાય છે. તેઓ દરેક પ્રકારની સિદ્ધિયો મેળવે છે. તેમના બધા કષ્ટોને શનિદેવ દૂર કરે છે.

જ્યોતિષ અનુસાર કુંડળીમાં શનિનો શુભ અને અશુભ બંને પ્રકારના પ્રભાવ પડે છે. શનિ દેવ ના પ્રકોપથી દરેક લોકો બચવા માંગે છે. શનિદેવ જ્યારે પણ કોઈ રાશિ પર આવે છે તો આ દશા સાઢા સાત વર્ષ સુધી રહે છે. જેને શનિની સાડા સાતી કહે છે. સમાપ્ત થઇ રહી છે ૫ રાશીઓ ની સાડેસાતી.. તો ચાલો જાણી લઇએ રાશી વિશે..

વૃષભ રાશિ :- શનિદેવ ની અપાર કૃપાદૃષ્ટિ ના કારણે તમે અચાનક કોઈ યાત્રા પર જઈ શકો છો. આ શનિવાર થી તમારા જીવનમા ઘણી નવી ખુશીઓ આવવાની છે. તમારા થી કરાયેલા પ્રયાસ સફળ થશે. જે લોકો બેરોજગાર છે તેમને રોજગાર ની નવી તકો મળશે. આ રાશિવાળા લોકોની તમામ પ્રકાર ની મુશ્કેલી અને બીમારી દૂર થશે.

વૃશ્ચિક રાશિ :- આ રાશિના લોકોને શનિદેવ ની કૃપાદૃષ્ટિ પ્રાપ્ત થવાની છે જેના કારણે તમે પોતાના કામો મા પ્રગતિ કરશો. શનિદેવ તમારા જીવન મા આવનારી બધી ખરાબ દૃષ્ટીઓ દૂર કરશે. તમે તમારા ક્ષેત્ર મા ઝડપી પ્રગતિ કરશો. આ રાશિના લોકો પોતાના કામો મા પ્રગતિ કરશે. તમને તમારા બધા કામો મા સફળતા મળવાના યોગ છે. તમારો માનસિક તાણ દુર થશે તેમજ અંદર નવી ઉર્જા નો સંચાર થાય છે.

મિથુન રાશિ :- આ રાશિ ના જાતકોને જ્યોતિષો મુજબ શનિદેવ ની સાડેસાતી પૂરી થઈ ગઈ છે,જેના કારણે તમારું જીવન ઘણું ખુશહાલ રહેવાનું છે. તમને તમારા ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે જેના કારણે તમે દરેક કામ મા પ્રગતિ તરફ વધશો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.સંતાન તરફથી તમને કોઈ સારી મળી શકે છે જેના કારણે તમારું મન પ્રસન્ન થશે. વિદ્યાર્થી ને પરીક્ષા મા સારા પરિણામ મળશે.

કુંભ રાશિ :- શનિદેવ ની અપાર કૃપાદૃષ્ટિ ના કારણે તમે અચાનક કોઈ યાત્રા પર જઈ શકો છો. જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. શનિદેવ તમારા જીવન મા આવનારી બધી ખરાબ દૃષ્ટીઓ દૂર કરશે. તમે તમારા ક્ષેત્ર મા ઝડપી પ્રગતિ કરશો. ઘર પરિવાર સાથે મિત્રો નો પૂરો સહયોગ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે તેમજ ઘર પરિવાર મા આનંદ રહેશે અને તમામ સંકટો દૂર થાય છે.

મીન રાશિ :- આ રાશિ ના લોકો પર શનિદેવની વિશેષ કૃપાદ્રષ્ટિ બની રહેશે, જેના કારણે એમના જીવન મા ધન થી લગતી તમામ મુશ્કેલીઓ દૂર થાશે. તમે અચાનક કોઈ યાત્રા પર જઈ શકો છો જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. ઘર પરિવાર સાથે મિત્રો નો પૂરો સહયોગ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે તેમજ ઘર પરિવાર મા આનંદ રહેશે અને તમામ સંકટો દૂર થાય છે.

 

Admin

Recent Posts

અક્ષરા અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે, સ્ટોરી માં આવશે નવો ટ્વીસ્ટ….

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

2 months ago

ગુમ હૈ કિસી કે પ્યાર મેં શો માં ચાલી રહેલા કેસમાં પાખી ની જીત થશે, તો સઈ ને દગો આપશે ભવાની…

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

2 months ago

વનરાજ અનુપમા ને મેળવવા માટે બધી હદો પાર કરશે, તો અનુજને પોતાની ભૂલનો અહેસાસ થશે….

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

2 months ago

પાખી અને વિરાટ ના થશે છૂટાછેડા, તો હવે ફરીથી ચવ્હાણ પરિવારની વહુ બનશે સઈ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…

2 months ago

TRP: અનુપમા ને હરાવી ને ગુમ હૈ કિસી કે પ્યાર મેં શો એ લગાવી છલાંગ, યે રિશ્તા નું રેટિંગ આવ્યું ત્રીજા નંબરે….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…

2 months ago

અનુપમા ના ઘડપણ નો સહારો બનશે વનરાજ, તો બીજી બાજુ અનુજ ની પત્ની બનશે માયા….

લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…

2 months ago