જન્મદિવસ પર ભૂલથી પણ ક્યારેય ન કરવી આ ભૂલ, નહિ તો તમને જ પડી શકે છે ભારે..

માણસો પોતાના જન્મદિવસની અલગ અલગ રીતે ઉજવણી કરતા હોય છે. ઘણા પોતાના જન્મદિવસ નિમિત્તે પોતાના મમ્મી-પપ્પાને પ્રણામ કરતા હોય છે. તથા પોતાના ઇષ્ટદેવને પ્રણામ કરતા હોય છે. પરંતુ આજકાલ મોર્ડન લાઈફ સ્ટાઈલના કારણે ઘણા બધા લોકો પોતાનો જન્મદિવસ અલગ-અલગ રીતે ઉજવતા હોય છે.

ભારતીય સંસ્કૃતિમાં જન્મદિવસની ખૂબ જ વધારે પ્રમાણમાં મહત્વ હોય છે. આ દિવસને એક ઉત્સવ ના સ્વરૂપમાં પૂજવામાં આવે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં પણ જન્મદિવસનું ખૂબ જ વધારે મહત્વ હોય છે. જન્મદિવસ નિમિત્તે દિવસ, સમય, સ્થાન અને આધાર ઉપર થી જ વ્યક્તિની કુંડળી પણ બનાવવામાં આવે છે.

જો કોઈ પણ ગ્રહ આ વ્યક્તિની કુંડળી માટે અનુકુળ સાબિત ન હોય તો આ વ્યક્તિએ જન્મદિવસ નિમિત્તે કોઈ પણ આવા કામ કરવા જોઇએ નહીં. જે વ્યક્તિનો જન્મ દિવસ હોય તે વ્યક્તિએ જન્મદિવસ નિમિત્તે કોઈપણ પ્રકારના વાળ તથા નખ કાપવા જોઈએ નહીં. તેનાથી આયુષ્યમા ઘટાડો જોવા મળે છે.

એટલા માટે કોઈપણ વ્યક્તિએ જન્મદિવસ નિમિત્તે વાળ કપાવા જોઈએ નહિ. તે ઉપરાંત જન્મદિવસ હોય તેના આગલા દિવસે તેમના વાળ કાપી લેવા જોઈએ તથા નખ કાપી લેવા જોઈએ. તેથી તેમના આયુષ્યમા ઘટાડો જોવા મળતો નથી. જે દિવસે કોઈ પણ વ્યક્તિ નો જન્મદિવસ હોય તેવી વ્યક્તિએ તે દિવસ ઉત્સવની જેમ મનાવવાની કોશિશ કરવી જોઈએ આ દિવસે કોઈ પણ પ્રકારના જીવની હત્યા કરવી જોઈએ નહીં.

આ દિવસે કોઈ પણ પ્રકારનો માસ મટન નું સેવન કરવું જોઇએ નહીં. તે ઉપરાંત આ પ્રકારનાપાપનું ભાગીદાર પણ બનવું જોઈએ નહીં. આ દિવસે ખુબ જ શ્રધ્ધા સાથે શુદ્ધ અને શાકાહારી ભોજન નું સેવન કરવું જોઇએ. વ્યક્તિને કોઈપણ પ્રકારના રોગ કે વાદ વિવાદનો સામનો કરવો પડતો નથી. જન્મદિવસ નિમિત્તે કોઈ પણ સાધુ ભિખારી કે ગરીબ નું અપમાન કરવું જોઈએ નહીં.

જો કોઈ પણ સાધુ ભિખારી કે દરેક તમારા દરવાજા ઉપર આવે છે. તો તેમને ભોજન અવશ્યથી આપવું અને આમ કરવાથી તમારા આયુષ્યમાં વધારો થાય છે. તથા સ્વાસ્થ્ય ખૂબ જ પ્રભાવિત થાય છે. આટલા માટે જન્મદિવસ નિમિત્તે કોઈ પણ સાધુ ભિખારી તમારા દ્વાર ઉપર આવે તો તેમને ભોજન અવશ્ય કરાવવું અને તો કોઈ પણ યાદ તમારા દ્વાર ઉપર આવે તો તેમને ભોજન તથા તમારી શક્તિ મુજબ દક્ષિણા આપવી.

જન્મદિવસ નિમિત્તે કોઈપણ પ્રકારના વાદવિવાદ કરવાથી બચવું. જન્મદિવસ નિમિત્તે કોઈપણ પ્રકારની લડાઈ ઝઘડા કરવા નહીં. પરંતુ જે વ્યક્તિ તમને વિરોધ હોય તેમનાથી પ્રેમભાવથી મિલન કરવું જોઈએ. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ આ દિવસે વિવાદમાં પડે છે. તેમનું આખું વર્ષ બરબાદ થઈ જાય છે.

એટલા માટે જન્મદિવસ નિમિત્તે કોઈપણ પ્રકારના વાદ-વિવાદ કરવા નહીં અથવા તમારા શત્રુ સાથે પણ તે દિવસે ખૂબ જ પ્રેમ પૂર્વક વર્તન કરવું. તે દિવસે કોઇપણ પ્રકારના લડાઈ-ઝઘડો કરવો નહીં. તે દિવસે ખૂબ જ સત્ય અને મીઠું બોલવું. તે દિવસે કોઇપણ પ્રકારનાં કડવાં વેણ નો ઉપયોગ કરવો નહીં.

ગુસ્સા તથા વાણી ઉપર નિયંત્રણ રાખવું. આ દિવસે કોઈ પણ પ્રકારનો ઝઘડો થાય એવું કોઈ પણ વાણી નો ઉચચાર કરવો નહીં. એટલા માટે જન્મદિવસ નિમિત્તે કોઈપણ પ્રકારના વાદ-વિવાદ કરવા નહીં. આ દિવસે ગરમ પાણીથી સ્નાન કરવું શાસ્ત્રોમાં જણાવ્યાં અનુસાર અનુકૂળ રહેતું નથી. જન્મદિવસ નિમિત્તે ગંગાજળ કે કોઈ પણ પવિત્ર નદીનું જળમાંથી સ્નાન કરવું અને જો આ શક્ય ન હોય તો ગંગાજળ નો ઉપયોગ નહાવાના પાણીમાં મિશ્ર કરી અને સ્નાન કરવું.

આમ કરવાથી વ્યક્તિ નું શરીર અત્યંત પવિત્ર થઇ જાય છે. તથા મન સ્વસ્થ થઇ જાય છે. વ્યક્તિને સમયમાં કોઈપણ પ્રકારના વિકાર ઉત્પન્ન થતા નથી. આ એટલા માટે જન્મદિવસ નિમિત્તે ગંગાજળથી સ્નાન કરવું જોઈએ. તેમજ વ્યક્તિ ગંગાસ્નાનથી  પવિત્ર થઇ જાય છે.  સમગ્ર વર્ષ માટે તેમના મનમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન થતો નથી.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *